ટ્વિસ્ટ વાળો લવ - 21 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 21

" ઓય... તું થઇ ગઈ તૈયાર.... આવવાની છો કોલેજ..... કે.. હું જાવ... "- રિયા..

" અરે... આવવાની જ હોય ને... શું તું પણ.... અને.. તારે ક્યાં.. ગાડી ભાગી જાય છે..... ઉભીરે... 2 મિનિટ..... ઓકે... આવુજ છું.. હું... "- મોક્ષિતા..

" ઓહ.. ઓકે.. પ્લીઝ જલ્દી કર... " રિયા..

" અરે.... તું ક્યારથી.... કોલેજ જવા માટે...આટલી બધી.... વધારે. એકસાઇટેડ.. થઇ ગઈ.... હે.. બોલ.. "- મોક્ષિતા..

" અરે.. ના.. ના.. પણ મારે થોડું કામ.. છે... એટલે.. બસ.. "- રિયા..

" એમ... તો પણ ઉભીરે.... ઓકે... " મોક્ષિતા...

" જલ્દી.... " રિયા..

" હા હા હવે... બસ.. ચાલ.... ચિબાવલી ... ચાલ.. "- મોક્ષિતા..

બને કોલેજ જવા માટે નીકળે છે.. ત્યાં રિયા ને કોલ આવે છે...

" ક્યાં છે.. તું.. હું પોચી ગયો કોલેજ... "- આભાસ..

" અરે હું નીકળી છું.... 10-20 મિનિટ માં પોચું છું... બસ.. ઓકે... " - રિયા...

" હા હા.. પ્લીઝ જલ્દી.. ઓકે.. " આભાસ..

" હા.. ઓકે.. બાય.... " - રિયા...

પછી મોક્ષિતા.. એન્ડ.. રિયા કોલેજ પોંચે છે.... ત્યારે રિયા ની સાથે જ મોક્ષિતા હોય છે.. એટલે તે આભાસ ને કોલ કરી શક્તિ નથી પણ મેસેજ કરી દે છે... કે.... હું ક્લાસ માં જાવ છું... મોક્ષિતા પણ સાથે છે મારી...... ઓકે......

પછી... આભાસ..ક્લાસ માં આવે છે......... હવે કોલેજ પુરી થઇ ગઈ છે.... પણ આજે રિયા કઇ બહાનું ના કરી શકી... એન્ડ.. આભાસ સાથે.. કઇ વાત પણ ના કરી શકી.. કારણકે મોક્ષિતા એની સાથે જ... હોય..... આમને આમ 3-4 દિવસ થઇ ગયા.. પણ... રિયા ને.. આભાસ.. એ બાબતે કોઈ વાત ના કરી શક્યા..
..
આજે... બધા ક્લાસ માં આવ્યા... આજે પણ આભાસ ક્લાસ માં જ બેઠો હતો... અને રિયા એન્ડ મોક્ષિતા પણ ક્લાસ માં બેઠા... અને આભાસે રિયા ને મેસેજ કર્યો...

" ઓય આજે તો વાત થશે.. કે નય.... "- આભાસ..

" હા.. આજે.. હું પાકુ વાત કરીશ... હા... ઓકે.. "- રિયા...

" ઓકે.. "- આભાસ..

" હમ્મ... બાય.. સર આવી રહ્યા છે ઓકે.. " રિયા..

" હા.. બાય.. " - આભાસ...
.
મેસેજ માં આટલી વાત થયાં.. પછી.. થોડી જ વાર માં સર આવ્યા... અને અનાઉન્સમેન્ટ કરી... કે...... કોલેજ નો.. એનિવલ.. ફંકશન આવે.. છે... તો જેને..નાટક માં કે બીજા.. કેવા માં પાર્ટીસિપેટ કરવો હોય... એ મારી પાસે કોલેજ પુરી થયાં પછી... નામ લખાવી દેજો.. ઓકે....

આ વાત સાંભળી આભાસ અને રિયા.. બને એકબીજા ની સામું જોયું... એન્ડ હશ્યા...જાણે.. બંને.. ને.. એક... નવી યુક્તિ શુજી.... અને બને ને ખબર પડી ગઈ કે હવે... આ એક કે તરીકો.. છે.. જેના.. થી આભાસ.. મોક્ષિતા ને એના દિલ ની લાગણી કહે.... વાહ.... અને હવે.. તેમાં રિયા ખબર હતી કે મોક્ષિતા.. નાટક માં ભાગ નહિ લે... એટેલે.. તે બોલે છે...

" ઓય.. હું તો ભાગ લઇસ.. તું લઇસ....? "- રિયા..

" ના મારે નથી લેવો... નાટક માં.. ભાગ.... તું લઇ લે... .. "-મોક્ષિતા

" ઓકે.. તો.. હું.. નાટક માટે નામ લખવી લવ... ઓકે.... "- રિયા...

" હા.. ઓકે...તો હું તારો કેન્ટીન માં વેટ કરું છું..ઓકે "- મોક્ષિતા...

" અરે.. ના ના.. તું.. નીકળ હોસ્ટેલ જવા માટે.. કારણકે.. અમારે તો... કદાચ.. ક્યુ નાટક કરવાનું.. છે.. એનું ડીસકસન પણ કરવાનું છે... એટલે.. હું પછી આવીશ ઓકે.... "- રિયા..

" ઓકે... તો.. બાય.. પણ જલ્દી આવી જજે ઓકે... "- મોક્ષિતા..

" હા હા.. આવી જઈશ... "-રિયા..

પછી મોક્ષિતા.. ત્યાંથી નીકળી જાય છે... અને... એના ગયા પછી રિયા તરત જ આભાસ પાસે જાય છે... એન્ડ એ બને.. કેન્ટીન માં જાય છે.... એન્ડ.. બંને નક્કી કરે છે.. કે..... આ નાટક દ્વારા જ આભાસ મોક્ષિતા ને એના દિલ ની લાગણી કેસે....પણ પ્રશ્ન એ હતો... કે.... સ્ટોરી... કઇ રાખવી......??....બને એજ વિશે વિચારતા હોય છે.... ત્યાં....આભાસ ને વિચાર આવે છે.. કે... ચિન્ટુ એન્ડ ચકલી ની જ સ્ટોરી રાખીએ........ પણ એના માટે... સર ને મનાવવા પડશે ને.... કે આ સ્ટોરી રાખે.. એમ... પછી એ બંને... સર પાસે જાય છે...

" મે...આઈ.. કમ... ઈન સર..... "-આભાસ

" યસ.... પ્લીઝ... કમ.... "- સર...

" સર... અમારે નાટક માં ભાગ લેવાનો છે... તો ક્યાં નાટક... પર રિયસલ કરવાની છે... " - રિયા...

" તમારે બંને ને નાટક માં ભાગ લેવાનો છે....?? " સર

" હા.... " - બને સાથે બોલ્યા....

" ઓહ.. ઓકે... પણ.. એમાં એવુ છે... કે... નાટક.. પણ... જેને રેવું હોય... એને જ તૈયાર કરવાનું છે... તો તમારી પાસે છે કોઈ નાટક... "- સર...

" ઓહ.. યસ..."- આભાસ.. ખુશી થી બોલી ઉઠે છે...

" અરે.... સર... હા.. આમારી પાસે એક નાટક... છે.. પણ એ દોસ્તી એન્ડ લવ પર છે..... ચાલશે... "- રિયા..

" હા... હા... પણ મને એ સ્ટોરી.. કહો... "- સર..

" હા.. ઓકે.... "- આભાસ..

પછી આભાસ. બધી સ્ટોરી કહે છે... ચિન્ટુ એન્ડ ચકલી ની....

" ઓહ.. આ મસ્ત.. સ્ટોરી... છે. હા.. તમે આના પર કાલથી જ રિયસલ ચાલુ કરી દો... ઓકે... "- સર..

" હા. ઓકે.. સર... થૅન્ક્સ.... સર... " - રિયા..

પછી બંને ત્યાં થી નીકળે છે... એન્ડ ખુબજ ખુશ થતા થતા... વાત કરે છે....

" યાર... મને લાગે છે... કે... આજે તો મારી કિસ્મત ખુલી ગઈ છે....મને તો વિશ્વાસ જ નથી આવતો.... યાર... " - આભાસ..

" તો વિશ્વાસ કરી લો.... મિસ્ટર આભાસ... હવે તમે.. તૈયાર થઇ જાવ.. તમારા દિલ ની લાગણી.... મોક્ષિતા ને કેવા માટે....."- રિયા...

" હા... યાર.. હું આજે બહુજ ખુશ છું....... " - આભાસ...

" હા... હા... હવે મને ખબર છે.... પણ... હવે એ કહે કે...કાલે સવારે જ કરશું ને રિયસલ.... " - રિયા...

" હા... હા... કાલ થી ચાલુ... સવારે... 8:30 વાગ્યે.. ઓકે... પાકુ... " - આભાસ.

" હા... ઓકે... તો હવે હું નીકળું મોક્ષિતા રાહ જોતી હસે... ઓકે.. બાય.. કાલે મળ્યા.... " - રિયા..

" હા..હું પણ નીકળું... ઓકે બાય.... "- આભાસ..

પછી તે બને કોલેજ થી નીકળી જાય છે......
....

રિયા.. બહુજ ખુશ થતી થતી... આવી. ત્યારે.... મોક્ષિતા..કહે છે...

" ઓહો... મેડમ... તમારી ખુશી નો રાઝ શું છે?? .... આટલી... ખુશી ઘણા દિવસે જોવ છું તારા ચેહરા પર... " મોક્ષિતા

" હા હોય જ.. ને... હું જે નાટક કરવાની છું ને.. એ નાટક ની સ્ટોરી બહુજ મસ્ત છે... એન્ડ.. એ નાટક ને કરવા હું બહુજ એક્ષાઈટેડ છું... " રિયા... મોક્ષિતા પાસે આવીને બેશતા બોલે છે..

" ઓહો... શું છે.. સ્ટોરી... અમને તો જણાવો... " - મોક્ષિતા

" ના... હો.. એતો સરપ્રઈઝ.. છે.. એતો તું.... 15 દિવસ પછી જ જોજે.. ઓકે..ત્યાં શુધી વેટ કર ઓકે. " - રિયા

" ઓહ... ઓકે.. ઓકે... ત્યારે જોઈશું.... તમે ના કયો પછી શું... "- મોક્ષિતા

" ઓહ.. હેલો... વધારે ઈમોશનલ થવાની જરૂર નથી ચીબાવલી... " રિયા મસ્તી માં..

" ઓકે ઓકે.. ફાઈન... ચાલ હવે જમી લઈએ... " - મોક્ષિતા..

" હા... ઓકે.. ચાલ.. પછી મારે કાલે વેલુ જવાનું છે.. કોલેજ... " - રિયા...
..

અને આ બાજુ... આભાસ હોસ્ટેલ પોંચે.. છે.. ત્યારે રોહિત એની રાહ જોતો હોય છે... આભાસ ખુશ થતો થતો.. ત્યાં રૂમ માં જાય છે..

" યાર આટલી વાર કેમ લાગી.. ક્યાર નો રાહ જોવું છું.. યાર.. એન્ડ આજે કઇ નક્કી કર્યું તમે.. મોક્ષિતા ને કેવાનું... "- રોહિત..

" અરે.. યાર... આજ તો બધું નકી થઇ ગયું..... એન્ડ હું બહુજ ખુશ છું... યાર... " -આભાસ

" હા પણ વાત તો કર શું થયું... " - રોહિત

પછી આભાસ બધી વાત રોહિત ને કરે છે....

" ઓહો... હવે પુરી થશે એમ ને.. ભાગમ ભાગ... " - રોહિત મસ્તી માં...

" ચાલુ થઇ ગઈ તારી મસ્તી... " -આભાસ...

" હા પણ.. એનું નામ.. તો ભાગમ ભાગ જ રાખજે... ઓકે.. " - રોહિત માસ્તી ના જ મૂડ માં....

" હા... હા... હવે તારી મસ્તી બંધ કર... " - આભાસ..

" ના એતો નહિ જ થાય બંધ... એતો હવે શરૂઆત છે... " - રોહિત...

" હવે જાણે.. વાયડા.... " - આભાસ..

" ઓહો.. ઓહોઓઓઓ..સરમાઈ ગયો...." - રોહિત.... હાસ્તો હાસ્તો બોલે છે..

" હવે જાને વાયડા... કઇ નથી શરમાતો.. . ઓકે... "- આભાસ..

" તો યાદ કરસ.... ને એને... " - રોહિત...

" હા.. શું તું પણ.. હવે મૂક ને.. એન્ડ ચાલ.. હવે જમી લઈએ... પછી કાલે કોલેજ વેલુ જવાનુ છે.... " આભાસ..

" ઓકે.. ચાલ... એને જમી લીધું હશે.... ને... "-રોહિત

" હવે તું.. બંધ કરીશ... "- આભાસ...

" ઓકે ઓકે.. ચાલ જમી લઈએ... "- રોહિત...
....

પછી સવારે આભાસ.. અને રિયા.. રીયસલ.. કરવા માટે... ભેગા થાય છે... એન્ડ રીયસલ શરૂ કરી દે છે.... એન્ડ બધું જ સરસ... થઇ રહ્યું છે રિયસલ.. માં પણ....
એન્ડ હવે.. 1 જ દિવસ બાક્કી છે.. ... ફંકશન ચાલુ થવામાં... એન્ડ... મોક્ષિતા.. ને દિલ ની લાગણી કહેવામાં..... શું થશે.... આભાસ બહુ જ નર્વસ દેખાય છે... ત્યારે

" ઓય.. શું વિચારસ....મોક્ષિતા વિશે... ને.. " - રોહિત..

" હા... યાર... કાલે શું થશે... " આભાસ..

" ચિંતા ના કર બધુજ સારુ થઇ જશે...... એટલો બધું ના વિચારીશ.... " - રોહિત...

" પણ એ... સમજશે... " - આભાસ...

" હા... સમજે જ ને.. એને એકવાર ખબર પડશે... કે.. તું જ ચિન્ટુ.. છો.. પછી.. એ તને મળવા ખુદ આવશે... " રોહિત..

" હા... સાચું... " - આભાસ..

" અરે... યાર... તું મને કેતો હોય છે.. કે.. નેગેટિવ ના બોલ... એન્ડ અત્યારે તું જ.... પોઝિટિવ... રે.. ઓકે... " - રોહિત...

" હા.... બધું જ સારુ જ થશે... હા... સારુ જ.. " આભાસ

" હમ્મ.. that's like good boy.. " રોહિત

ત્યારે રિયા નો કોલ આવે છે..... આભાસ કોલ રિસિવ કરે છે...

" હાય... નર્વસ તો નથી ને... " - રિયા..

" હા... થોડો... થોડો.. " - આભાસ..

" હમ્મ.... મને લાગ્યું જ... ઓકે.. ચિંતા.. નહિ કર... ઓકે.. બધું જ સારુ થઇ જશે... કાલનો ફંકશન.. સારો જ થશે..... એન્ડ કાલ પછી તારું એન્ડ મોક્ષિતા ની લાઇફ બદલી જશે.... નઈ.. "- રિયા..

" હા... કાલે હું એને કહી દઈશ... " - આભાસ...

" ઓકે... ઓકે.. સારુ હું બહુજ ખુશ છું તમારા બેય માટે.... " રિયા...

" હા... યાર.. થૅન્ક યુ... આજે થયું.. છે.. બધું.. તારા એન્ડ રોહિત.. ના કારણે જ થયું... છે.... તમે બેય ના હોત... તો... હું શું કરત... "- આભાસ..

" બસ બસ . હવે...આ ઈમોશનલ સાઉન્ડ બંધ કર.. ઓકે... " - રિયા..

" ઓકે... ઓકે.. " - આભાસ..

" હા.. મેં તને એટલા માટે કોલ કર્યો હતો.. કે.. કાલે ફંકશન છે.. તો 7:30 વાગ્યે આવજે કોલેજ.. એકવાર.. પછી.. રિયસલ.. કરી લઈએ... ઓકે... " -રિયા..

" હા.. એતો હું પણ તને એજ કેવાનો હતો...... " આભાસ..

" ઓકે.. તો ચાલ.. કાલે વેલા મળીએ... ઓકે.. એન્ડ હા.. હવે શૂઈ જજે .. ઓકે..એન્ડ કાલ માટે ઓલ ધ બેસ્ટ.... " રિયા...

" હા.. ઓકે... એન્ડ થૅન્ક યુ... " - આભાસ..

...પછી આભસ કાલ ના ફંકશન કેવી રીતે થશે.... એન્ડ. એ બધું.. વિચારતો વિચારતો.. શૂઈ જાય છે........
.....