ટ્વિસ્ટ વાળો લવ - 3 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 3

બસ આમને આમ હવે ફર્સ્ટ યર ની લાસ્ટ એકઝામ આવી ગઈ..... હતી... અને કોલેજ ગ્રાઉન્ડ માં બેઠી બેઠી મોક્ષિતા... એના જ વિચાર માં હતી કે હવે શું..... હવે બે દિવસ... પછી પોતે અહીં થી ચાલી જશે.....

મોક્ષિતા એક નાનકડા ગામમાં થી આવી હતી અને હોસ્ટેલ માં રહેતી હતી.... પણ હવે બેજ દિવસ.... એ વિચાર જાણે... એના મનમાં ધ્રાસ્કો પાડતો..... ત્યાંજ અચાનક આભાસ તેના દોસ્ત ની સાથે... ગ્રાઉન્ડ માં આવે છે....

એ વિચારે છે કે...... હવે.... હું એનો 1 ફોટો લઇ લવ.... કમ સે કમ એ ફોટો જોઈને 3 મહિના નીકળશે....
તે જ્યાં ફોટો લેવા જાય છે ત્યાં..... તો....

" ભાઉઉઉઉઉ.... કેમ ડરી ગઈ ને.... " - રિયા

અને મોક્ષિતા હાથ માંથી ફોન પડી જાય છે...

" અરે યારર..... શું કરસ તું...... "- મોક્ષિતા.. બહુજ ખિજાય ને... બોલે છે..

" શું.... થ... યુ.... " જરાં ગભરાઈ ને....

ત્યાં એ તરત જ આભાસ ની સામું જુવે છે પણ તે ત્યાં થી નીકળી ગયો હોય છે..
તે આખી કોલૅજ જોઈ આવે છે પણ.... તે.... નીકળી ગયો.... છે...

" શું.... થ... યુ... " - રિયા પાછી તેને પુછે છે....

"અરે યાર હવે આપડી રજા પડી ગઈ.... હું ઘરે જતી રહીશ... એટલે હું પેલા નો ફોટો લેતી હતી.... 3 month પછી એ જોવા મળશે હવે.... એટલે.... પણ ત્યાં તું આવી ગઈ એન્ડ મારાં હાથ માંથી ફોન પડી ગયો.... એન્ડ એ જતો રહ્યો..... " - મોક્ષિતા...

" અરે સોરી.... મને નોતી ખબર.... સોરી... .. " -રિયા નિરાશ થઇ ને

" હા હવે બહુ સાંભલ્યું તારું આ સોરી...આવી મોટી સોરી કેવા વાળી ચિબાવલી તેમાં..... ચાલ હવે એવું ફેસ બનાવીશ ..તો હું કેમ 3 momth કાઢીશ.... તું પણ મારી જાન છે..... યાર.... ચાલ હવે હશ થોડુંક.... અને ચાલ થોડોક નાસ્તો કરી લઈએ .... " મોક્ષિતા રિયા ને ચીયરપ કરતા બોલી...

" ચાલ ભુખલી ચાલ ' - રિયા...

પછી બને નાસ્તો કર્યો એન્ડ મોક્ષિતા પોતાના ઘરે જવા નીકળી... ગઈ અને... રિયા તેના ઘરે... ગઈ.....
.....

મોક્ષિતા ઘરે પોચી ગય... પણ કોઈ ઘરે હતું નહિ..... તેના મમી એન્ડ પાપા કોઈ ના ઘરે લગ્ન માં ગયા હતા.... અને.... તેનો મોટો ભાઈ.. કુલજીત તેના દોસ્ત ના ઘરે ગયો હતો...... તેથી તે ફ્રેશ થઈને હોલ માં બેઠી હતી.... અને વિચારતી હતી કે કાસ મારાં થી એનો ફોટો લેવાય ગયો હોત...તો કમ સે કમ એનો ફોટો જોઈ ને તો... 3 month નીકળી જાત.... પણ હવે..... શું..... એમ વિચારતી હતી.....

ત્યાં એના ફોન ની રિંગ વાગી....

" hii mokshita sharma "..... -રિયા હતી

" હાય પોચી ગઈ તું..... " મોક્ષિતા

" હા બસ પોચી ને તરત જ તને કોલ કર્યો... તું... પોચી ગઈ "- રિયા

" હા બસ ફ્રેશ થઇ ને બેઠી... " મોક્ષિતા

રિયા જોડે વાત કરતી મોક્ષિતા કિચન માં પાણી પીવા માટે ગઈ.... એન્ડ મૈન ડૉર પણ ખુલ્લો હતો.... તેને એવુ લાગ્યું કે બાજુ ના રૂમ માં કોઈ ફટાફટ ગયું.... તે રિયા નો કોલ કટ કરી ને.... ત્યાં ગઈ તો....

ત્યાં 1 બોય પીઠ ફેરવી ને ઉભો હતો....

" ઓહ માય ગોડ....... આ અહીં..... ...... ના ના... એ અહીં ક્યાં થી હોય..... પછી તેની આંખો પટપટવી ને જુવે છે ...તો સાચું.... એ... અહીં હતો...
તે તેને તરતા જ ઓળખી ગઈ.. તે આભાસ હતો..... એન્ડ ખુશી ના મારે તેનાથી તાડી પડાય જાય છે.......

તાળી નો અવાજ આવતા એ પાછળ જુવે છે તો...... એ જોતો જ રહી જાય છે....
લાંબા વાળ.... જોતા ની સાથે જ ગમી જાય તેવો આકર્ષક એન્ડ સુંદર ચેહરો.... કોઈ ને પણ ડુબાળી દે તેવી કાળી અને નશીલી આંખો..... અને ખાસ એની હસી.....અને સલવાર કમીઝમાં આ છોકરી કેટલી સુંદર લાગે છે..... તેને લાગે છે કે મેં આને ક્યાંક તો જોઈ છે પણ ક્યાં......
એ વિચારે છે ત્યાં જ મોક્ષિતા... ચપટી વગાડી ને તેને વિચારો માંથી બહાર લાવે છે.....

" તમે..... અહીં..... કોનું... કામ છે...? " - મોક્ષિતા..

આહ કેટલો સરસ અવાજ...... આભાસ બીજુ કઈ પણ બોલવા જાય એ પેલા તેનો ભાઈ કુલજીત આવી જાય છે.. અને આભાસ ને જોઈને.... તે... તેને ગળે મળે છે અને કહે છે..... અને બને વાતો માં વળગે છે.... એન્ડ મોક્ષિતા ત્યાં થી ચાલી જાય છે..... અને બહાર ઉભી.. ઉભી સાંભળી રહી હોય છે..... કારણકે તેને જાણવું હોય છે કે આભાસ અહીં ક્યાં થી.... અને.... એ મારાં ભાઈ ને કેમ ઓળખે છે.....

"અરે ક્યારે આવ્યો તું.....ફોન પણ નથી કરતો કે તું આવે છે..... કેમ.... એન્ડ દુનિયા માં તું એક જ ભણશ ને કેમ.... ના ફોન ના મેસેજ.... કઈ નઈ..... " કુલજીત...

" અરે હું અભી હાલ જ આવ્યો હોસ્ટેલે થી...... અને તરત જ તારી પાસે આવ્યો... યાર.... મેં હજુ ઘરે પાણી પણ નથી પીધું.... મમી એન્ડ પાપા ને મળ્યો પણ નહિ.... ને તું કેસ કે..... " આભાસ....

"હા હા હવે... બોલ બીજું શું ચાલે..? " - કુલજીત

" અરે હું 10 વર્ષ પછી અહીં આવ્યો છું..... મારે મારૂ આ ગામ જોવું છે.. એની શેર કરવી છે.... એ બહુ બદલાઈ ગયું છે કે નઈ એ જોવું છે..... પણ આ દસ યર માં હું મારું આ ગામ ભુલ્યો. કે ના તાતી મિત્રતા ને... ' આભાસ

ત્યાં મોક્ષિતા... બને માટે જ્યુશ અને થોડો નાસ્તો લઈને આવે છે..... એન્ડ આભાસ ની સામું જોઈ.....રહે છે....અને એની સામું હશે છે.... પણ આભાસ જ્યુશ લઈને એના ભાઈ ની વાતો માં વળગી જાય છે... ત્યારે મોક્ષિતા ને બહુજ ગુસ્સો આવે છે એન્ડ એ એના ભાઈ ને ખબર ના પડે એ રીતે... તેને જરાક પગ થી જોરથી ઠોસો મારે છે....

" આ...ઉઉ "... આભાસ.

" શું થયું...તું ઠીક છે ને આભાસ " - કુલજીત .

" i m fine.. " આભાસ

" ઓકે તો હું જાવ કાલે સવારે 11 વાગ્યે મોડે ફરવા જઈશું... ઓકે....અને ઘરે જઈને થોડો આરામ પણ કરી લવ ઓકે બાય.... " આભાસ

" ઓકે બાય " કુલજીત

બને એક બીજા ને ગળે મલી ને અલગ પડે છે......

અહીં આ બાજુ તો મોક્ષિતા.. ખુશમ ખુશ... એકદમ.......... તે આ બધી વાત ફોન પર... રિયા ને કહે છે તો.... તો રિયા ને પણ વિશ્વાસ નથી આવતો.... પણ આ બધી હક્કીકત છે.... .... મોક્ષિતા ને મન જોરથી ગરબા કરવા નું.... ગાવા.... નું..... મન થાય છે....... બહુ જ ખુશ છે આ જે એ....

..........