આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" - રિયા
" પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા
" અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા બોલી...
" આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા
" એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા
" હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે....
" ઓકે ચાલો ... મિસ મોક્ષિતા " - રિયા
રૂમ ને તાળું મારી ને બેય કોલૅજ જવા નીકળી જાય છે....
રિયા અને મોક્ષિતા.... બને... 7 માં ધોરણ થી હોસ્ટેલ માં એક જ રૂમ માં રહેતા.. અને બને એક બીજા ને સારી રીતે ઓળખતા.... અને બને ને એક બીજા વગર ચાલતું પણ નહિ..... એકબીજા ના બેસ્ટ ફ્રેન્ડ....
..... બને હોસ્ટેલ થી નીકળી ને કૉલેજ પોચી ગયા.....
" તું શું કામ મને વહેલી લઇ આવી?? ... જો કોઈ ભી હજુ આવ્યું નથી....
આપણે જ પેલા આવ્યા છીએ.... ". - રિયા
.. " પણ મને એમ કે..... " મોક્ષિતા
" હા .. હવે.. આ તારું દરવખતે... નું છે....... " મોક્ષિતા ને અટકાવતા રિયા બોલી....
" હા બસ... હવે આવી ગયા તો આવી ગયા...... સારુ એન વેલા આવ્યા...... અને તારું જૂનું ભાષણ નથી સાંભળવું ઓકે .હવે વેલા આવી જ ગયા છીએ તો ચાલ ને.
કંઈક પેટ પૂજા કરી લઇ એ..... હોસ્ટેલ માંથી નીકળતી વખતે કઈ પણ નાસ્તો નથી કર્યો...... " મોક્ષિતા..
" હવે એવું ઇનોશિન્ટ ફેસ ના કરીશ.... ચિબાવલી... ચાલ.... ".. રિયા
બને કૅન્ટીન માં જઈને નાસ્તો કરે છે....... ત્યાં જ થોડી જ વાર માં બીજા સ્ટુન્ડેન્ટ.. જુનિયર, સિનિયર, ફ્રેશર્સ... આવવા લાગે છે..... અને આવીને બધા વાતો કરવા
લાગે છે
અને થોડી જ વાર માં આખી કોલેજ.માં વાતું ની રમઝટ ફેલાઈ જાય છે...
" ચાલ હવે તારું.... બ્રૅક ફાસ્ટ પત્યો હોય તો ક્લાસ માં જઈએ..... " રિયા
" ઓકે " - મોક્ષિતા...
બને ક્લાસ માં જતા હોય છે ત્યારે... મોક્ષિતા.. સામેથી આવતા એક છોકરા ને જોવે છે..... તે પોતાના દોસ્ત જોડે વાત કરતો આવી રહ્યો હોય છે....... એકદમ પરફેક્ટ...... હાઈટ - બોડી.. મંજરી આંખો... સરસ વાળ.... ગોરો ચહેરો.... ઓહો.. એની સ્માઈલ...... અને એની પરશનાલીટી જોઈને... તો... મોક્ષિતા તેને બે ઘડી જોઈ જ રહી.....
એને ક્લાસ નો બેલ પણ ના સાંભળ્યો .... એને એતો બસ એને જ જોઈ રહી.....
પછી રિયા એ તેને ઠોસો મારીને ક્લાસ તરફ ઈશારો કર્યો.....
અને એ બને ક્લાસ માં ગયા..... રિયા મોક્ષિતા ને બરાબર ઓળખતી હતી.... તેથી તેને એવો શક થયો કે..... આ પેલા છોકરા ને લાઈક કરવા લાગી છે.....
અને થોડી જ વાર માં એ છોકરો.... એના જ ક્લાસ માં આવી ને.... એની સામે ની બે બેન્ચ આગળ બેસી ગયો..... અને આખા ક્લાસ માં વારંવાર તે તેને જ જોતી....
..... આમ કોલેજ નો દિવસ પુરો થયો એટલે..... તે બેય કોલેજ થી પાછા આવ્યા.... અને.... પોતા ના રૂમ માં જતા હતા ત્યારે... પાછળ થી અવાજ આવ્યો.....
" મોક્ષિતા વર્મા એન્ડ રિયા વર્મા.... "- મિસ માધવી ( હોસ્ટેલ ના ગૃહમાતા, )
" યસ મેમ " - મોક્ષિતા અને રિયા સાથે બોલ્યા...
"are you fine?? ...... i saw you in the morning...... you were very nerves..... in the morning.... all ok..... " - મિસ માધવી
" yes mem... i m fine..... its all right...... you dont worry..... ".. મોક્ષિતા
" tack care my child " - મિસ માધવી.
પછી બને.. જમી ને પોતા ના રૂમ માં ગયા..
રૂમ માં જઈને તરત જ રિયા પેલા છોકરા વિશે પૂછશે,.,,, અને મસ્તી પણ કરશે... તેવું મોક્ષિતા જાણ તી હતી... એટલ તે તરત જ.. બોલે છે.... કે...
" આજે કોલેજ નો પહેલો દિવસ હતો,,,,,,, બહુ થાકી ગઈ છું એટલે હું સુઈ જાવ છું ગુડ નાઈટ"...- મોક્ષિતા
રિયા ને પણ ખબર હતી કે મોક્ષિત આટલી જલ્દી કેમ સૂઈ જાય છે,,,, છતાં તે કોલેજ વિશે કંઈ વાત ન કરી,,,, અને બોલી,,,
" ગુડ નાઈટ ટુ યુ" રિયા
.... સવારે મોક્ષિતા કોલૅજ જવા માટે વહેલી જ ઉઠી ગઈ.... હતી.... જોકે રાત્રે સરખી સુતી જ ન હતી......
કારણકે ઓલા ના ,,, વિચાર સુવા દે તો શુએ ને....
.....
કોલેજ જઈને... મોક્ષિતા.. આમ તેમ જુવે છે.... અને આખી કૉલેજ માં જોઈ આવે... છે.. ત્યારે...
" કોને શોધી રહ્યા છો.... મિસ ચિબાવલી ".... - રિયા
" અ... અ.... કોઈને નઈ... " મોક્ષિતા.
" તો શું આમ કોલૅજ ના દર્શન કરવા નીકળ્યા છો.... ". રિયા
" અ ...અ ...શું બોલે છે તું.... " મોક્ષિતા
"ઓહો... વધારે ભોળી ના બન..... મને બધી ખબર છે...... તું ઓલા છોકરા ને સોધસ ને ... " -રિયા.
" ક્યાં.... છો ....ક.. રા... ને.... " - મોક્ષિતા
" જેની યાદ માં તું શુતી નથી... એ છોકરાની વાત કરું છું.... હવે એમ ના કેતી કે હું શૂઈ ગઈ તી.... મને બધી ખબર છે... ઓકે...... " -રિયા મસ્તી કરતા... બોલે છે..
" ઓહોહો...એમ .... હા... હા.. તારા થી ક્યાં કઈ છુપાવી શકી.... છું..... my life line..." મોક્ષિતા..
" ઓ હો હો... ...ચિબાવલી મસ્કા ના મારીશ ઓકે.... આવી મોટી... " -રિયા મસ્તી. માં બોલે છે....
" મસ્કા નથી મારતી " - મોક્ષિતા
" હા ...જો... તારો હીરો આવ્યો..... તારી જાન... જાને બહાર...... હા હા હા..... " રિયા મસ્તી ના મૂડ માં...
" ચૂપ રે.. સાંભળી જશે...... હીરો વાળી.... " મોક્ષિતા....
.
" તો શું થયું... એમાં " રિયા
" બસ ચાલ હવે ક્લાસ માં... " મોક્ષિતા
બને ક્લાસ માં જાય છે......
.........