" ચા લઈને... એ અંદર... આવી...."""" ઉઠો હવે....બધા ઉઠી ગયા તમારા... શિવાય.... કેટલી વાર હોય.... ઓફિસે નથી જવું.... હવે.... તમારે... ઉઠો નહીંતર તમારાં પર.... આ પાણી છાટુ.... "" અરે નઈ નઈ..એમ આભાસ બોલે છે ત્યાં તો એના ઓર પાણી છટાયુ...... અને આભાસ સફાળા ઉભો થઇ ગયો.....
"અરે ઉઠ ને ક્યાર નો જગાડું છું તને.... "-આભાસ ના પાપા.
" અરે પપ્પા તમે.... મને.... એમ... કે.. "- આભાસ
" શું તને થયું... અને હા... એમાં ક્યાર ના રોહિત ના કોલ આવે છે..... કંઈક કામ... છે એને.... "- પાપા
" ઓહ.... હા... રોહિત... હા મારે એને આજે મળવા જવાનુ છે.... "-આભાસ
એના પ્પપા જતા રહે છે... અને આભાસ બેડ પર જ બેઠૉ બેઠો વિચારે છે કે... આશુ.... કેવું સપનું હતું.. અને એ પણ સાવર ના 5 થી 6 વાગ્યાં ની વચ્ચે.... ... સરસ હતું.... એ ચા લઈને આવી.... અને... મને જગાડટતી હતી... વોવ સપનું સાચું પડે.... તો... ત્યાં ફોન ની રિંગ વાગે છે...
" ઓય.... હું નીકળું છું ઘરે થી.... તું હજુ ઉઠ્યો જ નય.... "- રોહિત
" અરે હું આવુજ છું... તૂ પોંચ ત્યાં શુધી હું પણ આવું જ છું.... ઓકે.... " - આભાસ
પછી આભાસ... નાહી ને રોહિત ને મળવા જાય છે.... અને બને મળે છે.... જઈને તરત જ બને એક બીજા ને એવી રીતે ગળે મળે છે.... કે જાણે.... રામાયણ નું ભરત મિલાપ.. થઇ રહ્યો હોય... અને હોય કેમ નઈ.... આખરે 10 યર પછી મળ્યા છે બને..........
બને ની આંખ માં આશુ આવી જાય છે..... બને ઘડીક વાર તો કંઈક બોલ્યા જ નઈ... એટલા વર્ષ પછી મળ્યા એટલે ઘણું બધું કેવું હતું........પણ શબ્દ નોતા મળતા.... અને ઓમેય.... આભાસ નો આ એક જ એવો દોસ્ત હતો કે એની દિલ ની વાત સમજતો હતો.... અને એના શિવાય.... બીજું... કોઈ એને સમજી શકે એવો બીજો કોઈ દોસ્ત એને મળ્યો જ નોતો.... ના સ્કૂલે માં કે ના કોલેજ માં... પછી
"અરે એમજ.... મારી સામું જોઈ રહીસ કે.... કઈ બોલીશ પણ ખરા.... " રોહિત
" કહેવું તો ઘણું છે તને... પણ શબ્દ શોધું છું.... "- આભાસ
" ઓહો..... ઓહો ... સાયર બાકી હો.... કઈ નય એમાં શબ્દ ની જરૂર નથી..... તૂ ખાલી ઈસરો તો કર સમજી જાઈશ હું... "- રોહિત
' અરે મારે તને... પૂછુંવું છે ઘણું બધું.... "- આભાસ
" તો પૂછને... શું પૂછવું છે.... "- રોહિત
" મારે... મ..... મારે... પૂછવું હતું..કે હું ગયો તે દિવસે તને લેટર દઈને... ત્યારે... ચ....ચક.... "- આભાસ અચકાય ને બોલે છે...
" તારે ચકલી વિશે પૂછવું છે ને... તો એમ અચકાય ને કેમ પૂછસ યાર... " રોહિત આભાસ ની વાત કાપતા બોલે છે.....
" અને એક મિનિટ.... તને હજુ યાદ છે.. એ.... મને એમ કે તૂ એને ભૂલી ગયો હઈશ...પણ તૂ હજુ એને લવ કરસ...??? "- રોહિત
" હા યાર.. તૂ કેવી વાત કરસ.... હું એને ભૂલું..... મારો પ્રેમ છે એ.... અને.. હું એને પેલા પણ લવ કરતો.... અને અત્યારે પણ એને જ કરું છું... એના શિવાય મારી ઝીંદગી માં કોઈ નઈ આવે... જો એ ના આવે તો કઈ નય.. પણ બીજું કોઈ પણ નહિ આવે..... "આભાસ
" શું પણ એતો... બોલને.... બોલ શું કેસ તૂ... " આભાસ
" અને... યાર મોક્ષિતા મને ઓળખી નય.... કેમ.... હું એને પેલી વાર આ વખતે મળ્યો... ત્યારે.. એ મને ના ઓળખી... મને એમ હતું કે એ મને ઓળખી જશે... "- આભાસ
" હવે એ... તને ઓળખસે પણ નહિ.... " - રોહિત..
આ વાક્ય સાંભળી ને જાણે.. એના નીચે થી જમીન ખશી ગઈ...
" ક.... ક.કે.....મ.... તૂ કહેવા.... શું.. માંગે છે.... બોલ... ને.. એની.. લાઇફ માં બી.. જુ... કોઈ.... "- આભાસ
" ના ના... બીજું કોઈ નથી.. પણ... "- રોહિત
" પણ શું..... તૂ બોલને સીધે સીધું.... " આભાસ
"તારે સાચે જ સાંભળવું છે.... આભાસ તું સાંભળી શકીશ...?? "- રોહિત
" હા.... જલ્દી કે... "- આભાસ
" તો સંભાળ......... એ બધું ભૂલી ગઈ છે.... પાછળ નૂ બધું ભુલાવી ને.... અને નવી લાઇફ જીવે છે... નવી સરુવાત કરી છે એને...., "- રોહિત...
" કેમ... એ મને ભૂલી... ગઈ... એના ચિન્ટુ... ને.... "- આભાસ પોતાની હિંમત ગુમાવતા..
" પણ કેમ.....???? "- આભાસ
" તે જે મને લેટર આપ્યો.... પછી મેં તેને આપ્યો... બરાબર... પછી એ લેટર વાંચ્યા બાદ.. અને તૂ ચાલ્યો ગયો છે.... એ જાણી ને એ ખુબ જ ઉદાસ રેતી.... કઈ ખાતી નય પીતી નય... પછી એને ખબર પડી કે એ તને લવ કરવા લાગી છે.. અને એ વાત તેને મને કરેલી.... પછી તેને મારી પાસે થી તારા નંબર પણ લીધા.... અને એ આપડી સ્કુલ ના સામે ની દુકાન ના ફોન માંથી ફોન કરવા જતી હતી... અને રોડ ક્રોસ કરતી વખતે... એનું...ગાડી સાથે એકશીડ્ન્ટ થઇ ગયો.... અને એને... માથા ચોટ લાગી તેથી તે પોતાની પાછળ ની યાદદાસ્ત્ ભૂલી ગઈ.... છે.... અને એને કઈ જ યાદ નથી કે ચિન્ટુ કોણ છે... અને એનું નામ ચકલી... છે.... એન્ડ... એ નામ થી કોઈ એને બોલાવે તો એને માથા માં દુઃખી આવતું..... તેથી એને કોઈ ભી એ નું થી નથી બોલાવતું......
આ બધું થયું પછી... એના પાપા એ તેને હોસ્ટેલ માં મૂકી.... "- રોહિત
" ઓહ... માય ગોડ.... આ બધું મારાં જ કારણે થયું છે..... "- આભાસ નિરાશ થઈને..
" જો તૂ હવે..... બધું તારા માથે ના લે ઓકે.. જે થવાનું હતું એ થઇ ગયું.... હવે એ ખુશ છે અને ઠીક પણ છે...... તૂ તો... મળ્યો જ ને... "- રોહિત
" હા.... પણ.. તો એ મને લવ કરતી હતી.... ને.... " - આભાસ
" તો અત્યારે ય પણ કરશે.... હું.... એને પ્રોપોઝ કરીશ... એ આવે તેટલી વાર છે બસ.... અને આ વખતે હું એને આભાસ બની ને નઈ પણ પેલા નો ચિન્ટુ બની ને જ . કહીશ.... કે......i love you.. mis mokshita sharma...અને એને વધુ જ યાદ આવી જશે .."- આભાસ પોતાના હાથ ફેલાવી આકાશ સામે જોતા જોતા બોલે છે....
" ઓય હીરો.... હવે આ હીરો ગિરી છોડ.... અને ચાલ ઘરે... ઓકે... '- રોહિત
"ના હવે તો આ હીરો ગિરી.... ચાલુ થઇ છે... એનો અંત તો હવે નઈ આવે.... "- આભાસ
" મતલબ.. તૂ શું વિચારે છે હવે.... શું કરીશ... "- રોહિત
" ના વિચારું તો છું.. એન્ડ કરીશ પણ ખરા... એન્ડ પેલા હું નોતો કરી શકતો કારણકે... મને ખબર નોતી... કે એ મને લવ કરે છે કે નય... પણ હવે મને ખબર પડી ગઈ છે કે એ મને લવ તો કરે છે પણ ભુલાય ગયું છે એને..... બસ..... એ યાદ કરાવવાનું છે એને...એનો ચિન્ટુ યાદ કરાવ વાનો છે બસ.... " -આભાસ...