ટ્વિસ્ટ વાળો લવ - 20 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 20

આભાસ એન્ડ રોહિત અત્યારે કોલેજ માં જ હોય..છે... તે બંને રિયા ની રાહ જોતા હોય છે... કારણકે આભાસ ને જાણવું હોય.. છે.. કે... મોક્ષિતા.. એને.. એમ કેમ... બોલી કે તું મારી લાઇફ માંથી જતો રહે... એમ..... ને.. એ.. બધું.... પછી..

" અરે... યાર આ રિયા આજે આવશે કે નય.... "- રોહિત..

" ના... ના.. એ આવશે જ.. મને.. એવુ લાગે છે.... "- આભાસ..

"ઓકે.. તને.. તો બધું સારુ હોય... એવુ જ લાગે છે.. પણ.. યાર રિયલ માં એવુ નથી.... આ પરિસ્થિતિ જ કંઈક અલગ છે.. યાર... "- રોહિત..

" હું જાણુ છું... યાર.. કે.. આ અલગ પરિસ્થિતિ છે... એન્ડ કાલે જે થયું એ પછી.. તો.. મારે રિયા ને કઇ ના પૂછવું જોઈએ..... પણ.. મારે પૂછવું છે... કે... આ એમ.. કેમ.... કારણકે.. તે દિવસે તે લાઈબ્રેરી માં.. પણ.. એમ જ.બોલી હતી.... ત્યારે મને એમ હતું.. કે.. તે થોડી ચિંતાના કારણે બોલી રહી છે.... પણ.. કાલે.. પણ એ.. એજ બોલી... તેથી.. હું શું... છું.. એની લાઇફ માં એ મારે જાણવું છે... એન્ડ આજે.. તો હું ગમે તેમ કરી ને જાણી ને જ રહીશ.... પાકું.. "- આભાસ..

" અને જો રિયા ના આવે તો.... "- રિયા...

" તો છેને... હું તને.... મારી મારી ને તારા ઘરે પહોંચાડી દઈશ........શું યાર... તું મગજ ના ખા મારું..... એક તો અહીં ટેન્શન છે... અને.. તું છો કે ... ..તું મોઢું ખોલીશ... નઈ... તારા મોઢા માં થી નકારાત્મક જ નીકળશે.... નકારાત્મક ના વિચાર... રિયા આવશે.. જ...એમ વિચાર "- આભાસ... થોડા.. ચિડાઈ... ને.... અને પછી મસ્તી માં બોલે છે...

" ઓહ.. ઓકે.... યાર.. સોરી...... " - રોહિત... બીજી બાજુ જોવા લાગે છે....

" તારી સ્ટોરીનું નામ રાખવું જોઈએ.. ભાગમ ભાગ." કારણકે... તારી.. સ્ટોરી... માં.. એવુ જ છે... ક્યારેક.. તું ના હોય... કયારે મોક્ષિતા ના હોય... .. "- રોહિત..

" તું પાછો બોલ્યો... બંધ રે... ને.. ભાઈ.... "- આભાસ...

" પણ.. હું તો... તારો માઈન્ડ ફ્રેશ.. કરવાની કોશિશ.. કરતો હતો... "- રોહિત..

" આવો માઈન્ડ ફ્રેશર્સ કરસ.....? ઓહ... સારુ.. થૅન્ક યુ વેરી... મચ.... હવે... તારે મારો માઈન્ડ ફ્રેશ કરવો હોય ને.... તો... બંધ રે... ઓ... કે... "- આભાસ થોડો કટાક્ષ માં. બોલે છે...

..અહીં... આ બાજુ પણ રિયા ને જલ્દી કોલેજ... જ.પહોંચવું હોય છે.તે... પછી... રિયા... કોલેજ જવા માટે નીકળે છે..... અને . 15-20 મિનિટ પછી....

" જો.... "- રોહિત...

" ના બોલીશ... તું... "- આભાસ...

" અરે એમ કહું છું... કે.. જો.. રિયા.. કેન્ટીન તરફ જાય છે...... "- રોહિત...

" ઓહ.... સોરી... "- આભાસ...

" હા. કઇ વાંધો નઈ.... .ચાલ હવે... નહિ તો એ પણ નીકળી જશે.ભાગમ ભાગ.. .. "- રોહિત મસ્તી માં..

" ચાલ ને.. હવે... ભાગમ ભાગ વાળા.... "- આભાસ.. એને ટપલી. મારતા કહે છે...

પછી... બને.... કેન્ટીન માં જાય છે.... અને રિયા પણ કોઈક ને ગોતતી હોય..... એવુ લાગે છે.... અને પછી... પાછળ થી અવાજ આવે છે...

" ઓહ.... હલ્લો... રિયા.... " - મોક્ષિતા...

" મોક્ષિતા.. તું.... અહીં.. "- રિયા..

" અરે યાર... તું મને.. મૂકીને જ આવી ગઈ.. કોલેજ.... કેમ...અને હું અહીં.. નો શું મતલબ... છે.... કેમ.. હું કોલેજ ના.. એવું.... . "- મોક્ષિતા..

" અરે... નાના... મને.. એમ.. જે કાલ થયું... એ પછી તું આજ કોલેજ ના આવ તો સારુ એમ.... એટલે.. એન્ડ તું શાંતિ થી શુતી હતી... તો તને મેં.. શુંવા દીધી..... "- રિયા..

" ઓહ... ઓકે... તો તને ભૂખ લાગી છે.....?? "- મોક્ષિતા...

" ના.. કેમ....? "- રિયા.

" તો. તું... અહીં... કેમ... છે.... યાર... ચાલ... ક્લાસ માં... જઈએ.... "- મોક્ષિતા...

" હા... ઓ... કે... ચાલ.. "- રિયા...

બંને ક્લાસ માં.. જતા હોય છે.. ત્યારે.. રિયા પાછળ ફરી ને... આભાસ ને.. કંઈક... કહે છે... મારે તારું કામ.. છે.... મને.. કોલેજ પુરી થાય પછી મળજે.. ઓકે..... એમ કહીને તે ત્યાંથી જતી રહે છે...
.....
પછી... કોલેજ પુરી થાય છે... એન્ડ... આભાસ.. કોલેજ ના... ગ્રાઉન્ડ માં.. જ રિયા ની રાહ જોતો હોય છે.... પછી... રિયા એન્ડ મોક્ષિતા ત્યાં થી નીકળતા હોય છે... ત્યારે....

" ઓય... તું.. હોસ્ટેલે જા... મારે થોડું કામ.. છે... હું પછી આવું.. ઓકે... "- રિયા..

" પણ... શું થયું... ક્યારે આવીશ.... "- મોક્ષિતા..

" અરે.. તું જા હું.. એવું છું... 1 કલાક પછી.. ઓકે.. " - રિયા..

" ઓકે... ઓકે.. બાય... " - મોક્ષિતા....

પછી મોક્ષિતા ત્યાંથી જતી રહે.. છે... એન્ડ રિયા.. તરત જ આભાસ.. પાસે જાય છે.. એન્ડ... હવે કોલેજ પુરી થઇ ગઈ.. હોવાથી... રિયા... રોહિત... એન્ડ આભાસ.. એક કેફે.. માં જાય છે....

" જો આભાસ.. મારે તને.. એક વાત પુછવી છે... અને તારે મને એનો સીધે... સીધો..અને સાચે સાચો જવાબ આપવાનો.. છે.. ઓકે.. "- રિયા..

" અરે... હા.. પણ.. મારે પણ તને કંઈક પૂછવું છે.... "- આભાસ...

" ઓકે.. તો પેલા મારો જવાબ.. આપ.... મોક્ષિતા.. ની ડાયરી... માં શું લખ્યું હતું...?? " - રિયા..

" તને નથી ખબર... કઇ... "- આભાસ...

" ના... કેમ...? "- રિયા..

" ના.. મને એમ.. કે.. તને ખબર હશે... "- આભાસ...

" હા... એ જે ભી હોય.... તું કે મને... શું હતું એમાં....?? "- રિયા..

" હા... હા.. કહું છું.... "- આભાસ...

.પછી આભાસ... બધી જ વાત.. તેને કરે છે..... પેલે થી.. કે.. હું ચિન્ટુ.. એન્ડ મોક્ષિતા.. ચકલી.. છે.. એ બધું... પણ.. એને કઇ યાદ નથી.... એમ.. આભાસ ની વાત સાંભળી.. રિયા.. ખુબ જ શોક માં આવી જાય છે... એતો વિચાર માં જ પડી જાય.. છે... કે.. આવો પ્રેમ મેં ક્યાય નથી જોયો.... નાનપણ માં.... જેને લવ કારતા...બને.... એ અત્યારે પણ.. એની સાથે જ લવ... છે.. બને ને... આભાસ.. તો એને જ લવ કરે છે... તો બીજી બાજુ... અત્યારે પણ.. મોક્ષિતા.. ને જેની સાથે લવ થયો છે.. એ આભાસ જ.. એનો ચિન્ટુ... છે.... ઓહ.. માય ગોડ .... હવે.. તો.. કંઈક કરવું જ પડશે... આ બંને.. ને.. હું મળાવવા.. ગમે તે કરીશ.. પણ બન્ને ને.. હું મળાવવી. સ... જ... આવો વિચાર.. એ કરતી હોય છે.. ત્યાં...

" ઓહ.. હેલો.. રિયા.. ક્યાં ખોવાય ગઈ.. તને ક્યાર નો.. આભાસ બોલાવે.. છે..." રોહિત ચપટી વગાડી ને તેને વિચાર માંથી બહાર લાવે.. છે..

" ઓહ.... i m sory.... " - રિયા.. વિચાર માંથી બહાર આવીને બોલે છે....

" ઓકે... ઓકે.. જવાદે તે બધું... હવે મારાં પ્રશ્ન નો જવાબ.. દે..મારો પ્રશ્ન છે.. કે.. " આભાસ.

" હા.. હું આપીશ... જ. અને આપવો પણ પડશે.. ને.. અને મને ખબર છે.. કે. તું શું પૂછવા માંગે છે.... " રિયા આભાસ મી વાત કાપતા બોલે છે..

" તને કેવી રીતે ખબર... " રોહિત..

" એ મને ખબર છે....અને હવે તો હું કહીશ.. જ.... કે વાત શું છે.. એન્ડ મને બધી વાત સમજાઈ ગઈ છે.... ઓકે... " - રિયા.. બહુજ.. એકસાઈટેડ.. થતી બોલે છે..

" અરે.. આ તું શું બોલે.. છે... શું ખબર છે.. તને.... શું સમજી ગઈ તું.... પ્લીઝ...જે હોય એ બધું ક્લીયર કર.... ઓકે.. " આભાસ..

" હા.. હા.. ક્લીયર કરવા જ અહીં આવી છું.... " - રિયા..

" ઓકે.. ઓકે... તો બોલ... શું છે વાત... " આભાસ.

પછી રિયા.. બધી જ વાત જણાવે... છે.. કે... કોલેજ ના પેલા જ દિવસ થી.. તને એ લવ કરે છે..... એન્ડ.. એના મામાં ના ઘરે જે થયું... એન્ડ.. તારી જોડે કેમ..એને એવુ વર્તન કેમ કર્યું.... બધું... જ કહી દે છે....

પછી... આભાસ ખુશી થી... ઉભો થઈને... આમ આટા મારે છે....

" ઓહ.... માય ગોડ.... એ મને..... i cant believed.... યાર... એ મને લવ કરે છે........ યાર..... વોવ.... "- આભાસ...

" હા હા.. એ તને લવ કરે છે... સાચે.... "- રિયા...

" હમં.. મં..... હવે મારાં ભાઈ ની.. આ ભાગમ ભાગ.. સ્ટોરી ક્યાંક તો પુરી થશે... ને... "- રોહિત મસ્તી માં...

" હા.... હા... તારી મસ્તી હવે ચાલુ.. થઇ ગઈ ને.... "- આભાસ..

" ઓહ.. તો હવે આ શરૂઆત છે.. આભાસ.. " - રિયા...

"બરાબર.. હો એકદમ... બરાબર.. " રોહિત...

" ઓકે... ભાઈ ઓકે... "- આભાસ..

" ઓકે.. ગાઈસ... સાંભળો... આભાસ.. એને.. કઈશ કેવી રીતે.... "- રિયા...

" અરે... મોઢા થી.... " - રોહિત.. મસ્તી માં...

"અરે યાર... બી સિરિયસ.... પ્લીઝ..... "- રિયા..

" હા... હું કાલે... "- આભાસ..

" ના ના... જોતું.. કાલનું જ વિચારતો હોય.. તો રેવાદે જે... ઓકે... કારણકે.. હમણાંથી.. એને.. બહુજ... નવા.. આઘાત.. લાગ્યા છે.. એને થોડો સમય આપ... એન્ડ.. પછી કહી દેજે... ઓકે.... "- રિયા..

" પણ... આભાસે.. એન્ડ.. મોક્ષિતા વચ્ચે.. પેલી થી જ.... એટલા દૂર રહ્યા છે.. હવે કેટલી વાર... "- રોહિત..

" અરે.. નઈ.. રોહિત.... રિયા.. સાચું કહે.. છે.... યાર... એને હમણાંથી ઘણું સહન કર્યું છે.... "- આભાસ..

" ઓકે.. પણ.. તો ક્યારે.. કહીશ... "... રોહિત..

ત્યાં જ મોક્ષિતા.. નો કોલ આવે છે.. રિયાને.

" શશ..... હલો... ગાઇસ... મોક્ષિતા.. નો.. કોલ છે.. કોઈ બોલશો નઈ પ્લીઝ... " રિયા..

" ઓકે.. ઓકે... "- આભાસ...

.. રિયા કોલ રીસીવ કરે છે...

" અરે.. યાર તું ક્યાં છે... ક્યારની.... રાહ જોવું છું.. તું.. 1 કલાક નું કહીને ગઈ હતી.. 2 કલાક થઇ.... યાર.. "- મોક્ષિતા...

" અરે.. સોરી સોરી.. રસ્તા માં છું... 20 મિનિટ માં પોચું.. છું.... " - રિયા..

" ઓકે આવ ચાલ બાય.. "- મોક્ષિતા..

" ઓકે બાય.. "- રિયા..

ફોન કટ થાય છે....

" અરે.. મારે હવે નીકળવું પડશે...ઓકે.. એન્ડ.. હા.. આભાસ.. ક્યારે. મોક્ષિતા.. કહે.. એ વાત ની ચર્ચા... આપડે... કાલે.. કોલેજ.. માં નક્કી કરશું.. ઓકે.. બાય... હો.. "-રિયા...

" હા.. ઓકે.. ઓકે.... બાય.. "- આભાસ...

....પછી રિયા.. હોસ્ટેલ જવા માટે નીકળે છે.. એન્ડ આભાસ.. અને રોહિત પણ એની હોસ્ટેલે જવા નીકળે છે...

........