ટ્વિસ્ટ વાળો લવ - 11 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 11

સાવરે હજુ મોક્ષિતા ઉઠી હોતી નથી... કેમ કે રાત્રે એ મોડી સૂતી હોય છે ને એટલૅ... ત્યાં દરવાજો ખખડે છે.... અને મોક્ષિતા ની ઊંઘ ઉડે છે... તે દરવાજો ખોલે છે..... ત્યાં સામે એની મામાની દીકરી રુહીદીદી હોય છે....

" અરે દીદી.... તમે... અહીં..... " - મોક્ષિતા

" હા... હું તો કાલે જ આવવા માંગતી હતી.... પણ મમ્મી એ મને ના આવવા દીધી.... "- રુહી

" હા એતો ખબર છે... તો અત્યારે કે મ....?? "- મોક્ષિતા..

" અત્યારે મમ્મી એન્ડ પાપા બહાર ગયા છે.... એટલે હું આવી.... પેલા એ કે તું ઠીક તો છેને.... "- રુહી..

" હ... મ.... દીદી હવે પૂછો છો...? કે તું ઠીક તો છેને....???? .જવાદો .... હા હું ઠીક છું.... પણ દીદી.. મને.. એતો કહો કે.... મારો વાંક શું છે? ... મેં કર્યું હતું શું..? . કે મામાં આવી રીતે મારી પર... ખીજાય ગયા..... " મોક્ષિતા ના આંખ માંથી આશુ આવી જાય છે....

" અરે .. રે... તું રડ ... નય... હું તને... એ બધું જ તો કેવા આવી છું...... યારર... "- રુહી

" હા હા જલ્દી કહો.... "- મોક્ષિતા

" પેલા... તો હું સોરી કેવા માંગુ છું..... i m sorry.... mokshita....,કાલે જે કઈ પણ થયું એ મારાં કારણે થયું છે.... i m so so sorry.. "- રુહી નિરાશ થઇને બોલે છે....

" પેલા સાફ સાફ કહો કે થયું હતું શું....??? !! "- મોક્ષિતા

" એમાં... એમ થયું હતું કે.... પરમ દિવસે રાત્રે હું તારા રૂમ માં શુંવા આવી હતી ને .... તો ત્યારે પાપા અને મમ્મી બહાર ગયા હતા... તો.... તે દિવસે પાપા ઘરે ફોન ભૂલી ગયા હતા... અને પાપા નો ફોન મારી પાસે હતો.... અને..... અને.... "- રુહી થોડું અચકાય છે બોલવા માં...

" દીદી બોલો... શું થયું... તમે અચકાયા વગર બોલી શકો છો.... "- મોક્ષિતા રુહી ના હાથ પર હાથ મૂકી ને કહે છે....

""""" મેં તને... એક વાત કીધી નથી... મારો... એક બોય ફ્રેન્ડ છે...તું શૂઈ ગઈ પછી... . હું કાલે એને પાપા ના ફોન માંથી ફોન કરવા ગઈ તો... ભૂલ થી આભાસ ને ફોન લાગી ગયો હતો.... અને પછી મેં જોયું તો બીજો નંબર ડાયલ થયેલો હતો.... પછી મેં તરત જ ફોન કટ કર્યો.... અને ત્યારે મને ખબર નોતી કે.... એ આભાસ ના નંબર છે.... અને પછી... ત્યારે સાવરે એ નંબર માંથી પાછો કોલ આવ્યો.... તો.. ત્યારે પાપા નો ફોન પાપા પાસે હતો... અને પાપા એ ફોન ઉપાડ્યો.... તો... એની આભાસ જોડે વાત થઇ..... અને પાપા એ પૂછું કે તમે કોણ..... તો આભાસે કીધું કે... તમારા ફોન માંથી ફોન આવ્યો હતો.... પછી પાપા એ પૂછ્યું કે તમે ક્યાં થી બોલો છો... તો એને ગામનું નામ પણ આપ્યું... તો... પાપા ને ખબર પડી... કે.. એ તારા ગામ માંથી બોલે... છે... પછી પાપા એ પૂછ્યું કે... તમે કુલજીત ને ઓળખો છો... તો.. એને કીધું કે હા.... પછી પાપા એ ફોન કટ કર્યો....

અને કુલજીત ને કીધું કે તું... આભાસ ને ઓળખસ..... તો... એને કીધુ કે... હા મારો બેસ્ટ ફ્રેન્ડ છે.. એ.... અને... પછી એમને પૂછ્યું કે તે આભાસ ને મારાં ફોન માંથી ફોન કર્યો હતો... તો એને ના પાડી.... પછી હું તો બહુજ ડરી ગઈ હતી.... અને મને થયું કે પાપા ને આજે મારાં વિશે ખબર પડી જશે...

પછી એમને મારી સામું જોયું... તો મારાથી બોલી જવાયું કે મેં નથી કર્યો... હો... તો એમને મને કીધું કે... મેં ક્યાં તને પૂછ્યું છે... પછી મને કીધું કે.... સાચું બોલ... પછી એમને જોર થી બોલ્યા... કે સાચું બોલ... એમ.... પછી બીક ને બીક માં.. મારાથી બોલી જવાયું કે એ.... તારો બોય ફ્રેન્ડ છે..... અને પછી મેં.. કીધું કે તે.. એને કોલ કર્યો હતો.... અને... પછી.. તું આવી ને.... બધું થયું...i m sorry... હું પાપા નો ગુસ્સો જોઈને... સાચું ના કહી શકી.... અને તારું નામ દઈ દીધું... "- એટલું બોલી ને રુહી રડવા માંડે છે....

" ઓકે... ઓકે... કામ ડાઉન... દીદી.. રડો નહિ... પ્લીઝ.. ઓકે..... "- મોક્ષિતા

" ઓકે..તો.. તું પ્લીઝ.. પાપા. ને હકીકત ના કેતી પ્લીસ....પ્લીસ.... હું નહિ કરી શકું.. એમનો સામનો... કાલે જે થયું... એ પછી તો સાવ નઈ... "- રુહી

" ઓકે ઓકે... હું નહિ કહું... બસ... હવે તમે પ્લીસ રડો નઈ.... પ્લીસ... ઓકે હું મારી બેન માટે એટલું તું કરીશ.... ઓકે. એને ઓમેય મારાં પર દાગ લાગ્યો જ છે તો હું તમારા પર નહિ લાગવા દવ ઓકે.... "- મોક્ષિતા

" ઓકે... થૅન્ક્સ યાર. "- રુહી મોક્ષિતા ને ગળે મળતા કહે છે...

"ઓકે... તમે... એ મને કહો કે ભાઈ ક્યાં... "- મોક્ષિતા

" કેમ.....?? .એ તને સાવરે .જગાડવા આવ્યા હતા પણ તું જાગી નય.. એટલે એ બહાર ગયા છે... એ હમણાં જ આવશે . "- રુહી

" હું અહીં થી જાવ છું.. i m sorry but... હું હવે અહીં નહિ રહી શકું.... ઓકે.. "-મોક્ષિતા

" ચાલ તે કઈ ખાધું નથી... ખાઈલે થોડુંક.... "- રુહી

" ના ના... દીદી... મને ભૂખ નથી... હું સમાન પેક કરી લવ... ઓકે.. "- મોક્ષિતા

ત્યાં કુલજીત આવે છે.. અને.... બને સમાન પેક કરી ને રાત્રે.. નીકળી જાય છે પોતાના ઘરે જવા માટે... બંને ગાડી માં હોય છે અને.. ત્યાં આભાસ નો કોલ આવે છે....

" અરે યારર... તારે હવે... આવવું નથી.. અહીં... તું તો ગયો ને ત્યાંજ રોકાઈ ગયો છે " - આભાસ

" ના ના.. એવુ કાઉ નથી હું આવું જ છું આજે.... ગાડીમાં છું... પછી કોલ કરું તને... ઓકે... બાય.. "- કુલજીત

... ફોન કટ થાય છે...... પછી.... બંને ઘરે પોંચે છે...........
........