તારો સાથ - 7 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

તારો સાથ - 7

તારો સાથ 7

અગાઉ ભાગ માં જોયું કે ધરતી પાસે 2 ફોન હોય છે. જેની સાથે કેવી ગમત થાય તે જોઈએ.
ધરતી આકાશ ને ફોન પર વાત કરતા.
ધરતી.-શું કરું ફોનનું હવે ..
આકાશ-કેમ
ધરતી-શુ કેમ ઘરમાં શુ કેવ યાર
આકાશ ,-કહી દે કે bday ગીફ્ટ છે.
ધરતી -ખબર છે ગિફ્ટ પણ.
આકાશ-બોલને શુ પણ મારી ડ્રીમ ગર્લ
ધરતી-મજાક ની અંબર .પ્લીઝ
આકાશ-આહ શુ તું પણ મજા કરવાની જગ્યા એ એવું કરે એક આપને મને...?
ધરતી -ઓ ડોબા મેં ફોન નું કેવ છું.ને શુ આપું..?
આકાશ -1 મિનિટ વિદીઓ કરું?
ધરતી -કેમ
આકાશ-બોલ કરું
ધરતી - બોલ હવે
આકાશ -નજીક તો આવ ☺
ધરતી.- અંબર
આકાશ-ઓકે બસ જમી તું, ફ્રી થઈ ગઈ.
ધરતી-હમ્મ
આકાશ-અમમ.
ધરતી-બોલને શું તું પણ.
આકાશ -ઓકે ફોન મુકું
ધરતી -સારું.કાલે મળીએ
આકાશ-હમ્મ ના
ધરતી.-મુકું
આકાશ -મુકને તો.ઓકે by
ધરતી.- કહી દેતે તો ફોનનું તું પણ બુધુ
આકાશ મનમાં જ મલકાય છે.
આકાશ- મારી જાનુડી નો msg આયો..
બેબી ને બોર્નવિટા પીવડાવો
બેબી મૂડ માં નહીં..
હાહાહા .
પાગલ મારી ઘેલી.
આ બાજુ ધરતી ..મેસેજ કરું આકાશ ને જોવ તો શું કેય છે.
ધરતી-હૈય બાબુ શોના
આકાશ -જવાની જાને મન ઓહો msg
શોના .
આકાશ -કોણ ?
ધરતી-ડ્રીમ ગર્લ તારી.
આકાશ-મારી તો હજાર છે.(હસતા હસતા )
ધરતી- (હે 1000 તો હું કઈ ) ઓહો તમારી વાત થાય..
આકાશ -એમ મારી સાથે વાત કરવી છે ને ?
ધરતી-હા.( ઓહ તારી ફોન કરે તો )
આકાશ- ફોન પર કે msg
ધરતી-msg
આકાશ-બોલ તારું નામ કે
ધરતી-ધારા.
આકાશ-આકાશ માંથી વહેતી ધારા..
ધરતી-ના
આકાશ- હમ ના કેમ
ધરતી-તારા ચાહનારા
તો
ઘણાં હશે કે એમાં હું ક્યાં?
આકાશ-પણ મિલન તો એકજ હોય ને
ધરતી -એતો શક્ય નથી પણ
આકાશ - કેમ શક્ય નહી.
ધરતી- બસ મન કહે છે.
આકાશ-ઓકે
તો મુલાકાત . ? થઈ શકે
ધરતી-.... ને ઊંઘ આવી જતા સુઈ જાય છે.
આકાશ . -લાગે સુઈ ગઇ ધરું. પાગલ મારી વ્હાલી છે.
સવારમાં વાત તો ચાલ હું પણ સુઈ જાવ.
શિયાળાની આ કડકતી ઠંડી ની સવારમાં પોતાની બાલ્કનીમાં ઉભી ઉભી આકાશ માં જોતા ધરતી કેટલાક વિચારોમાં ખોવાય જાય છે.
શબ્દોની માયા મને ન લગાડ.
મારી અંતરની વાતને તું ન જગાડ
આતો મારુ જ છે સાહિત્યની શરારત

આ કેવું તારું લેણું આકાશ.
મને શીતળતા આપે.
અને વસંતના લહેરખા માં વાયરા માં ઉડાડે ..
મનની મુરાડમાં પંખીની પાંખમાં..
સપનાની રંગીન આંખમાં..
એકબીજાની દિલોની વાતમાં..
વિચારોમાં હોય છે ને ફોન પર msg આવે છે.
આકાશ નો
શુ પ્રભાત મારી વ્હાલી ધરું..
જેમ તું સૂર્યને જોઈ છે તેમ હું તને જોવ છું.
અમ્બરની આશમાં ને તું જોઈ મને તારી સાથમાં.
ધરતી -gm મારા વ્હાલા ...ઉઠી ગયા
આકાશ - હમ્મ તું જ્યારે આકાશને જોતી હતી તો ઉઠાઈ ગયું.
.ચલ મળીએ .
ધરતી - હા ઓકે. હાશ ચાલ હજી ફોનની વાત નહિ યાદ હવે
ધરતી બેટા ચાલ નાસ્તા નો સમય થયો.
ધરતી - હા મમ્મી હું આવી ફ્રેશ થઈ ને અને જલ્દી નાસ્તા પર ટેબલ ઉપર આવી જાય છે ને ફોન સાઈડ માં મૂકી નાસ્તો કરે છે.
અને અચાનક ફોનની સ્કીન પર નોટિફિકેશન બતાવે છે.
ને ખાતાં ખાતાં અટકી જાય છે..

કોણ હશે ? કોનો msg થી ધરતી અટકી ગઈ.
વાંચવાનું ચુકશો નહિ ..
બો મોટું સોરી મારા વ્હાલા વાચક મિત્રો
થોડા સમય વ્યસ્ત હતી. તો લેખન માં સમય ન અપાયો ..
આવી ગઈ છું નવી કહાની ને નવા વર્ષે નવી નવલકથા સાથે.
દર્શક મિત્રો વાંચી ને અભિપ્રાયો ને રેટિંગ આપવાનું ન ચૂકતા.
તમારી કૉમેન્ટ્સ ને મેસેજ ના રીપ્લાય ન આપવા બદલ માફ કરજો.
મને તમે email ને insta fb
પર મેસેજ કરી શકો છો.
facebook-gayatri patel
instagram- gayatripatel142
email gayatripatel142@gmail.com

વાતોમાં હું કાચી છું પ્રેમમાં હું સાચી છું.
દિલની નાદાન છું.સાહિત્યનું જ્ઞાન છું.
સમાજનું માન છું પરિવારની જાન છું.
દોસ્તોની શાન છું. શજનીની વાતમાં મહાન છું.