બાળપણ ની બાળપોથી HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ ની બાળપોથી

બાળપણ ની યાદ


ચાલો બાળકો આજે હું તમારા માટે એક સુંદર મજા ની વાર્તા લાવ્યો છું જે કરાવશે તમને મજા અને આપશે નવું નવું જ્ઞાન તો ચાલો કરીયે સફર શરૂ આપડી .


ટીન ...ટીન ટ્રેન આવી ક્યાંથી આવી ???


ટ્રેન આવી મામા ના ઘરે થી શું શું લાવી ??


ટ્રેન આવી નવા નવા રમકડા લાવી સાથે ફરવા ને ગાળી લાવી. ગાડી તો લાવી બળદ સાથે તે તો ગાડું પણ લાવી ..


ટીન .... ટીન મામા નું ગામ કેટલે ?


દીવો બળે એટલે


મામા મારા મોજીલા કરાવે મોજ


તો બાળકો કરો બધા ને ભેગા આપડે આજે


થપ્પો રમીયે ત્યાં ચાલો બધા ને બોલાવી લાવીએ .


ચાલો ચાલો રમવા નથી મારે જાવું જમવા


જમવા નું થયું ટાઢું લાવ ને બેટ મારિયા માથી હું કાઢી .


પણ બેટ તો ક્યા હતું ??


કેમ ભૂલી ગયો તારા મામા એ આપ્યું ને તે લેતો આવજે .


આ સાંભળી મને મારા બાળપણ ની યાદ આવી ગઈ મને હજુ યાદ છે કે મારું એ બેટ ને આજે ૧૦ વર્ષ થઈ ગયાં પણ આજે પણ તે સારી હાલત મા છે .


પણ એ જૂની યાદ તો છે કે મારું એક બેટ તો એમજ સતાડી રાખ્યું એમાં સડી ગયું પણ નાજ કાઢ્યું બહાર પણ યાદ તો છેજ ને .


આપડે ક્યા હતા તો આપડે થપ્પો રમીયે ના આપડે અડકો દડકો રમીયે .


અડકો દડકો દહીં દડૂકો,


પીલુ પાકે શ્રાવણ ગાજે,


ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,


સાકર શેરડી ખજૂર,


બાઈ તમારા છૈયા છોકરા,


જાગે છે કે ઊંઘે છે,


અસ મસ ને ઢસ!!!!


ઢસ કહેતા તો રમત શ રૂ પણ થઈ ગઈ હો ચાલો તો પેહલા રમીયે આપડે ગિલ્લી દંડા બધા તૈયાર


હા હું તૈયાર જ છું ચાલો રમીયે


તો આપડે બધા પેહલા પકાવી લઈએ .


પકાઉ પકાઉ ખીચડી પકાઉ


તો હું પાક્યો પેહલા આપડે માપી લઈએ કોની ગિલ્લી દૂર જાય છે .


મારી ગિલ્લી સૌથી આગળ હો


થઈ જાય એક એક હા હા થઈ જાય આવી જાવ


અને આમ કરતાં રમત થઈ ગઈ શરૂ .


એક કુંડાળુ દોરી દીધું કોલસા થી પણ આ વાત અત્યાર ની બાકી ત્યારે તો માટી મા એટલે લાકડા થી બને અને ગિલ્લી પણ ધાર વાળી ટેચ્ચો મોટો રાખવા નો ને ડાંડિયો પણ સીધો અને નાખવા ની દૂર થી હો હા આવી જાવ.


ના તંકાય તો બીજી દાવ .


નિયમ _ ૧૦૦ દાંડિયા કરવા ના


_ ૨ ટચ્ચી ના બે દાંડિયા


_ ૩ ટચ્ચી ને એક ગિલ્લી


_ ૪ ટચ્ચી ને અડધી ગિલ્લી


_ પાંચ તો માંગવા ના જ


દાવ તો લઇ ને જવાનું ભલે અંધારું થઈ જાય


જે હારે તે બધા ત્રણ ટચ્ચી મારે ત્યાં થી ગિલ્લી ને પગ મા રાખી ને એક પગે લંગડી લઇ ને આવવું અને પડી જાય તો ત્યાંથી પાછું ફરીથી ત્યાં દાવ ચાલુ .


કોઈએ બહુજ ખીજવવું નહિ .


લંગડી ઘોડી દાવ લઇ ને જાવ લંગડી ઘોડી પડી ગઈ .


આવી જ બાળ યાદ હજી એ તાજી છે .


અને દાવ શરૂ થઈ ગયો પેહલા તો અંદર જ રહી તો એક પગ અંદર ને બીજો બહાર હોય અને પગ વચ્ચે થી બહાર કાઢવા ની ગિલ્લી પછી બેજ ટચ્ચિ વધે .


તો પણ પગ વચ્ચે થી નહિ કાઢવા નો નિયમ છે .


અને અન્યાં કરવા ની નહિ .


અને છેલ્લે ત્રણ ટચ્ચી મારી ને જીતી જાય છે .અને છેલ્લે એક જ શબ્દ ગમે તો આગળ વધારજો અને ના ગમે તો મને જણાવજો .


આ વાક્ય દાબેલી વાળા નું છે