દોસ્ત ને એની દોસ્તી ....☺️
friend ને એની friendship .....?
યારર ને એની યારી .... ?
એક એવો નિર્દોષ સંબંધ જે કોઈ પણ વયે બંધાય.....?
કેટલાક એકદમ પાક્કા બની જાય......❤
જિંદગી ની અણમોલ પળો!!!?
એવી જ........ કેટલાક ની અનોખી યાદો........
________#####_____________#####________
" tere jesa yarr kaha...... kaha aisa yaarana........"
આ સોન્ગ વાગતું હતું 14836 ફિટ એ.......?
ભારત નું સ્વર્ગ....અને આ જગ્યા હતી એ સ્વર્ગ ની ઝલક ....
એનો અંશ......?
રમણીય " ત્સ્મોરિરી " સરોવર છે જ એટલું સુંદર....જમ્મુ અને કાશ્મીર માં આવેલ અનેક સરોવર માથી એક......
એને " પહાડી સરોવર " માઉન્ટાઇન લેક " પણ કેહવાતુ હતુ.અહિનો કેમ્પ સૌથી ફેમસછે ઇન્ડિયા મા...?
કુદરત ના રચનાર એ રચી તો લીધી પૃથ્વી,
પણ ભુલી ગયો કે એના હદય થી રચેલા એ ચિત્રો કોઇનું હદય ચોરી લેશે......
શું સૌંદર્ય છે!!! કુદરત નું સતત સાનિધ્ય...❤.....
ચારે બાજુ પર્વતોની હારમાળા.....
વચ્ચે આવેલુ ત્સોમોરિરિ લેક....
ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આ દર્શ્ય રચતા હસે ત્યારે એમના રંગો ના ડબ્બા જરુર ઝગડતા હસે..ને ત્યારે કથ્થાઇ રંગ પડયો ને એની ઉપર વાદળિ રંગ પડયો એ બંને ને બચાવતા સફેદ રંગ ની છાંટ પડી , ..... એટલે આજેય આ જગ્યા એવી જ કંઈક છે!!!
ચોતરફ પહાડ ની હારમાળા ને વચ્ચે એકદમ બ્લ્યુ રંગ ના પાણીનું લેક...... આયહાય શું લાગે???
મન થાય ત્યાં જ વસી જઈએ હમેશ માટે..... અરે!! bollywood ના મૂવીમા હીરો ને હિરોઇન ના પહાડો પર ના રોમેન્ટિક સીન જોઈ આપણેય કેવા રોમાંચિત થઇ જઈ છે, બસ એમ જ એવુ મઝાનું એક ઘર આપણું હોય એમ એક જ નજરે વિચાર તો આવે પણ અફસોસ પણ થાય કે આપણે અહિયા ઘર આપે કોણ??....?
જમ્મુ અને કાશ્મીર ના ઉતર- પુર્વ દિશા મા આવેલુ જેને
" છોટા તિબ્બત " કહેવાય છે એવું અતિ સુંદર ladakh. ને એમાં આવેલ એક ગામ korzok જે એક માત્ર ત્સોમોરિરિ લેક નજીક આવેલ છે. બાકી ચારેય તરફ ફકત કુદરત ના ચોકીદાર જ નિહાળવા મળે.
ત્સોમોરિરિ લેક મા દર વર્ષે મે- ઓક્ટોબર મહિનામાં કેમ્પ થાય છે.જે ખુબ પ્રસિદ્ધ છે, અરે યાર હોય જ ને...આ સૌંદર્ય માણવા કોન ના આવે???
આ કેમ્પ મા નવા નવા મળેલ જુવાન યુવક યુવતી દોસ્તી ની નેશનલ એન્થમ ગાઈ ને દોસ્ત બન્યા ની મહોર લગાવી રહ્યા હતા.
પુરા 25 દિવસ સાથે વિતાવવા ના હતા..સ્વાભાવિક છે....
પ્રાકૃતિક સૌંદર્ય ને પાછી એમા દોસ્તી ભળી લાગ્યું જાણે સોન માં સુગંધ ભળી.....
આ જગ્યા એ આકાર લીધો હતો કેટલાકવ્યક્તિઓ ની દોસ્તી એ.......
દોસ્તી તો દોસ્તી છે,
ના જાત થી મતલબ એને,
ના ધર્મ થી મતલબ એને,
એ તો અણમોલ સંબંધ છે જીવનનો,
દોસ્ત બન્યા ત્યારથી મૃત્યુ સુધી નિભાવવાનો.........
_______######_____________#####_______
હવે પાછા આવો જરા VVN મા....??
મનુષ્કા એ એના ભાઈ કમ buddy વધારે એવા એનો મોટો ભાઈ વિરાટ ને કોલ કર્યો.આફ્ટર ઓલ, એના પોપ્સી પછી એ પોલિટિક્સ મા જવાના હતા.
વિરાટ એકદમ દેશ ના જવાન જેવો લાગે. એની ઈચ્છા પણ એજ હતી પણ નીતિનભાઈ ની જીદ્દ આગળ એનુ કઈ ના ચાલ્યું.
એનુ એડયુકેશન એને દિલ્હી મા પુરુ કરેલુ. પણ આ ભાઈ બેન ને રોજ એકબીજા જોડે 2 કલાક વાત કરવા તો જોઇએ જ.
ઉરી હુમલા વખતે જ નિતીનભાઈ એ વિરાટ ને ચોખ્ખી ના ભણી દીધી એના જવાન બનવા પર. બસ્સ પછી જવાનો નું આશ્ચર્ય જનક surgical strike થયુ ત્યારે વિરાટ ને આશા હતી એ માની જશે પણ એમ્ને પોલિટિકલ સીટ કોઇ સંજોગમાં છોડવી નોહ્તી. ને બસ્સ વિરાટ ના સપના પર પાણી ફરી વળ્યું.
" હેલ્લો ! VI bruh, એક લોચો પડી ગયો યારર...."
" તુફાન તે ફરીથી ક્યાં તબાહી મચાવી હે???"
" bro, I kicked .... sa .... .s ..... " ?
" s...??? kon ??? સીધુ સીધુ બોલ મનુ..."
" ભાઈ મે સંકેત ને કિક મારી ને પહેલા જ કવ છું મારો ફોલ્ટ નોહ્તો. ...."
" ઓહ્ નોooo!!! મનુ what did u did yarrr ???? anyway, anyone with you there ?? " ?
" yah, પિહુ...."
" thank God!! ohk કોઇ વાંધો નહિ . હું આવું છું , તુ ક્યાં છે??" વિરાટ ઉમેરતા બોલ્યો," ચિંતા નય કરતી ઓહક."
"ઓ...પિહુ....અરે ઓ micky mouse!! ચિંતા નય કર ભાઈ આવે છે. ohk."
" શુ તુફાન તૂ પણ!! આવા ટાઈમ એ મજાક તો સ્ટાર્ટ કરતી જ નય યારર ...." ?
" સારું નય કરુ બસ્સ.. પણ એક શરતે?? "
" શું????"
" તારો ફેવરિટ કોલ ice cream, તારી ફેવરિટ cafe'
recharge મા ખવડાવીશ બોલ???"
" ??? આવા ટાઈમ ઍક તને જ આવું સુઝે નય 1.5. ચલ done ohk."
__________#####____________#####_______
સવાર મા full વોલ્યૂમ થી વાગતા DJ સોન્ગ.
" bapreeeeee!!!! યારર આ બાજુ મા રેહ્તો નકામો પાછો સરુ થય ગયો." દિવાની આળસ મરડીને ને ગુસ્સે થતા બોલી.
ત્યાં જ મેસેજ પડયો એના મોબાઇલ મા.દિવ્યા બિચારી નો જીવ સ્ટોરી માં જ ભરાય પડયો હતો. એજ પૂછતી હતી કે ક્યારે જણાવ્સે???
બન્ને એ બેનના ઘર નજીક આવેલ Nirvana મા મળવા નો પ્લાન બનાવ્યો.
દિવાનિ એ ગ્રીન કલર ની ભરતકામ વાડી તિબેક વાળી કુર્તિ પેહરીતી. ને નીચે શોર્ટ ચેક્સ કુલોટી પેહરી હતી અને જોડે મેચિંગ પર્સ હતુ. એના વાળ એકદમ કર્લી હતા.
દિવાનિ Nirvana મા પોહ્ચિ કે દિવ્યા એ કોર્નર પર બૂમ મારી.
દિવ્યા એ તો આજે શોર્ટસ પેન્ટ અને ઉપર વ્હાઇટ હુડી પેહરિતી.
બને જોડે બેઠા કે ટ્રેડિશનલ ને ફેશનેબલ નો કોમ્બો થઇ ગયો.
" જો દિવાનિ આજે તો તું સ્ટોરી પુરી કર યારર ..."
" નહી તો તુ ભૂલી જઈશ ને, પ્રતિલિપિ પર પોસ્ટ કરવાનુ તો રઈ જસે ને, સૌથી imp કે મારે સંભાળવાની રહી જસે!"
" દિવ્યા ચિલ્લ.... અને તું જે ભુલવા કેછે એતો હું આજ સુધી ભુલી નથી શકી તો હવે કેમનુ ભૂલાય??"
" you mean, this is true story !!!! જેને તે આંખો સામે જોઇ છે???"
" હા દિવ્યા...." નિરાશ થતા દિવાનિ બોલી.
" ખબર નય શું થયુ હસે હવે?? ને સમ્રાટ ને શું ધાર્યો ને શું નિકળ્યો?? રીષી ને રૂહાની ...... અરે મનુષ્કા મરી ગઈ હસે કદાચ તો પિહુ પર શું વીતતી હસે?????? ને બોલતા જ દિવાનિ રડવા લાગી....
" દિવાની plz... રડ નય યાર... અને જો તુ જે કે છે એનો મતલબ.... મનુષ્કા ની bestie એ બીજું કોઇ નય પણ પિહુ છે એ રિચાર્જ cafe વાડી cutie pie.......!!"
________#####____________#####_________
કોન હતો સમ્રાટ??
રીષી ને રૂહાની??
મનુષ્કા કેમ કદાચ મરી ગઈ???
વિરાટ બચાવશે મનુ ને પિહુ ને??
સંકેત કોન હતો એનો સો સંબંધ હતો???
next part coming soon.....................