Ek vaat kahu dosti ni - 2 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તી ની - 2

અરે...અરે.... દીવાની.....
આ શું ??? તે તો 5 વ્યક્તિઓ ની અધુરી સ્ટોરી કહી....યાર..
મને તો કંઈ જ ખબર ન પડી.....?

એ... કોન??? ..... ને પેલા 2 છોકરા અને આગળ બેઠેલા છોકરા એ કોને જોય??? એ girl હતી કે boy ??.....recharge વાડી cutie pie????.... suicide વાડો છોકરો??......?

અને આ 5 વચ્ચે શું સંબંધ છે??? શું આ 5 દોસ્ત હતા??

અરે યાર બધુ ગોળ ગોળ ફરે છે.....?

મરક મરક હસતા દિવાની બોલી, " દિવ્યા તે તો હજી આ કહાની ની નું...કહેવાય ને કે.... teaser જોયું છે!!!!
trailer ને movie તો બાકી જ છે .............

" ઓય દિવાની આમ પહેલી ના બનાય.....ક્ય સમજાતું નથી." દિવ્યા બોલી.

"અરે સારું મારી મા... સમજવું છું. ohk." તું કે ,તારે પહેલા કોના વીસે જાણવું છે??". દિવાની બોલી.

" CCD થી જ બોલવા ની શરૂઆત કર ચાલ......" દિવ્યા બોલી.ને જલદી ખોલ કૅટ ના બધા પત્તઆ.........

_______#####__________#####____________

પહેલુ પત્તુ.......

CCD મા બેઠેલી છોકરી નું નામ મનુષ્કા. નામ પ્રમાણે જ એ સૌ ને હસવાતી રહેતી. એવી જ હતી એ ને એની વાતો અને એના નખરા ને તો ભુલી જ ના શકાય!!!!

એની પોતાની અલગ દુનિયા હતી.એ હતી તો ખુલ્લી કિતાબ,પણ ખુલ્લી કિતાબ નેય વાંચવી તો પડેને.એ હસ્તી ને બધાં ને ઈર્ષ્યા થતી કે આતો એકદમ સુખી જીવ છે, પણ વાસ્તવિકતા એ જરાય નોહ્તી. બહાર ની મનુષ્કા ને અંદર નિરાળી મનુસ્કા અલગ હતી.અફસોસ એને જાણવાની કોશિક એની મમ્મી નિહરિકાબેન psychology ના પ્રોફેસર થઈ ને પણ નોહતા સમજી શક્યા, તો બીજા કોઈ ની વાત કેમ થાય???

આમ તો એ બધી વાતો કહી શકતી , પણ કેટલીક વાતો એ ક્યારેય નોહ્તી કહી શકી!! પણ હા એના પોપ્સી નીતિનભાઈ નો અહમ એનામા નોહ્તો છલકતો.


wait ....દિવાનિ ... u said POPSI ??? એ uncle નુ nik name હતુ ??

ના દિવ્યા....?મનુષ્કા એના પપ્પા ને આજ નામ થી બોલાવતી હતી. so.. can we continue???દિવાનિ બોલી.

of course!! btw she is interesting yarr......?દિવ્યા બોલી.

એના પપ્પા ગુજરાત ના મોટા politicianહતા. મમ્મી પપ્પા બંને બિઝી હતા. એટલે મનુષ્કા નો ઉછેર એના દાદા દાદી એ બહુ સારી રીતે કર્યો હતો. રોજ મોર્નિંગ વૉક પર દાદા જોડે જવાનુ ને પોલિટિકલ, સ્ટડી, breaking ન્યૂઝ, ફિલ્મ, બિઝનેસ જેવા ટોપિક પર વાત કરવાની એને ખુબ ગમતી. દાદી ના હાથે જમવાનું મોટી થઈ ત્યાં સુધી... ને ભગવાન વીસે, રામાયણ અને મહાભારત ને એવો અખંડ ભારત નો ઇતિહાસ સંભાળવાનો .....
બસ્સ... આજ દુનિયા હતી એની...

આ ખુલ્લી કિતાબ ને વાંચવા વાળુ પણ કોઈ હતુ.... જે એના જીવન મા અસલી હાસ્ય લય ને આવ્યુ... એની આંખોમાં જોય એના ઇરાદા સમજનાર..

ફાઈનલી , એક લવ ફેકટર તારા મોં થી સંભળવા મળસે.દિવ્યા ખુશ થતા બોલી.

ના તુ વિચારે છે એવુ નથી આ.....?‍♀️દિવાની બોલી.

_________#####___________#####_________

ઓય ... તુફાન ઉભી રે........?

કેટલી સ્પીડ મા બાઇક ચલાવે છે .....ક્યાં મારુ એકટીવા ને ક્યાં તારું બાઇક...

સોરી...સોરી .... બાપા.... બોલ હવે....?

ખબર નહી કયાં ચોઘડિયા મા જન્મેલી તુ?????? કે હમેશા ઉડતી જ ફરે છે...તુફાન ની જેમએય તે...હુહ..

ઓ Micky mouse...તુ છે ને......

બાકરોલ થી થોડુ આગળ આવેલુ bikers cafe'......
સાંજ ના 5 વાગે.. તુફાન ને Micky mouse.. પોહ્ચી ગયા.

જો micky ટ્રીટ મારી છે તો તુ કે એ બધું આજે મારે કરવાનુ ને તું એ ખવડાવાનુ..ohk.

ohk વત્સ...??

બસ હોકે ઉડાડ નય બહુ મારી...

કેમ ??હુ તો તારી bff . ને હક બને છે મારો. ?

ઓય micky ખાલી તારો જ હોકે.....☺️

બેવ ત્યા જય ને બેસે છે. ને Italian pizza , cocoa cola કોમ્બો ઓર્ડર કરે છે.

એ જ ટાઈમ એ કેટલાક છોકરાઓ નું ગૃપ ત્યાં આવે છે.
micky વૉશરૂમ તરફ જતી હોય છે ને પેલા છોકરાઓ ના ગૃપ ના એક છોકરાં જોડે અથડાઇ છે.

એ છોકરો micky સાથે છેડતી કરવા લાગે છે. એ છોકરો એના બીજા frd ને આંખ મારી ને કે છે, " યાર આ બૅટરી તો માલ છે બાકી...."

પત્યુઉઉ.....

micky હસવા લાગી. એ છોકરા એ પુછ્યુ, " કેમ હસે છે?? કે પછી....?? " એમ કહી ને અટ્ટહાસ્ય કરી બોલ્યો.

" તુ જે સમજે તે તને મુબારક.. પણ એક વાત કાન ખોલી ને સાંભળ હુ બૅટરી નથી. મારે તો ચાર આંખો છે.જે ભગવાન બધાં ને નથી આપતા. & mind your own business. "micky બોલી. ને જલદી થી નિકળવા લાગી.પણ એને જેનો ડર હતો ઍ તો થય ચૂકેલું.

તુફાન તુફાન ની જેમ જ આવી. એકદમ ગુસ્સા મા હતી. એને એમ પણ આવા રખડેલ છોકરા થી નફરત હતી.બૃસ્લી ની ફેન એ એમ જ નોહ્તી.વેલ trained માર્શલ આર્ટિસ્ટ હતી.

એ છોકરા સામે જય ને એ બોલી," સીધુ સીધુ સોરી બોલીશ કે પછી બાપ બનવાની લાયકાત ખોઇશ????".??

એ છોકરો હસવા લાગ્યો. ને કઈ બોલે એ પહેલા બે પગ વચ્ચે જોરદાર કિક વાગી!!!!!!..... ??

એ છોકરા નો frd બોલ્યો,"સંકેત, ચાલ અહી થી... હમણાંજ છુટ્યા છે ને ફરી ભરાય જઇ શુ....."

ને bikers મા ધુમ મચી ગઈ.

micky બોલી," મનુષ્કા........બિચારા ને જબ્બર ટીપી નાખ્યો તે." તારા પોપ્સી ને કબર પડી તો ગયા...."

મનુષ્કા ઉર્ફે તુફાન બોલી," અરે યાર micky તને ખબર છે કે આવા લોકો મને નથી ગમતા. & that %$#@ are ....."

તુફાનનનનન ....... તને ખબર છે ને મને %$#@ વર્ડ થી એલર્જી છે. નય બોલ... " અને વિચાર કે હવે શું કરીશું?? કેમ કે એ છોકરા નુ નામ સંકેત છે.....યાર લોચા પડી ગયા....

મનુષ્કા: ડોન્ટ વરી. હુ વિરાટ ભૈયા ને કોલ કરુ છું.વીરો હોય ત્યાં સુધી વીરા ને શુ ટેન્શન??

_______#####__________######_________

દિવ્યા મનુષ્કા ની લાઈફ મા આવનાર એ.... એનિ lifeline, heartbeat , bestie , bff...... બધું જ બની ગઈ હતી.❤?☺️

અને એ બીજું કોઈ નહિ........??

" lelo paisa , lelo pyarr , menu mere yarr mod do...." દિવાની ના ફૉન પર કોલ આવ્યો.

દિવાની: સોરી , દિવ્યા મારે જવુ પડશે.......

_________#####____________#####________

કોણ હતા દિવ્યા ને દિવાનિ?????
તુફાન ઊર્ફે મનુષ્કા ની બેસ્ટ ફ્રેન્ડ કોણ હતી???

તુફાન ની લાઈફ મા એવુ શુ હતુ?? જે એ કહી નોહ્તી શકતી??

વિરાટ કોણ હતો???

coming soon.............


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED