Engineer ek rahashy books and stories free download online pdf in Gujarati

એન્જિનિયર એક રહસ્ય

( આ એક કાલ્પનિક ઘટના છે જે ને હું જાતેજ ડાયરેકટ કરી રહ્યો છું .નીચે ના પાત્રો ફક્ત નામ જ છે બાકી ઓરિજ નલ અલગ પાત્રો છે . )
પ્રારંભ - બોલો શ્રી ગણેશાય નમઃ
સ્થળ - લાલ ભાઈ દલપત ભાઇ એન્જિનિયર
પ્રવેશ - જો મળી જાય તો તમે પાંજરા મા પુરાઈ ગયા.
ફી - કહી નો શકાય તમારે જાણી ને શું કરવું છે .
સમય - આમ તો આખો દિવસ ચાલુ જ હોય છે .
પ્રસિદ્ધ જગ્યા - કોલેજ ની કેન્ટીન
મુખ્ય કલાકાર - તમે હોઈ શકો ખબર નથી આગળ કહીશ
ફિલ્મ નું નામ - એન્જિનિયર એક રહસ્ય
વાંચક નું માધ્યમ - મોટા મોટા અંગ્રેજી ની બુક જેની સાઇઝ ૬*૯
અને પાના ૮૦૦ હશે નંગ ૭ જોઈએ એક અડધું શીખવા માટે
બેગ ની સાઇઝ - તમારા વજન ના ભાગ્યા ૨ કરો એટલી
આપ સર્વે ને નમ્ર વિનંતી આપ જરૂર થી આ ફિલ્મ નિહાળજો
લાઈટ
. કેમેરા
સાઉન્ડ એક્શન
चलो चलें हम खोजने निकले अच्छा एक ठिकाना जो खुशीया लाए, मार्ग जीवन का हो जो सच्चा हम को है दिखलाए जो आगे बढ़ाए चलो हम चलते है ।
एक रहस्यमय इंजीनियर के जीवन को देखने
પ્રસ્તાવના -
આજે આપણે જોઇશું એક એન્જીનીયર ના જીવન માં બનતી ઘટના
અજય : હાય કેમ છો બધા મજા માં .
ત્યાં કોઈ નો અવાજ આવ્યો હું મજા મા તમે કોણ ?
સાથે વિજય , આઇશા, સ્નેહા, જુલી,સ્મિત , જય, ક્રિશા મેમ પણ હતા પરિચય પૂછી લઈએ સૌપ્રથમ .
એમ પણ ગુજરાતી ની એક આ આદત જ છે કોઈ મળ્યું નથી તરત પેહલા પ્રશ્ન
શું નામ છે તમારું ?
તમે ક્યા રહો છો ?
ક્યાંથી આવ્યા ?
આગળ શું કરશો !
પેહલા મુખ્ય પાત્ર અજય તો પરિચય કરીયે તેમના જ સ્વરે .
અજય- મારું નામ અજય છે અને હું વડોદરા નો રેહવાશી .
અને અહી મે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરીંગ મા પ્રવેશ મેળવ્યો છે હું હજુ નવો જ છું .મને એકલા રે હવું ગમે છે.
વિજય - મારું નામ વિજય છે હું આમ તો અમદાવાદ ના સેટેલાઇટ નો જ છું એટલે હું પાક્કો અમદાવાદી છું
અને હા મારો સ્વભાવ થોડો તમને નહિ ગમે કેમ કે હું
થોડો ગરમ મગજ નો છું .
શું એવું ગરમ મગજ નો તો સારું કેહવાય અમારે તો ગરમ મગજ મા એમને પણ ઠીક કરતા આવડે છે સ્નેહા બોલી .

સ્નેહા - હું આમ તો મુંબઈ થી અહીંયા આવી છું પણ હું મારા સિસ્ટર ના ત્યાજ રેહતી હતી .આમ તો મે mCA મા એડમીશન લીધું છે અને આ મારું છેલ્લું વર્ષ છે પપ્પા ના વ્યવસાય મા કારણે હું અંહિયા આવી છું .અમદાવાદ મારા માટે નવું છે .
હું મુંબઈ થી આવી છું મને ગુજરાતી ઓછું ફાવે છે .
આમ તો હું મારા પપ્પા નો એક ને એક દીકરો છું એટલે હું બહુજ લાડ પ્રેમ થી મોટી થઈ છું .અને હા મને ગુસ્સો જલ્દી આવી જાય છે .મને અંહિયાં નથી ગમતું બહુ કાઇક આવી છે સ્નેહા .
જિમ્મી - જિમ્મી આખા ક્લાસ સૌથી જુદી વ્યક્તિ એટલે જિમ્મી કે જિમ્મી મૂળ અમેરિકા ના કેલિફોર્નિયા ની રેહવાશી હતી .
જિમ્મી - My name is Jimmy and I'm from California.
I came to India with my family but I liked Ahmedabad very much so I decided to stay here.
જિમ્મી પરદેશી છે આપડા બધા ની વચ્ચે .
આગળ ના ભાગ માં આપડે જાણીશું સ્મિત જય અને કૃશા મેમ
બન્યા રહો મારી સાથે એન્જીનીયર એક રહસ્ય સાથે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED