Sonu ni Muskan - 2 book and story is written by Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sonu ni Muskan - 2 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સોનું ની મુસ્કાન - ભાગ 2 Mansi દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 1.5k 3.6k Downloads 7k Views Writen by Mansi Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ ૨ સોનું સૂતી હતી હવે સૂતા સૂતા તેને ત્રણ કલાક ઉપર થવા આવ્યું હતું , રમેશ વારે વારે તેને ચેક કરવા જોતો તેને તાવ ઉતર્યો કે નહિ ,બહુ ફરક નહતો પડયો મેના અને રમેશ નીચે બેઠા હતા અને સોનું ઉપર ના રૂમ માં સૂતી હતી , ત્યાતો રૂપા અને મીના આવ્યા તેઓ સોનું ની બહેનપણી હતી . તેઓ રોજ સાંજે રમવા જતા હતા ગામ માં , આંટી આંટી સોનું રમવા હજી નથી આવી એટલે અમે બોલાવવા આવ્યા છે, તેને મોકલો ને.મેના એ કહ્યું , બેટા તેને તાવ આવ્યો છે એટલે તે સૂતી છે તેને તાવ ઉતરશે તો આવશે હો Novels સોનું ની મુસ્કાન કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ... More Likes This શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા