Jeevan no suryast books and stories free download online pdf in Gujarati

જીવનનો સૂર્યાસ્ત

જીવનનો સૂર્યાસ્ત
- Priya Patel
પ્રતિદિન જેમ માનસ દુનિયાની સામે અને અમુક માણસો પોતાની જ નજારોમાં પડી જય છે. એવી જ દુનિયામાં ક્યાંક પ્રેમ નામનો શબ્દ વધારે અસર કરી જાય છે. આવુજ કઇંક આરવ સાથે થાય છે. આરવ કે જે swindon , london માં રહે છે. તેની નાનપણથી જ દેખરેખની ઉણપના લીધે આજે એ આવો વ્યવસાય કરી રહ્યો છે તે Contract criminal છે.આ બધું પૈસાની ભૂખ માટે થતું હતું landon માંકે જ્યાં બધા પૈસા કમાવાની રેસમાં દોડે છે આરવ ગ્રેસવાલ contract criminal જે પૈસાથી માણસોના ખૂન કરતો હતો. એક પછી એક ખૂન કરતો જ જાય છે. એક દિવસ એને contract મળે છે. એક છોકરીને મારવાનો પ્રિયદર્શિની કે જે મૂળ ભારતીયહોય છે પણ માતા-પિતાના અવસાન પછી poplar,london માં shift થાય છે.ત્યાં તે એક બેન્ક મેનેજરની નોકરી કરે છે અને સ્વતંત્ર એકલી રહે છે. રોય પ્રિયદર્શિની જે એક સાદી છોકરી હોય છે તેને તેના કામથી જ મતલબ હોય, દેખાવમાં જાણે રાજકુમારી અને london ના હાવભાવમાં ભળેલી હતી. આરવ જયારેપહેલી વખત પ્રિયદર્શિનીને દૂરથી જુએ છે ત્યારે જ એને એનાથી પ્રેમ થયી જાય છે.પછી ધીમેથી એની બેન્કમાં જાય છે કામ વગર એની બેન્કમાં જાય છે.એને મળવાનો મોકો સોથે છે .ધીમે -ધીમે એ બંને વચ્ચે દોસ્તી થવા લાગે છે.પ્રિયદર્શિની પણ એની સાથે હળીમળી જાય છે.એક દિવસ આરવ પ્રિયદર્શિનીને ડિનર માટે બોલાવે છે પ્રિયદર્શિની જાય છે .બંને શાંતિથી ડિનર કરે છે.ત્યારે જ અચાનક એના મોબાઈલની રિંગ વાગે છે .એ કોલ એના બોસનો હોય છે કે જેને એને contract આપ્યો હોય છે.તે ત્યાંથી દૂર જઈને વાત કરે છે. વાત કર્યા પછી જયારે એ ગન નિકાળે છે ત્યારે એના અંદરનો અહેસાસ એને આવું કરવા દેતો નથી તે જાતને રોકી દે છે. તેનો એણીની તરફનો પ્રેમ એને આવું કરવા નથી દેતો તે પાછો આવી બેસી જાય છે.ડિનર પછી આરવ તેને પોતાની ઘરે મૂકી પોતાની ઘરે જાય છે . આખી રાત એ પ્રિયદર્શિની વિશે વિચારે છે.પણ કઈ નક્કી નથી કરી શકતો એની સામે એના બે ચહેરાઆવી જાય છે .એનો professional એને મારવા મજબૂર કરે છે. જયારે એનો પ્રેમ એને મારવા નથી માગતો બે ત્રણ દિવસ આમના આમ ચાલે છે.જયારે પ્રિયદર્શિની એને પૂછે છે કે શું થયું ત્યારે બળજબરીપૂર્વક દબાણના કારણે એ બધું સાચું કહી દે છે.જયારે પ્રિયદર્શિનીને આવાતની ખબર પડેછે તે ચોંકી જાય છે એ આ બધી વાત પોલીસને કેવા જાય છે ત્યારે આરવ એને ના પાડી વિનંતી કરે છે કે આજ પછી એ આ બધુ છોડી દેશે આ બધું સાંભળી એ પણ ભાવવિભોર થઈ જાય છે અને નવી જિંદગીનો મોકો આપે છે કેમ ક મનોમન એ પણ આરવને પ્રેમ કરવા લાગી છે એને નવો મોકો આપી એની ગન ફેંકાવી દે છે .ત્રણ ચાર દિવસ તો આ એકબીજાની એવી નજીક આવી જાય છે જેમ કે ફૂલ ને રજ એક રાત્રે જયારે એ એકબીજાની ખૂબજ નજીક હોય છે ત્યારે તે knife થી પ્રિયદર્શિનીનું ખૂન કરી નાખે છે અને એ ભયભીત અવસ્થામાં શહેર છોડી ને ચાલ્યો જાય છે અને ત્યાં જઈને એ આ બધું છોડીને નવો વ્યવસાય ચાલુ કરે છે.આ કરવા પાછળનું કારણ એ જ કે એ બંને માંથી એકનું જીવવું બહેતાર છે. જો તે આમના કરતો તો એનો બોસ એ બંને ને મારી નાખત આમ, આરવ જીવનનો સૂર્યાસ્ત થઈ જાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો