પ્રેમ નો અલંકાર RJ_Ravi_official દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો અલંકાર

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યો
એ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(1)

શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(2)


તને દિલ થી લગાવી કરી તારી પુજા
વરસાવુ સ્નેહ તમે પ્રેમની ધાર થયા .....(3)


જિંદગી માં રહેલી ધારાને તારી સામેવહેતી મૂકી
તારા સારા જીવનની માંગી દુઆ તારા દિલદાર થયા.(4)


મે મારા બધા જ કામો છોડી આપો સાથ તને
તે મો પર એક સારી સ્મિત આપી ને આઝાદ મને કર્યા.....(5)

એક જ સમયમાં તૂટી ને ભષ્મ થઈ ગઈ યાદો
તારા સ્મરણમાં સપના આપના અલંકાર થયા .....(6)


હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યો
એ પહેલાં જ તારા જવાના ભણકાર થયા. .....(7)


શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા. .....(8)


રાત દિવસ તારી આવાની રાહ જોઈ ને બેઠો હતો
પણ ખાલી ચિઠી દ્વારા મારી મુશ્કાન તમે થયા.....(9)

તારા આવવા ના આવવાથી હવે નથી ફરક પડતો મને
કેમ કે સારા રસ્તે આવી ગયો છું, મા ના આશીર્વાદ થયા....(10)


શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(11)

હવે ભૂલી જા મને અને મારી યાદો ને કેમ કે
રસ્તા પર ચાલતા સિખી ગયો છું હું .....(12)

હું તો લપસી પડ્યો હતો રસ્તા પર
કોઈ અંજાન આવીને મારો આશરો બની ગયા...(13)

તારા હસતાં અક્ષર થી મે લખું હતું તારું નામ
પણ તમે ભૂંસતા એક પણ વાર વિચાર ના કર્યા ? .....(14)

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યો
એ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(15)

શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(16)પોતાના સપના છોડીને તારા સપના પૂરા કર્યા
પણ તો પણ તને મારા દિલ માં કમી દેખાની .....(17)

પેલા સમજતો હતો કે તું જ મારી ધારા છે
પણ હું ત્યારે ખોટો નીકલો હતો….(18)

તારી આંખ માંથી એક પણ અશ્રુ નથી દેખી શકતો
એટલે જ આજે તારી ખુશી માટે મે આ જગ છોડી દીધું (19)

તમને નહીં ખબર પણ પડે કે હું આ દુનિયા માં છું કે નહીં
કેમ કે તમે અત્યારે તમારી જિંદગી માં ખુશ છો (20)

રાત દિવસ જાગી ને તારા અને મારા સપના જોયા કરતો
પણ આજે તો ઊંઘ પણ નથી આવી રહી કે પ્રેમ નો અલંકાર કરું હું (21)
હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યો
એ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(22)

શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(23)

મે તો તને સમજાવવા માટે કરી ઘણી કોશિશ પણ તું ના સમજી શકી ....
તારી યાદો તારી વાતો બધુ જ યાદ છે મને પણ તું નથી એજ કમી છે....(24)

તને મારી વાતો ભલે લાગતી હતી કડવી પણ હું સાચો હતો
તારી સાથે મે કોઈ ટાઈમ પાસ કે કાઇજ કર્યું નથી બસ વહેમ .....(25)

હતો એક તું આશરો પણ હવે તો તું જ નથી મારી સાથે તો
કોના કભા પર માથું ટેકાવિને રડીશ હું એજ એક અલંકાર રહ્યો (26)

તારી વાતો ના સથવારે કાલે લોકો પણ મને યાદ કરતાં હતા
પણ આજે ગામ ની સેઠી એ મારૂ નામ ગૂંથવાય છે .....(27)

તારા ઘર ની આગળ તારી ગાડીની આગળ મે જ હતો
પણ આજે એજ ઘર ગાડી નીચે તું મને કૂચડે છે ….(28)

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યો
એ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(29)

શબ્દો થકી કહી તો ના શક્યો તને
તારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(30)