Ek anokhi majburi books and stories free download online pdf in Gujarati

એક અનોખી મજબૂરી

એક મજેદાર કહાની આજ મારા મિત્રો માટે

એક છોકરો હતો જેનું નામ રાહુલ હતું...અને એ કોઈ આરુહી નામની છોકરી સાથે લવ કરતો હતો.... તો એક દિવસ રાહુલે આરુહી ને કહું. .

રાહુલ :- hii આરુહી
આરુહી..hi રાહુલ બોલ
રાહુલ..મારે તને કઈક કહેવુ છે.
આરુહી ...હા બોલ ને રાહુલ.
રાહુલ...આરુહી આપણે ઘણા ટાઈમ થી રિલેશનશિપમાં છીએ હોવી આપણે લગ્ન ગ્રંથ માં જોડાઇ જવું જોઈએ
આરુહી...પણ રાહુલ હજુ હું લગ્ન માટે તૈયાર નથી .
રાહુલ ...કેમ આરુહી શુ થયું?
આરુહી ....રાહુલ અમે લોકો તારા કરતા ઘના અમિર છીએ અને મારા પાપા તારી સાથે એમ ના એમ લગ્ન નહી કરાવે
રાહુલ...અરે ગાંડી પ્રેમ માં લાયકાત ના જોવાની હોય
આરુહી ...હા ખબર છે રાહુલ પણ મારા પાપા નહીં મને
રાહુલ ઉદાસ થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે.
એટલા માં એની માઁ આવે છે અને કહે છે રાહુલ કેમ ઉદાસ બેઠો છે શું થયું...?
રાહુલ બોલ્યો કે મમ્મી આરુહી કહે છે કે હજુ એ લગ્ન માટે તયાર નથી અને એમ કહે છે કે એના પાપા મારી ગરીબી જોઈને મને એનો હાથ નહીં આપે...
ત્યારે રાહુલની મમ્મી કહે છે એક વાર એને મળી ને વાત કર

તો રાહુલ આરુહી ને બગીચા માં બોલાવે છે...આરુહી આવે છે.અને રાહુલ એને કહે છે..કે આરુહી તારા પાપા ને કેમ આવુ છે કે પૈસા હોય ત્યાંજ લગ્ન કરાવવા તો આરુહી નિરાશ થઈ ને કહે છે...કે રાહુલ મારા પાપા મને ખુશ જોવા માંગે છે...તો રાહુલ એને કહે છે કે આરુહી પૈસા હોય ત્યાં સુખ નથી હોતાં... રાહુલ આરુહીને વારમ વાર સમજાવે છે પણ આરુહી નથી માનતી અને એક બીજી ડિમાન્ડ કરે છે...કે રાહુલ સાંભળ હું લગ્ન પછી તારી માઁ સાથે નહીં રહુ ...રાહુલ એક દમ ચોકી જાય છે અને કહે છે આરુહી તું આ શુ બોલે છે કઈ ભાન છે તને....આરુહી બોલી કે હા ભાન છે અને કહું કે તારી મા નો પેરવેશ જોયો છે તે ..ફાટેલા તૂટેલા કપડાં ના ચાલવાનો ઢંગ કે ના બોલવાનો હવે રાહુલ તું જ કે હું શું બોલું રાહુલ બોલે છે કે આરુહી બધું બરોબર છે પણ હું મારી માને નહીં છોડી શકું આરુહી કહે છે કે કાતો તારી મા ને રાખ યા તો મને રાહુલ બહુ સારો જવાબ આપે છે ...
કે સાંભળ બકા તારા જેવી 100 પૈસા વાળી છોકરી મલી જશે પણ મા જેવી મામતાલુ ઓરત નહીં મળે....જા હવે તું જે મારી મા નું નથી એ મારી છું થવાનું ....આમ કહી રાહુલ ત્યાંથી નીકળી જાય છે અને આરુહી પણ.... આરુહી ને હજુ કહી ખબર નતી પડી... એ વિચારો માં ખોવાઈ ગઈ હતી... રાહુલ ઘરે આવીને રડવા માંડે છે અને એની મા એને કહે છે કેમ બેટા રડે છે સુ થયુ તને...ત્યારે રાહુલ રડતા હૃદય થી બોલે છે કે મા પેલી પૈસા વાળી છોકરી તારો સાથ સોડવાની કહે છે...તો મેં એને છોડી મૂકી...ત્યારે એની મા કહે છે કે દીકરા સાંભળ તે તારા મારા માટે તારો પ્રેમ છોડો છે ...પણ ભગવાન જોજે એનાથી પણ સારી છોકરી આપશે તું ખૂબ મહેનત કર તન મન એક કરીને જોજે તારી સફળતા તારા હાથ માં હશે ...આ બધું થયા પછી 2 વર્ષ પછી બને એક હોટેલ માં ભેગા થાય છે....રાહુલ અને આરુહી સામે સામે મળે છે...ત્યારે આરુહી કહે છે રાહુલ તું...ત્યારે આરુહી ને એનો પતિ પૂછે કે આરુહી તું સર ને જાણે છે...તો આરુહી એ કહું આ આ ગવાન બે કોડી ના નોકર ને કોન ના જાણે ત્યારે આરુહી નો પતિ બોલે છે કે કોણ નોકર અરે આતો મારા બોસ છે...ત્યારે આરુહી ચોકી જાય છે...અને ત્યારે રાહુલ કહે છે...કે સાંભળ તું જે ભગવાન ને છોડવાની વાત કરતી હતી ને તેના આશીર્વાદ થી આજે દુનિયા નો સૌથી મોટો બિઝનેસ મેન તરીકે શુ અને હા તારી અને તારા પાપા માટે પૈસા કિંમતી હતા પણ thank you જો એ દિવસ તે મને ના છોડો હોત તો આજે હું આટલા સુધી ના પોહચી શક્યો હોત...આરુહી ચોકી ગઈ હોય છે અને કહે છે પણ આ બધું થયું કઈ રીતે


હવે શુ થયુ એવું કે રાહુલ આટલો અમિર માણસ બની ગયો જોઈએ બીજા ભાગમાં

અમારી સ્ટોરી ગમી હોય તો લાઈક ..શેર...અને હા ફોલો કરો જલ્દી....

તમે પેલા ભાગ માં જોયું કે રાહુલે એની મા ની વાત સાંભળી અને એના પ્રેમ ને સોડી ને ક્યાંથી ક્યાં પોહચી ગયો..હવે એ કઈ રીતે અમિર બન્યો જોઈ એ આગળ .


તો રાહુલને એની મા કહે છે કે બેટા આમ રડવાથી કઈ નહીં મળે...તું એને આપણી હિંમત બતાવ તો રાહુલ કહે છે ...કે માઁ હું એવું શુ કરૂ જેનાથી હું વધુ પૈસા લાવી શકું એની મા કહે છે કે બેટા તારે મહેનત કારવાની છે..અને આમ તો રાહુલ ભણતો હતો પણ એના પાપા ના ગુજરી જવાથી એને આખા ઘર ની જિમ્મી દારી એની પર આવી ગઈ એટલે એને ઘર માટે અને એની મા નું વિચારીને એને ભણવાનું સોડી મુકું એને માસ્ટર ની ડિગ્રી અધૂરી મૂકી હતી ....તો રાહુલ એની મા ની વાત માને છે અને કહે છે. કે સારું મા ...રાહુલ ભણવાની સાથે સાથે નાનું મોટું કામ કારવા જતો...રાહુલ ને એની મા ના શબ્દો યાદ હતા પેલા તો રાહુલ પાછી એટલા બધા પૈસા પણ નતા અને હવે રાહુલ મુજવલ માં મુકાઈ જાય છે કે મારી પાસે પૈસા તો છે નહીં હવે હું ફિસ ક્યાંથી ભરીશ તો રાહુલ મજૂરી કરે છે....




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED