જિંદગીની એક અણમોલ સફર RJ_Ravi_official દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીની એક અણમોલ સફર

જિંદગી માં કઇ કામ અઘરું નથી બસ એ કામ પાછળ દિન રાત એક કરી મહેનત કરો એક.દિવસ જરૂર સફળ થશો..

Hi friend's

એક વ્યક્તિ હતો એ રોજે પોતાના પરિવારની ચિંતામાં રહેતો. ના તો એની પાછે જોબ હતી કે નતો એની પાછે કોઈ ડીગ્રી.પરંતુ એ રોજે સવારે જોબ ની તલાસે જતો પણ રોજ ના જેમ આજ પણ એને જોબ નતી મળી તો એ માણસ ખૂબ જ દુઃખી રહેતો.અને સાચે પરિવાર ની ચિંતા માણસ ને મારી જ દે છે.અને એના દીકરાઓને એ જાતે જ ભણાવતો કેમ કે પૈસા તો હતા નહીં અને છોકરાઓને ભણવા તો મૂકી ના શકે. અને એને એવું વિચારું કે હું તો ગરીબ છું અને ઠોકર ખાઈને જીવું છું પરંતુ મારા બાળકોને તો ભણાવું એટલે એ જાતે જ પોતાના બાળકોને std કરાવતો. એક દિવસ એ ઘરે લેટ આવે છે અને એના આવ્યા પેલા જ એના છોકરાઓ સુઈ ગયેલા હોય છે...

તો વ્યક્તિ એ બાળકોના રૂમ માં જાય છે પણ બાળકો સુઈ ગયેલા હોય છે અને એ જોઈ આ વ્યક્તિ ત્યાંથી નીકળવાનું કરે છે પણ ત્યાંજ એને એક નીચે પડેલ બુક મળે છે અને એ વિચારે છે કે મારા બાળકોએ શુ std કરી એ જોવું તો એ બુલ ખોલી ને બેસે છે.તો સૌથી પહેલા પેજ પર લખેલ હોય છે કે thank you ભગવાન મને આવા પાપા આપવા માટે બીજા પાનાં પર લખું હોય છે thakn u ભગવાન મને સારી જિંદગી આપવા માટે અને સૌથી છેલ્લા પાનાં પર લખેલ હતું કે કોઈ કામ આશાન નથી બસ એને એની નજર થી શીખવું પડે છે તો એ વ્યક્તિ ને ઘણા વિચારો આવા લાગે છે. અને એને વિચારું કે મારા બાળકો આટલા સમજદાર છે અને હું કેમ ઠોકર ની જિંદગી જીવું છું તો એ બીજા દિવસની સવાર પડતા જ નોકરી શોધવા નહીં પણ નોકરી કરવા નીકળે છે...

એ એક રોડ પર ભિખારીની જેમ ભીખ માંગવા બેસે છે અને એને જે પૈસા મળે એના એ કપડાં ખરીદે છે...અને એ બીજા દિવસે બીજા રોડ પર વેચવા બેસે છે...

એના એ કપડાં વેચાઈ જાય એટલે એ બીજા દિવસે એનાથી વધુ કપડાં લાવી વેચે છે આમ કરતા કરતા એ એક દિવસ પોતાની દુકાન ખોલે છે..અને એને આમ કરતા કરતા એ એક દિવસ કરોડો નો બિઝનેસ કરવા લાગે છે....અને પછી જ્યારે એ મોટો માણસ બની જાય ત્યારે એના દીકરાની વાંચેલી એ બુક યાદ આવે છે અને એના દીકરાઓને કહે છે કે બેટા પેલા તો મારી પાછે કઈ જ નતું પણ આજ તમારા કારણે આટલું બધું મળું છે તો દીકરો કહે છે કે પાપા અમે તો કઈ નથી કરું તો અમારા કારણે કઈ રીતે મળું ત્યારે એના પાપા એ બને ભાઈઓને બેસાડીને બધી જ વાત કહે છે...અને એ બને ને છેલ્લે એટલું કહે છે કે જિંદગી માં કઈ આશાન નથી બસ માણસ ને મહેનર કરવાની જરૂર છે અને એના વિચારોને વિરામ આપવાની જરૂર છે.....

આ સ્ટોરી દ્વારા RJ Ravi એટલું કહેવા માંગે છે કે જિંદગી માં કઈ મુશ્કિલ નથી બસ મહેનત ચાલુ રાખો

રોજ ની જેમ RJ Ravi એક જ વાત કહેશે કે જિંદગી માં કંઈક એવું શીખો કે લોકો શીખવા માંગે તમારા જેવું


હર સોમવાર મારા you tube પેજ પર એક નવી સ્ટોરી આજ કંઈક નવું શીખીએ

--RJ Ravi