રેકી ચિકિત્સા - 2 Haris Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેકી ચિકિત્સા - 2

2. રેઈકીના વિવિધ ઉપયોગો

શારીરિક દુઃખ, દર્દ, પીડા થી મુક્તિ

સદૈવ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે

માનસિક તણાવો થી મુક્તિ માટે

મનોકામનાઓની પૂર્તિ તથા પ્રાપ્તિ માટે

મુલાકાત, મીટીંગને સફળ, સુખદ, સુરક્ષિત અને સમયસર પૂરી થવા માટે

પોતાનો કે બીજાનો હોદ્દો, સ્ટેટસ, માન, મર્યાદા જાળવી રાખવા માટે

પોતાની તથા બીજાની મુસાફરી સફળ સુખદ, સુરક્ષિત અને સમયસર બનાવવા માટે

ડ્રાઈવિંગ શરૂ કરતાં પહેલાં પોતાને, સહ પ્રવાસીઓને, વાહનને, રસ્તાને, મુસાફરીના ઉદ્દેશને સફળ બનાવવા માટે તથા સલામત મુસાફરી માટે.

પરીક્ષા કે સ્પર્ધામાં પાસ થવા કે જીતવા માટે

ભય તથા શંકાને દૂર કરી નીડરતા અને વિશ્વાસની પ્રાપ્તિ માટે

મકાન, દુકાન, મશીનરી, વાહન તથા અન્ય ચીજો ખરીદવા કે વેચવા અને એમાં કોઈ પણ પ્રકારની થતી ઠગાઈને રોકવા માટે

અન્યાયથી મુક્તિ અને ન્યાય પ્રાપ્તિ માટે

ઘર, પરિવાર માં થતો અન્યાય

ભાગલા પાડવામાં થતો અન્યાય

વેપાર કે વહેવારમાં થતો અન્યાય

કોર્ટ, કચેરીમાં કે દફતર માં થતો અન્યાય

ખોટો આરોપ મુકાયો હોય

ઉચિત કાર્ય સિવાય બીજા કાર્ય માટે ખોટું દબાણ થતું હોય

મજબૂરીનો અનુચિત ફાયદો ઉઠાવતો હોય

પૈસા કે ફસાયેલી વસ્તુ પાછી મેળવવા માટે

ગુમ થયેલી, ચોરાયેલી, લૂંટાયેલી વસ્તુ પાછી મેળવવા માટે

વ્યક્તિ ખોવાઈ જાય, ભાગી જાય, કોઈ ઉઠાવી જાય તો તેમને પાછા મેળવવા માટે

બગડેલા સંબંધો સુધારવા અથવા મધુર સંબંધો સ્થાપિત કરવા માટે

ઘરમાં શાંતિ, આનંદ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે

સગાઇ કે વિવાહ, સારા સંજોગો કે પ્રસંગ સારી રીતે સંપન્ન કરવા

મન પસંદ યોગ્યતા અનુસાર નોકરી કે પદ માટે

વ્યાપાર ની સફળતા કે વૃદ્ધિ માટે

સારા કામ સાથે નામ, યશ, પ્રતિષ્ઠા માં વધારો કરવા

વિકાસ અને સર્જન માટે સારા સંજોગો ઊભા કરવા

મૃત વ્યક્તિ કે મૃત્યુ સમીપ પહોચેલા વ્યક્તિ તથા તેમના સગાઓની માનસિક શાંતિ માટે

ભૂતકાળના બનાવો ની સારવાર માટે

જન કલ્યાણ માટે

વિશ્વના કલ્યાણ માટે

તોફાન, આંધી, રેલ, ધરતીકંપ વગેરે હોનારતોથી રક્ષણ મેળવવા માટે

વિશ્વમાં શાંતિ, સ્વસ્થતા, ભાઈચારા માટે

પ્રદૂષણ ઓછું કરવા તથા રોકવા માટે

ઓઝોન લેયર સંતુલિત કરવા માટે

નદી, પર્વત, જંગલો વગેરે માં કુદરતી સંતુલન સ્થાપિત કરવા માટે

ભલાઈ ના ફેલાવા અને દુષ્ટતા રોકવા માટે

સામુહિક ઉત્સવ, યાત્રા વગેરેની સફળતા તથા સુરક્ષા માટે

નોંધ:

જન કલ્યાણ માટે સામૂહિક રીતે એક સાથે એકજ સમયે રોજ રેકી આપવી જરૂરી છે.

જુદા જુદા દૈનિક ઉપયોગો

કોઈ પણ ફાલતુ વ્યક્તિ આવી ચડે તો તે રેઈકીથી તમારા થી દૂર રહેશે

પ્રિય વ્યક્તિને વધુ સમય રોકવા માટે

કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરતી હોય તો તેને રોકવા માટે

નસકોરાંનો અવાજ બંધ કરવા માટે

આજુ બાજુ માંથી આવતા ઘોંઘાટ અને ધમાલ ના અવાજ આવતા હોય તેને રોકવા માટે

છોકરાઓ ને અભ્યાસમાં પ્રેરણા આપવા માટે

આપણી તથા અન્યની ગેરસમજ તથા મતભેદ દૂર કરવા

આપણા માલિક કે કર્મચારી પાસેથી યોગ્ય કાર્ય કરાવવા માટે

કોઈ પણ પ્રકારના ત્રાસ, જુલમ કે અન્યાય થી મુક્તિ માટે

ન્યાય પ્રાપ્તિ માટે

કાર્યક્ષમતા વધારવા માટે

ક્રોધ તથા ગુસ્સો શાંત કરવા માટે

ચિંતાઓથી મુક્તિ માટે

કોઈ પણ પ્રકારના નાના મોટા શારીરિક ઘાત કે આઘાત થી મુક્તિ માટે

કોઈના સંબંધ જોડવા માટે તથા તૂટતા બચાવવા માટે

ફસાયેલું ધન તથા ઉઘરાણી ની પ્રાપ્તિ માટે

સ્વભાવ સુધારવા

ત્રિદોષ થી મુક્ત થવા માટે

ભટકતા આત્માને મુક્તિ આપવા માટે (3 અઠવાડિયાથી 1 મહિના સુધી દિવસમાં 2 વખત મુક્તિની કામના કરી રેઈકી આપવાથી મુક્તિની પૂરી સંભાવના છે.)

કોઈ પણ સ્થાન, મકાન, દુકાનને શુદ્ધ કરીને, ઊર્જા સંચાર કરીને પવિત્ર તથા મનપસંદ વાતાવરણ ઊભું કરી શકાય છે

‘જય રેઈકી’ હિંમત માં વધારો કરે છે.

હા કે ના દ્વારા ઉચિત માર્ગદર્શન

ક્રમશઃ