The Author હર્ષા દલવાડી તનુ અનુસરો Current Read મને ગમે છે By હર્ષા દલવાડી તનુ ગુજરાતી સામાજિક વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો મને ગમે છે (9) 885 3.6k 1 શરૂઆત કરવું એ તને ખબર છે મારી મન ની વ્યથા તને ખબર છેએક અવાજ એવો છે જે સાંભળવો મને ગમે છે... કયા ખોવાઇ જાય છે? ક્યાંય નહીં. હું તો અહીં જ છું એમ તું જો અહીં છે તો કોના વિચાર કરે છે? એક વખત તું તારી જાત ને પૂછી જો .હું કહું છું તે સાચું છે કે તું કહે છે તે.બન્ને સખી ઓ વાત કરી રહી છે. નસીમા અને રિદ્ધિ) નસીમા: રિદ્ધિ તને કહું છું ફરીથી કયા ગુમ થઈ જાય છે?શું વિચાર કરે છે? રિદ્ધિ : જરા હસીને ) એ તને એવું લાગે છે પણ હું ક્યાંય ખોવાઇ નથી. જરૂર તને કોઈ વહેમ થયો છે મારી માટે.નસીમા :વહેમ? મને .! મને કોઈપણ પ્રકારનો વહેમ નથી પરંતુ મને લાગે છે તને જરૂર પ્રેમ થયો છે. રિદ્ધિ: ફરીથી હસીને) પ્રેમ! ના મને પ્રેમ નથી થયો .પણ.નસીમા: પણ શું?રિદ્ધિ: પણ. મને એ ગમે છે. નસીમા: તને ગમે છે? (આશ્ચર્ય) કોણ? રિદ્ધિ: એ જ જે મને જોઇને મનમાં પ્રફુલ્લિત થાય છે .હું ન દેખાઉં તો મને જોવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે.નસીમા: કોણ છે એ? રિદ્ધિ: એ અમજદ સોસાયટીમાં રહેતા ત્રીજા માળે બીજો ફ્લેટ વાળો.નસીમા: સુ બોલે છે? તને જરા પણ ભાન છે? શું તને ખબર નથી કે એ અલગ ધર્મ નો તું અલગ ધર્મ ની અને તારા મમ્મી પપ્પા ની તું એક જ છે. અને તું જે વાત કરે છે તે વાત ની જાણ કોઈને થઈ તો શું થશે ? ભૂલી જાય એ વ્યક્તિ અને તેના પ્રેમ ને.રિદ્ધિ: અરે પણ મેં કયા કહ્યું કે હું એને પ્રેમ કરું છું.નસીમા: તો? પ્રેમ નથી તો એમ ને એમ બોલવા લાગે છે તું?. એ પ્રેમ નથી તો તને ખબર કઈ રીતે પડી કે અમજદ તારા માટે શું અનુભવી રહ્યો છે?રિદ્ધિ : ખબર નથી પરંતુ મને એના હાવભાવ પરથી અનુમાન લાગ્યું અને તે મને ગમે છે. રિદ્ધિ બેટા કયા છે તૈયાર થઈ ગઈ? (રિદ્ધિ ની મમ્મી એ સાદ કર્યો)રિદ્ધિ :હા મમ્મી કેમ મમ્મી આજ મને તૈયાર થવાનું કેમ કહ્યું ?કોઈ મહેમાન આવવાના છે? રિદ્ધિ ની મમ્મી: હા રિદ્ધિ: કોણ?રિદ્ધિ ની મમ્મી: મને બધી જ વાત નસીમા એ કરી દીધી છે. તું અમારું નાક કપાવે એ પહેલા તારી વિદાય કરી દેવી સારી .એટલે તને જોવા માટે મુંબઇ ના અમિત ભાઈ શાહ નો દીકરો તને મળવા માટે આવવાનો છે..રિદ્ધિ: પણ મમ્મી સાંભળ તો.રિદ્ધિ ની મમ્મી: કઈ નથી સાંભળવુંઆવો આવો તમારી જ રાહ જોતા હતા ઘર શોધવામાં તકલીફ તો નથી પડી ને (રિદ્ધિ ના મમ્મી પપ્પા મહેમાનો નું સ્વાગત કરતાં પૂછી રહ્યા હતા)રિદ્ધિ ની મમ્મી: રિદ્ધિ ચા નાસ્તો લઈ આવ (રિદ્ધિ ચા લઈ ને આવે છે અને તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા છોકરા ને કહે છે એ અમારી રિદ્ધિ. અન રિદ્ધિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અમિત ભાઈ શાહ ના છોકરા નો પરિચય આપતા કહે છે એ જીગર શાહ )રિદ્ધિ અને જીગર બન્ને જણ ને થોડી વાર માટે ત્યાં એકલા મૂકીને રિદ્ધિ ના મમ્મી જતા રહયાજીગર hiરિદ્ધિ hi જીગર એક વાત પૂછું?રિદ્ધિ હા જીગર તમને હું ગમું છું? રિદ્ધિ નાજીગર કેમ? તમે મને ગમો છો શુ તમે કોઈને પ્રેમ કરો છો?રિદ્ધિ ના જીગર તો? રિદ્ધિ મને તે ગમે છે .જીગર . કોણ ? રિદ્ધિ અમજદ .જીગર તો તમે એને પ્રેમ કરો છો?રિદ્ધિ ના .પ્રેમ નથી પરંતુ એ મને ગમે છેજીગર સારું ત્યાં રિદ્ધિ ની મમ્મી આવતા ની સાથે જ જીગર એ કહ્યું માફ કરજો રિદ્ધિ મને ગમે છે પરંતુ રિદ્ધિ ને હું નહિ કોઈ અમજદ ગમે છે માટે આ સબંધ નહિ થાય.. સમાપ્ત હર્ષા દલવાડી(તનુ) Download Our App