કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૮)


ક્રમશ:(ભાગ-૮)

આજ વાર રવિવાર હતો આજે મે ચિરાગે, મુકુન્દે અને વિજયે અમદાવાદ જવાનું નક્કી કર્યું .અમારે વહેલી સવારે ટે્નમા જવાનું હતું 
ટે્નના ડબ્બામાં મારી સામે જ કોઈ કલ્પેશ અને સોનલના વેવિશાળની વાત કરી રહ્યું હતું .મારી અડધી આંખ મિચાઈ પણ ગઈ હતી પણ, હુ બોટાદથી સુતો ત્યારે મારા કાને પડેલ "શબ્દ" કલ્પેશ અને સોનલની આ એક કહાની છે.

પહેલો_પ્રેમ

હા, આ જુવાની શું છે 
તે ને આંખો છે છતા આંધાળી બની જાય છે.
તે જુવાનીમાં આવી ન કરવાનું કરી બેસે છે મારુ માનવુ છે કે પ્રેમનું કામ ભૂત જેવું  છે ક્યારે કોની સાથે વળગે ઇ શું ખબર...
ઘણા લોકોનુ માનવું છે કે પ્રેમ નામનુ કંઈક હોય છે.તો ઘણા લોકો પ્રેમનું નામ સાંભળવા પણ તૈયાર નથી.તેનું કહેવું છે કે પ્રેમ એક વહેમ છે જે લોકો નવરા હોઇ એને ટાઇમપાસ કરવા માટેનું ગતકડું છે   
હા 'અમુક લોકો તો તેને રમકડુ પણ કહે છે 

હું પણ આમાં માનતો કોઈ આપણી જીંદગીમાં આવીને આપણને કેવી રીતે કંટ્રોલ કરી શકે.રાત્રે ઊંધ કેમના ઓવે!
કોઇ છોકરા કે છોકરીનાં જ વિચારો થોડા આખો દિવસ આવ્યા કરે !!આવું કોને થાય તો જેમની પાસે લોજીક જેવું કઈ છે જ નહી.
પણ તમારા શરીરમાં કંઈક એવું તો છે જ જે તમારા મગજ પર આવી જાય કેટ કેટલું ઇગ્નોર કરો તોપણ તમારlથી કંટ્રોલ ન રહે ઘણા લાંબા સમયથી તમે ઓળખતા હોય અને તમને એમના પ્રત્યે કંઇ જ નાં હોય એવું બની શકે .તમને હાય, હેલો કહે અને મન થાય ત્યાં સુધી વાતો કરે પણ' લાઇફમાં આવું બને હા બને જ....

જો નંબર આપી દિધો હોય તો તેના જ ફોનની રાહ જોય બેઠા હોય..
ફેસબૂક ખોલી એમની જ ઓનલાઇન થવાની રાહ જોતા હોય બસ આજ તો છે પ્રેમ!!
દરેક વ્યક્તિ કયારેક તો આમાંથી પસાર થયો જ હશે.સવારે ઊઠતા ગુડમોંનીઁગના મેસેજ કરી રિપ્લાઇની રાહ જોવાની મજા.ફેસબુકમા એમના ઘડી ઘડી ફોટા જોવાની મજા..આજ આવશે,હા આજ તો આવશે જ આજ તો આનો લેકચર છે માટે આવશે જ જાણે બધુ જાણતા જ ન હોય.લોકો કહે છે તમારું દિલ બોલે છે..પણ' મારા શરીરમાં કોય દિવસમેં દિલને  બોલતું જોયું નથી.કે કોયનું દિલ પણ નજરે જોયું નથી..પણ શું કરુ? કયારેક એ શબ્દ હોઠ પર આવી જાય છે....
બસ' તારા વિના ગમતું નથી....આહહહહ!!!!
આજ તો છે પ્રેમ.......!!! પહેલો પ્રેમ

#કલાસ

વેકેશન પુરુ કરી આજ કોલેજનો અમારો પહેલો દિવસ હતો મે કલાસમા પ્રવેશ કર્યો મારા મિત્રોને મળી હું કલાસની એક બેન્ચ પર બેઠો.આજ કલાસનું વાતાવરણ એક દમ નયનમય લાગતું હતું કોઈ ફુલની જેમ હસતું હતું તો કોઈ વાંદરાની જેમ મશ્કરી કરી રહ્યું હતું કોઈતો જન્મથી જ મુંગા હોય એમ બેઠા હતા.બસ થોડી જ વારમાં અમારો લેકચર શરુ થવાનેવાર હતી.

હું અને મુકુંન્દ કચ કચ વાતો કરી રહ્યા હતા
ત્યાર લેકચર લેવા માટે અમારા પોફ્ેસરનુ આગમન થયું .થોડીઘણી વાત કરી તે પછી લેકચર લેવાનું શરુ કર્યું .
ત્યાં જ કોઈનો અવાજ આવ્યો 
મે આઈ કમીઈન સર..???
સરનું ધ્યાન પણ બે ઘડી તેની પર પડ્યું લગભગ કલાસના બધાજ તેની તરફ તાકી રહ્યા હતા.
થોડીવાર રહી સરે કહ્યું કમ યર...!!!
જયા સુધી બેન્ચ તેમણે ન લીધી ત્યાં સુધી સૌવનું  ધ્યાન તેના પર જ હતું અમારા સરે કહ્યું તમને ક્યારેય આ કલાસમા જોયા નથી
હા, કેમકે હુ ડિપ્લોમાથી આવુ છું
ઓહ ' એમ વાત છે
તમારો ઇનટ્ોડકશન આપશો 
હા' કેમ નહી..!!

મારુ નામ સોનલ પટેલ હું shantilal shah pharmcy collage bhavngarથી આવુ છુ ં
લગભગ થોડીવાર પછી બધાના ધ્યાન તેના તરફથી હટી ગયા પણ મારુ ધ્યાન તેના પરથી હટતું ન હતું .કેમકે મારી મોનીકા અને સોનલમા થોડો પણ ફેર જોવા મળતો ન હતો.તેની એ ભુરી આંખ એ જ સોનલની ભુરી આંખ મોનીકાની જેમ જ તેને બે ટિલડી ગાલ પર પડતી હતી અને એક દાઢી પર તેનો ચેહરો મોનીકા મળતો આવતો હતો..
અને હા એ જ એના વાકંડીયા વાળ હતા
મને બે ઘડી વિચાર આવ્યો શું આજ મારી મોનીકા નહી હોયને ના, એ નો હોય શકે 
ઈ જો આવવાની હોય તો મને જાણ કરે જ
પણ મારુ દિલ આજ સોનલ તરફ ખેંચાયું હતું  હું વિચારમાં પડી ગયો હતો શું આજ મારી મોનીકા નહી હોયને..!!!!

...................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                             (લી-કલ્પેશ દિયોરા)