Tu ane Hu books and stories free download online pdf in Gujarati

તું અને હું

   જ્યારે પ્રેમની વાત આવે તો કલાસમાં બધા સાવધાન થાય કેમ કે પ્રેમ આયો. ભલે ને એ રાધા-કૃષ્ણની કવિતા હોય, અરે !  ભાઈ પ્રેમ આયો.બાજુ વાળાને કોની મારે કે પ્રેમ આયો. લોકોને કોઈના લગ્નમાં રસ નથી, પ્રેમલગ્નમાં છે. પ્રેમ એ માત્ર બે વ્યક્તિઓ જ નહીં પણ ઘણું બધું જોડે છે.પ્રેમ પોતે લંગડો છે, એક લાકડીને ટેકે ઉભો રહેતો શબ્દ છે પણ બીજાને પાંગળ બનાવતો નથી. હા એ વાત સાચી ઘણી વાર પ્રેમ એટલે વહેમ. ઘણી વાર લોકો પહેલા પ્રેમમાં પડે પછી વહેમમાં પડે અંતે ડેમમાં પડે. થાય થયા કરે, થતું હતું, થાય છે, ને થતું રહેશે... શું? પ્રેમમાં પડવાનું ડેમમાં નહીં. પ્રેમમાં અને પ્રેતમાં બહુ ફરક નથી. બસ પ્રેત દેખાય છે એટલે લોકો ડરે છે, પ્રેમ દેખાતો નથી એટલે કરે છે. પ્રેમીઓને પંખીડા છે પણ ઘણીવાર એકબીજાથી દૂર ઉંડી જાય છે. કેટલાક ને ઉડાડી મુકવામાં આવે છે. પણ પ્રેમીઓનો માળો સુંદર જરૂર હોય છે. મેં તો આંખે જોયા છે. આ મોર્ડન જમાનના રાધા - કૃષ્ણ એટલે જેઠાલાલ અને બબીતા, લેવા દેવા વગરના લમણાં. મિત્રતાનો પ્રેમ પણ કંઈક એવો જ  હોઈ છે. પ્રેમ એ વિજ્ઞાનથી પરે છે, ભૂખ ન લાગવી એ બીમારી છે, પણ પ્રેમમાં ન લાગવી એ એક અનોખી બીમારીની શરૂઆત છે, છે વિચિત્ર પણ છે. જો પ્રેમ આયો.

     નોંધઃ આ કવિતાઓ મેં નથી લખી. મારી કોલેજમાં મારાથી એક વર્ષ આગળ છે તેમની જોડે એક વાર લખવા ના શોખની વાત થઈ તેમા એમને મને આ બતાવેલી.મેં એમને માતૃભારતી પર પોસ્ટ કરવા માટે કહ્યું પણ તેમને મને મારા અકાઉન્ટથી પોસ્ટ કરવા માટે મને ભાર આપ્યો. એમને મેં કહ્યું પણ એમને પોસ્ટ કરવાની ના પાડી. મને આ કવિતાઓ પોતાને ગમી જે બીજા આગળ રજૂ કરવી જોઇએ તેવી લાગી. મારો હાથ કવિતામાં બેસતો નથી. ફરી એકવાર આ મેં નથી લખી. આને લખનાર કવિ છે -
                             રિપલ વાઘેલા 

(૧.)

તું મને તારો બધો સમય આપ,
હું તને મારો બધો સમય આપું,
ચાલ, આપણે આ છેલ્લી ક્ષણો એકબીજા સાથે માણીએ,

તું મારી સાથે બેસ,
મારી આંખોમાં જો, હું તારી આંખોમાં જોઉં,
બસ આમ જ એકબીજાનાં પ્રેમનો અહેસાસ કરીએ.

(૨.)

તું અને હું, સાથે મળીને આપણે
એક હકીકત આપણે બંને જાણીએ છીએ,
કે જીવન આ જ રીતે નહીં ચાલે,
એક દિવસ આપણે જ દૂર જવું પડશે આપણે.
તે દિવસને
કદાચ વર્ષો, મહિના કે દિવસો લાગશે,
તે સમય નજીક આવતાં પહેલા,
એકબીજાને સાથે રહેવાનું વચન આપીએ.

(૩.)

कब से कहने की हिम्मत जुटा रहा हूं,
कि कितनी महोब्बत है तुमसे ? 
पर न जाने आज क्या ऐसा हुआ, 
कि दिलने कहाँ की कह ही डालू,
कि कितनी महोब्बत है तुमसे।

जब भी देखता हूं तुम्हारी इन झील सी आखों को,
तो उनमें डूब सा जाता हूँ मैं।

न जाने क्या बात है हर एक मुस्कुराहट में,
देखते ही खुद को भूल जाता हूं में।

लगता है कुछ खील चुका है मन में,
जब से मैने देखा है तुम्है।

कुछ भी हो जाये, पर आज कहना जरूर है तुम्है,
कि कितनी महोब्बत है तुमसे।

सोचता हूँ, कितनी फुरसत से खुदा ने बनाया है,
जैसे दुनिया की सारी कायनात दे दी है तुम्है।

तुम्हे देखते ही खयाल आता है मेरे मन में,
कि किसी ओर के लिए भी खूबसूरती छोड़ी भी
                             है क्या उसने ?

      

બીજા રસપ્રદ વિકલ્પો