dracula - the demon king books and stories free download online pdf in Gujarati

ડ્રાક્યુલા- એક મહાદાનવ

★★★પ્રારંભ★★★

◆◆◆પરિચય◆◆◆
ઇ.સ.૧૪૬૨
'કોંન્સેન્ટ ઇનોસન' પર યુદ્ધ નાં વાદળ ફરી રહ્યાં હતાં. 
તુર્કી ઓ નાં આક્રમણ નાં લીધે,
સંપુર્ણ ઈસાઈ ધર્મ ખતરા માં હતો......ત્યારે 'ટૉનસનવેંનીયા' નાં એક પરાક્રમી સિપાહી એ તુર્કી ઓ વિરૂદ્ધ પોતાની તલવાર ઉઠાવી..... એ સિપાહી નું નામ હતુ .... ડ્રાક્યુલા..
◆◆◆◆◆

◆◆◆યુદ્ધસમય પહેલાં◆◆◆

યુદ્ધ પર જતાં પહેલાં તેણે તેની પત્ની (એલિઝાબેથ)જોડે થી વિદાય લીધી...દુનિયા માં તેં તેનાં માટે ખૂબ જ અઝીઝ હતી...
એલિઝાબેથ - "નાં જાવ, રોકાઈ જાવ......, તમારુ ધ્યાન રાખજો, હુ તમારી વાટ જોઇશ.....
આટલું કહી તેણીની ને ડ્રકૂલા ને વિદાય આપી.....
તેણીની જાણતી હતી. કે તેનો પતિ આ યુદ્ધ જઇ રહ્યો છે. તેં માંથી કદાચ ક્યારેય પાછો નહીં આવે .......દિલ માં અસંખ્ય લાગણીઓ વચ્ચે હજારો વીંછીઓ નાં ડંખ ની વેદના અનુભવતી ઐ યુવતીએ પોતાના જીવ થિ પણ વહાલા પતિ ને અશ્રુભેર વિદાય આપી.......

◆◆◆યુદ્ધ આરંભ◆◆◆

યુદ્ધમેદાન માં બન્ને સેના ઓ સંપુર્ણ પણે સજ્જ થઈ ને ઊભી હતી....હજારો ઘોડેસવાર , અસંખ્ય હાથી અને અગણિત અન્ય સિપાહી ઓ થિ રણમેદાન શોભી રહ્યુ હતુ........
એક બાજુ તુર્કી ઓ નું સૈન્ય હતુ....જેને માટે યુદ્ધ રમત વાત હતી... તો બીજી બાજુ ડ્રાક્યુલા નું સૈન્ય જેમને ડ્રાક્યુલા ની આગેવાની માં એક પણ યુદ્ધ હાર્યા નહોતા......
સૈન્ય શક્તિ જોતાં એવું લાગતું હતુ કે શાયદ આજે પહેલી વાર ડ્રાક્યુલા એ હાર નો સામનો કરવો પડશે..... કારણ કે તેનાં કરતાં તુર્કી ઓ નું સૈન્ય બમણું હતુ....અને આજ ગફલત માં તુર્કી ઓ ખોટું અનુમાન લગાવી બેસયા.....

પોતાની રણનીતિ અને કૂટનીતિ માટે ડ્રાક્યુલા પ્રખ્યાત હતો....તેને પોતાની રણનીતિ બનાવી ને યુદ્ધ ને અલગાર આપ્યો......
પહેલાં ચરણ માં ડ્રાક્યુલા નાં સૈન્ય એ તુર્કી ઓ ને ઊંધા માથે પછાડે એવું પરાક્રમ દેખાડ્યું.....એક-એક સિપાહી એ તુર્કી ઓ ના સરેરાશ ૨ થી ૩ સિપાહી ઓ ને ઠાર માર્યા હતાં.... તુર્કી ઓ પણ એજ કતાર માં હતાં.... પણ એમની નજર તો ફક્ત ડ્રાક્યુલા પર જ હતી.....જાણે જંગલ માં એક બબબર શેર લટાર મારવા નીકળ્યો હોય તેમ એ મહાન યોદ્ધો આખાં યુદ્ધ મેદાન માં ફરી રહ્યો હતો....તેનાં સામે આવવાનું કોઈ તુર્કી માં સાહસ નહોતું......
તેં એકલા હાથે ૫ ને પટકતો એનું પરાક્રમ જોઈને તુર્કી ઓ નાં પરસેવા છૂટવા લાગ્યા.......
તેમનાં જોડે આત્મસમર્પણ સિવાય કોઈ રસ્તો નહોતો...... તુર્કી ઓ હાર નાં લીધે બદલા ની આગ માં સળગી રહ્યાં હતાં.
યુદ્ધ માં પોતાની હાર ને પહેલાં થિ અંદાજ લગાવી ચૂકેલા તુર્કી ઓ એક ચાલ રમી તેઓ એ ડ્રાક્યુલા નાં મહેલ માં ખોટા સમાચાર મોકલાવ્યા કે ડ્રાક્યુલા વિરગતિ પામ્યો છે.....
યુદ્ધ જીત્યા બાદ ડ્રાક્યુલા એ તેનાં "ભગવાન ને ધન્યવાદ પાઠવ્યો......"
અને પછી પોતાની પ્રિય પત્ની ને મળવા માટે મહેલ રવાના થયો.....

◆◆◆રાજમહેલ નું વાતાવરણ◆◆◆
 એક બાજુ જ્યારે ડ્રાક્યુલા જીત નો ઉત્સવ મનાવવા મહેલ આવી રહ્યો હતો....તો બીજી બાજુ મહેલ માં તુર્કી ઓ તરફ થિ મળેલા સમાચાર સંભાળી એલિઝાબેથ એ મોત ને ગળે લગાવ્યું પોતાના મહેલ ની બહાર આવેલી નદી માં ડૂબીને તેણે આત્મહત્યા કરી લીધી........
અંતે, ડ્રાક્યુલા નું મહેલ માં આગમન થયુ...ચારે બાજુ ગમગીન વાતાવરણ અને શોક જ દેખાતો હતો....ડ્રાક્યુલા કાઈ જ સમજ્યો નહીં અને મહેલ ની અંદર જાય છે......
મહેલ માં તેનાં નગરજનો ઉપરાંત કેટલાંક પાદરીઓ પણ આવેલા હતાં.....
એક અન્હોંની નો ભય તેનાં દિલ માં ઉભો થાય છે...
નગરજનો ની મેદની ને વટાવી તેં પાદરીઓ નાં ટોળા જોડે પહોંચ્યો તેં ટોળા માં ઊભેલા પાદરીઓ તેની પ્રિયતમા ની લાશ ને જોવા ઉભા હતાં......

◆◆◆ડ્રાક્યુલા ની પ્રતિજ્ઞા◆◆◆

એલિઝાબેથ ને આ હાલત માં જોઈને  તેં પોતાનુ ભાન ખોઈ બેસ્યો.......
અને સામે ઊભેલા પાદરીઓ માંથી એક પાદરી ઉપર હુમલો કરી બેસ્યો એક વડીલ પાદરી એ તેને સમજાવતા જણાવ્યું કે "જે જન્મ લે છે ,તેને એક દિવસ મૃત્યુ આવશે. જ આ કુદરત નો નિયમ છે...પણ આત્મહત્યા કરનારા ઓ ને ક્યારેય મોક્ષ નથી મળતો એ પણ એક સત્ય જ છે......"
પાદરી ની વાત એ હવન માં ઘી હોમવા નું કાર્ય કર્યું.....
પહેલાં થી ગુસ્સે ડ્રાક્યુલા હવે કોઇના પણ કહ્યા માં રહે તેમ નહોતો......ગુસ્સા માં તેને પાદરી ને પ્રત્યુત્તર આપ્યો....
ડ્રાક્યુલા - "આખી જીંદગી મે તારા ભગવાન ની ઇબાદત કરી , શુ આ દિવસ જોવા માટે....તારા ભગવાન ને હુ નથી માનતો , નાં તો તેનાં કોઈ નિયમ ને માનીશ.... મારી સેવા નો આવો બદલો આપી તેને મારા દિલ ને આત્મા બન્ને ને ઠેસ પહોંચાડી છે.....આજ થી હુ પ્રતિજ્ઞા લવ છું....કે એક મહા દાનવ બનીને તેનાં જોડે બદલો લઈશ....જે માણસો નાં દમ પર તેં શક્તિશાળી થઈ ને બેસ્યો છે....એજ માણસો નું હુ લોહી પીને મારુ જીવન જીવીશ આજ થી મારા જીવન અને મૃત્યુ નો કર્તા ધરતા હુ પોતેજ બનીશ........"
◆◆◆મહેલ વાપસી◆◆◆

આટલું કહીને તેં પોતાનો રાજમહેલ છોડી ને જંગલ તરફ જતો રહ્યો....ત્યાં રહેતાં ખુંખાર પ્રાણીઓ સાથે તેં રહેવા લાગ્યો....તેને એ જંગલ ને જ પોતાનુ ઘર બનાવી લીધુ હતુ.
પણ જેમ જેમ દિવસો વીતતા ગયા....તેમ - તેમ એલિઝાબેથ નાં વિરહ ની વેદના તેણી અંદર નાં શેતાન ને જગાડવા લાગી....
માણસો નું ખૂન પીવાની વૃત્તિ નાં લીધે દિવસે દિવસે તેની અંદર શેતાની વૃત્તિઓ નો વિકાસ થાવા લાગ્યો...
તેનો શિકાર બનેલાં તમામ માણસો તેનાં ગુલામ બનતા ગયા. અને આ રીતે તેને તેનુ નવું સામ્રાજ્ય ઉભુ કર્યું.....
તેનાં આ વયવ્હાર નાં લીધે દેવતા પણ ચીંતા માં હતાં....અને પછી.....દેવો નાં રાજા "જીયૂસ" એ તેને એક વચન આપી ને ચાલ્યા ગયા....કે તેને તેણી પ્રિયતમા બીજા જન્મ માં મળશે.......
હવે......મહાદાનવ બનેલો ડ્રાક્યુલા પોતાની એલિઝાબેથ ની યાદો ને તાજી કરવા મહેલ માં પાછો ફર્યો.......
અને તેનાં બીજા જન્મ ની રાહ જોવા લાગ્યો........
●●●●●●●●●
અગાળ ની કહાની ક્રમશઃ........
બીજા ભાગ માં...........

બીજા રસપ્રદ વિકલ્પો