ઈ.સ. 1462માં, 'કોંન્સેન્ટ ઇનોસન' પર તુર્કીઓના આક્રમણને કારણે યુદ્ધના વાદળો છવાઈ ગયા હતા, જે ઈસાઈ ધર્મ માટે ખતરો હતો. આ સંજોગોમાં, 'ટૉનસનવેંનીયા'ના એક પરાક્રમી સિપાહી, ડ્રાક્યુલા, તુર્કીઓ વિરુદ્ધ યુદ્ધ માટે તલવાર ઉઠાવે છે. યુદ્ધ પર જતાં પહેલાં, ડ્રાક્યુલાએ પોતાની પત્ની એલિઝાબેથ સાથે વિદાય લીધી, જેમાં એલિઝાબેથે તેને રોકવા અને ધ્યાન રાખવાની વિનંતી કરી. તેણી જાણતી હતી કે ડ્રાક્યુલા ક્યારેય પાછા ન આવી શકે, અને આ વિચારથી તે ખૂબ દુખી હતી. ડ્રાક્યુલા અને એલિઝાબેથ વચ્ચેનો આ વિદાયનો પ્રસંગ, પ્રેમ અને યુદ્ધના સંઘર્ષને દર્શાવે છે.
ડ્રાક્યુલા- એક મહાદાનવ
Rajveer Kotadiya । रावण ।
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
1.8k Downloads
5.8k Views
વર્ણન
પોતાની રણનીતિ અને કૂટનીતિ માટે ડ્રાક્યુલા પ્રખ્યાત હતો....તેને પોતાની રણનીતિ બનાવી ને યુદ્ધ ને અલગાર આપ્યો...... પહેલાં ચરણ માં ડ્રાક્યુલા નાં સૈન્ય એ તુર્કી ઓ ને ઊંધા માથે પછાડે એવું પરાક્રમ દેખાડ્યું.....એક-એક સિપાહી એ તુર્કી ઓ ના સરેરાશ ૨ થી ૩ સિપાહી ઓ ને ઠાર માર્યા હતાં.... તુર્કી ઓ પણ એજ કતાર માં હતાં.... પણ એમની નજર તો ફક્ત ડ્રાક્યુલા પર જ હતી.....જાણે જંગલ માં એક બબબર શેર લટાર મારવા નીકળ્યો હોય તેમ એ મહાન યોદ્ધો આખાં યુદ્ધ મેદાન માં ફરી રહ્યો હતો....તેનાં સામે આવવાનું કોઈ તુર્કી માં સાહસ નહોતું...... તેં એકલા હાથે ૫ ને પટકતો એનું પરાક્રમ જોઈને તુર્કી ઓ નાં પરસેવા છૂટવા લાગ્યા....... તેમનાં જોડે આત્મસમર્પણ સિવાય કોઈ રસ્તો નહોતો...... તુર્કી ઓ હાર નાં લીધે બદલા ની આગ માં સળગી રહ્યાં હતાં.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા