વારસદાર - 75 Ashwin Rawal દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો વારસદાર - 75 વારસદાર - 75 Ashwin Rawal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (67) 1.9k 2.9k વારસદાર પ્રકરણ 75ગડાશેઠના આત્મા સાથે વાર્તાલાપ કર્યા પછી મંથન થોડો ડિસ્ટર્બ એટલા માટે થયો કે મૃત્યુ પછી પણ જીવની માયા છૂટતી નથી અને ફરી ફરી એ જ કુટુંબમાં એ જનમ લેવા માગતો હોય છે. પોતાની ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાના બદલે ...વધુ વાંચોફરીને એ જનમ મરણના ચક્કરમાં ફસાતો રહે છે ! ગડાશેઠે આ જનમમાં કરોડો રૂપિયા કમાવવા માટે ઘણા બધા કાવાદાવા કર્યા હતા. ઘણા રંગરાગ માણ્યા હતા. ડ્રગ્સ જેવા ધંધામાં પણ હાથ કાળા કર્યા હતા એટલે એમનો આત્મા મૃત્યુ પછીના પ્રથમ લોકમાં જ ભટકી રહ્યો હતો. તેમ છતાં એમની આંખ ઉઘડતી ન હતી અને મન માયામાં જ હતું. માયાનું વળગણ ઓછું હોય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વારસદાર - 75 વારસદાર - નવલકથા Ashwin Rawal દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (7.6k) 302.6k 424.2k Free Novels by Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashwin Rawal અનુસરો