ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૯ Rakesh Thakkar દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૯

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ઓગણીસમુંઇન્સ્પેક્ટર ઠાકોરને ફોન આવ્યો કે એક સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે ત્યારે તેમને થયું કે આજના યુવા આમ કોઇ નાની નાની વાત પર પોતાનો જીવ કેમ આપી દેતાં હશે? સત્તર વર્ષ એ કંઇ મરવાની ...વધુ વાંચો