શાંત વાતાવરણમાં, એક છ ફૂટનો પાતળો માણસ ગન સાથે શ્રીએ સમક્ષ આવી ગયો. જ્યારે તે ડરાવું લાગે છે, ત્યારે શ્રી તેના ડર પર કાબૂ મેળવે છે અને સ્વસ્થ રહે છે. પેલો માણસ તેને ગાડીની તરફ લઈ જવા કહે છે, પરંતુ શ્રી તેના પર હુમલો કરે છે અને તેની ગન કબજે કરી લે છે. પેલો માણસ ઘા માંડે છે અને તે પરિસ્થિતિમાં શ્રી પોતાને સુરક્ષિત રાખે છે. અંતે, નદી કિનારે એક ધડાકો થાય છે અને પેલો માણસ મર જાય છે. શ્રી એનું અંગત ભય અને ધ્રુજતી લાગણીઓ સાથે સામનો કરે છે, પરંતુ તે પોતાના આત્મવિશ્વાસને ગુમાવ્યા વગર તણાવની સ્થિતિને સંભાળે છે. ખેલ : પ્રકરણ-16 Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 303.9k 4.1k Downloads 7k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શાંત વાતાવરણ હતું. નદીમાં વહેતા પાણીનો આછેરો અવાજ અને ક્યાંક વ્રુક્ષોમાં બોલતા પક્ષીઓના અવાજ સિવાય કોઈ અવાજ હવે આવતો ન હતો. મુબઈ કરતા વડોદરામાં ઠંડી વધારે હતી. તેમાય નદી કિનારે તો ખુલ્લી હવામાં માણસ ધ્રુજવા લાગે તેવી ઠંડક હતી. તેમાં કમર ઉપર ગનની નળી અડી છે એ જાણી તેના પગમાં આછી ધ્રુજારી આવી ગઈ પણ તે હવે હિમત હારી શકે તેમ ન હતી. મન ઉપર ડર ઉપર કાબુ મેળવી એ સેકન્ડોમાં સ્વસ્થ થઇ ગઈ. "જી બોસ, લઈ આવું છું." પેલા અજાણ્યા માણસે વાક્ય પૂરું કરી ફોન કટ કરવા બટન દબાવ્યું. તે હિન્દીમાં વાત કરતો હતો. શ્રીએ બંને હાથ જેકેટના પોકેટમાં Novels ખેલ Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા