કહાણીમાં, નયનાનો કેફેટેરીયામાં દિવાલ સાથે સંઘર્ષ છે, જ્યાં તે તેની મિત્ર કિન્જલ સાથે મળતી છે. નયનાની માનસિક સ્થિતિ ખરાબ છે કારણ કે તે અશ્વિની અને રોહિત સાથે થયેલ દુઃખદ ઘટનાને યાદ કરે છે, જેનો તેને ડર છે કે તે અને કપિલ પણ આવું જ ભોગવશે. કિન્જલ તેની તબિયતની ચિંતા કરે છે અને તેને આરામ કરવાની ભલામણ કરે છે. નયના ઘરે એકલ છે, અને કિન્જલ તેને પોતાના ઘરે જવા માટે મનાવે છે, જ્યાં તે આરામ કરી શકે. નયનાને કિન્જલની કાળજીનો આભાર માનવો છે, કારણ કે તે તેને મદદ કરવા માટે હાજર છે, જયારે નયનાને લાગતું હોય છે કે અન્ય કોઈ તેની કાળજી નથી લેતો. અંતે, નયના કિન્જલની સાથે જવા માટે સહમત થાય છે. નક્ષત્ર (પ્રકરણ 21) Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 238.7k 2.8k Downloads 6.1k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “હાય.” હું માંડ ઉભા થઇ કેફેટેરીયાનું ટેબલ છોડવા જતી હતી ત્યારે જ મને કિંજલનો અવાજ સંભાળ્યો. એનું હાય પણ આજે ફિક્કું હતું. કદાચ એ પણ અશ્વિની અને રોહિત સાથે જે થયું એ જાણતી હતી. “હાય.....” મેં ફિક્કા અવાજે કહ્યું અને ફરી ખુરશી પર બેસી ગઈ. કિંજલ મારી સામેની ખુરસી પર ગોઠવાઈ, જયાં થોડીકવાર પહેલા દાસકાકા બેઠા હતા. તેણીએ પેન્સિલ નેરો જીન્સ અને પર્પલ ટોપ પહેરેલ હતું. એને જોતા ફરી મને અશ્વિની યાદ આવી. જયારે એ મને પહેલીવાર મળી ત્યારે એ પણ પર્પલ ટોપમાં હતી. કેટલી સારી હતી બિચારી? કાશ! એને કઈ ન થયું હોત. કાશ! એ પણ મારી ફ્રેન્ડ બની Novels નક્ષત્ર વાંચકોને... ( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ સ્વસ્તિક. આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. ) સતત... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા