લૈલા અને ધવલ ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા, જ્યાં લૈલાએ ડોક્ટરને આંકડાની ચુકવણી માટે ચેક આપ્યો. પછી તેઓ નંદશંકર પાસેથી મળવા ગયા, જ્યાં નંદશંકર બબડાટ કરી રહ્યા હતા. લૈલાને વૈભવીની હાલત માટે દુઃખ થયું, અને ધવલે વૈભવીની મદદ માટે આભાર માન્યો. બીજી તરફ, દીપક નાઈટ વિલા પાસે પહોંચ્યો અને ક્લબમાં પ્રવેશ કર્યો. ત્યાં, તેણે એક ટેબલ પર બેઠા બે માણસો સાથે વાત કરી, જ્યાં તેમણે કોડવર્ડનો ઉપયોગ કર્યો. દીપકને તેમના પ્રશ્નોનું જવાબ આપ્યા પછી, લોકો ઊભા રહીને તેને પાછળ આવવા કહ્યું. મૃગજળ - પ્રકરણ - 19 Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 123.7k 2.5k Downloads 5.3k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લૈલા અને ધવલ ડો. ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા. લૈલા ડોક્ટર અબ્દુલના ટેબલ સામેની સ્ટીલ હેન્ડ સાથેની ચેર પર બેઠી હતી જે એના માટે જરાય આરામ દાયક ન હતી. એ હમેશા લેધરથી શણગારેલ ડનલપ સીટ પર બેસવા ટેવાયેલ હતી. ધવલ એવી જ સ્ટેન્ડ હેન્ડ ચેર પર લૈલાની બાજુમાં બેઠો હતો. એના માટે એ ખુરશી આરામ દાયક હતી કેમકે એ એ માટે ટેવાયેલો હતો. ખાસ વાતચીત કર્યા વિના જ લૈલાએ ડોક્ટર અબ્દુળને બાકીના અઢી લાખનો ચેક આપ્યો. ધવલ લૈલાને નંદશંકર પાસે લઈ ગયો. નંદશંકર એ જ બબડાટ કરતા હતા.. "મને કીક મારવા દો..... દીક્ષિત બેટા ઘરે જઈએ...." Novels મૃગજળ એક નવ પરિણીત યુવતીના જીવનમાં ભવિષ્ય અને ભૂતકાળને સાચવવામાં આવી પડતી આફતની કથા એટલે મૃગજળ. More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા