ભાગ્યની ભીતર - ૪ Ahir Dinesh દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ભાગ્યની ભીતર - ૪

Ahir Dinesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

મને સાઈડ ગ્લાસ માંથી તારી આંખોમાં ઉભરાતા પ્રેમ શિવાય કઈ પાછળ દેખાતું જ નથી. અકસ્માત થવાની સંભાવના છે..( નિશા હળવું હસી) હવે વાત છૂપાવવાનો કે બદલવાનો કોઈ અર્થ ન હતો..