bhagyani bhitar book and story is written by Ahir Dinesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. bhagyani bhitar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભાગ્યની ભીતર - નવલકથા
Ahir Dinesh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય
છે. પણ આ વિશ્વાસ કે પછી સંબંધોજ ક્યારેક દુઃખનું કારણ બને છે. આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર
અઢળક સ્વપ્નો સેવ્યા છે તે અંધકાર તરફ દોરે છે અને જે સ્વપનમાં
નથી વિચાર્યું એવું બને છે. તેને તો આપણે ભાગ્ય’ કહીયે છીયે. અને
ત્યારેજ આપણે દ્વિધામાં ડૂબી અને પ્રશ્નો પૂછતાં રહીએ છીએ. શું
સાચું ? શું ખોટું ? કે પછી બધું જ.....!
સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય છે . પણ આ વિશ્વાસ કે સંબંધોજ ક્યારેક દુઃખનું કારણ બને છે આપની આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર અઢળક સ્વપ્નો સેવ્યા ...વધુ વાંચોતે અંધકાર તરફ દોરે છે અને જે સ્વપનમાં નથી વિચાર્યું એવું બને છે તેને તો આપણે 'ભાગ્ય' કહીયે છીયે. અને ત્યારેજ આપણે દ્વિધામાં ડૂબી અને પ્રશ્નો પૂછતાં રહીએ છીયે. શું સાચું ? શું ખોટું ? કે પછી બધું જ.....!
આજે ઘણા સમય બાદ ઘરમાંથી મીરાંનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ગોપાલ ચાલ મારી સાથે તું કાવ્ય બોલ તો...
મીરાંના આનંદનો પાર ન હતો. એના આભ્યાસ વિશે એ વિચારતી હતી ત્યાં અચાનક એની નજર સામે માધવનો ચહેરો આવ્યો. માધવ...! હા.. માધવ
મને સાઈડ ગ્લાસ માંથી તારી આંખોમાં ઉભરાતા પ્રેમ શિવાય કઈ પાછળ દેખાતું જ નથી. અકસ્માત થવાની સંભાવના છે..( નિશા હળવું હસી)
હવે વાત છૂપાવવાનો કે બદલવાનો કોઈ અર્થ ન હતો..
આગળ આપણે જોયું...મીરાં પોતાના અતિતની સફરે નીકળે છે અને ૧૦માં ધોરણની પરીક્ષામાં વાસના રહીત પ્રેમ સહજ ભાવે મીરાંની દ્રષ્ટિ માધવમાં સ્થિર થાય છે ત્યારબાદ તે મળતાં નથી પછી તો મીરાંની ધોરણ ૧૨ ની પરીક્ષા પણ પૂર્ણ થાય છે અને ...વધુ વાંચોભણવા ન મળતાં મીરાં એક વર્ષ જેટલો સમય તો ઘરેજ બેસી રહે છે આમ છતાં માધવ મીરાંના હૃદયમાં ધબકતો રહે છે ત્યાર બાદ જ્યારે આગળ ભણવાની વાત આવે છે ત્યારે જૂના દ્રશ્યો તેની સામે આવે છે