પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ લઈને તેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી.

Full Novel

1

સુનેહા - પ્રકરણ એક

પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ લઈને તેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી. ...વધુ વાંચો

2

સુનેહા - પ્રકરણ ૨

પવન, એના માનીતા મિત્ર ભૂષણની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને ભૂષણના આવતાવેંત એ ઓફીસના પટાવાળા હૈદરને બહાર પોતે દિવ્યા સાથે આગલી રાત્રે શું ‘પરાક્રમ’ કર્યું એની વાત હોંશભેર કરે છે. ભૂષણથી છુટા પડતી વેળાએ પવનને એક ફોન આવે છે. ...વધુ વાંચો

3

સુનેહા - પ્રકરણ ૩

પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે. ...વધુ વાંચો

4

સુનેહા - પ્રકરણ ૪

દિવ્યા સામે જે રીતનું વર્તન પવન કરી રહ્યો હતો તેના પરથી એવું લાગી રહ્યું હતું કે પવનનો ગુસ્સો ફાટી છે અને તે દિવ્યાની હાલત અત્યંત ખરાબ કરવાનો છે. દિવ્યા સાથે શું બન્યું અને આ સુનેહા અગ્રવાલ પવનની ઓફિસમાં શા માટે ઇન્ટરવ્યુ આપવા આવી છે ...વધુ વાંચો

5

સુનેહા - પ્રકરણ ૫

પહેલીજ નજરે કોઈને પણ ગમી જાય તેવી શ્યામવર્ણી સુનેહાએ પવન જેવા સ્ત્રીઓનું શોષણ કરવામાં જરાય પાછીપાની ન કરનાર પુરુષને ન હોય તો જ નવાઈ. સુનેહાને પવન એની સુંદરતાને લીધે નોકરી આપશે કે પછી એની યોગ્યતાને આધારે સુનેહાનું બેકગ્રાઉન્ડ શું છે ...વધુ વાંચો

6

સુનેહા - ૬

સુનેહા ખરેખર કોણ છે કુંવારી છે કે પરણેલી અરે કોઇપણ હોય પવનને શો ફેર પડે છે તો સુનેહા પહેલી જ નજરે ગમી ગઈ છે ને એટલે એની આદત મુજબ એ એને પોતાની તરફ આકર્ષવા માટે કશું પણ કરી જશે અને કદાચ એણે એમ કરવાનું શરુ પણ કરી દીધું છે. ...વધુ વાંચો

7

સુનેહા - ૭

પવન તરફ સુનેહા સંપૂર્ણપણે ઢળી ચૂકી છે પણ પવન હજી એની જૂની આદત ભૂલી શકતો નથી. પવને આજે ભૂષણને થર્ટી ફર્સ્ટની નાઈટ સેલીબ્રેટ કરવા સાથે લીધો છે, પણ પવનના પ્લાનમાં તકલીફ પડતા ભૂષણ પણ તકલીફમાં મુકાઈ જાય છે. બીજી તરફ પવન અને સુનેહાના નવા સ્થપાયેલા સંબંધોનું પગેરું દબાવતું કોઈ એમનો પીછો કરી રહ્યું છે. ...વધુ વાંચો

8

સુનેહા - ૮

કાયમની જેમ આ વખતે પણ જગતાપ સુનેહા સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરે છે. આ વખતે એને કોઈ નવા ગોળી પર પૂરો ભરોસો હતો, પણ આ વખતે પણ નિષ્ફળ જતા સુનેહાને જગતાપનું એક સાવ જુદું જ પણ અપમાનજનક સ્વરૂપ દેખાયું અને એ પણ બદલો લેવા તૈયાર થઇ ગઈ છે. પોતાનો પ્લાન એ પવનને જણાવે છે. ...વધુ વાંચો

9

સુનેહા - ૯

સુનેહાનો પ્લાન સાંભળીને પવન છક્ક થઇ જાય છે અને એ તેમાં સામેલ પણ થઇ જાય છે. પવન ભૂષણ સામે કરે છે કે સુનેહા માટે એને કોઈ બીજી જ લાગણી થઇ રહી છે જે એને અન્ય કોઈ છોકરી સાથે સંબંધ બાંધતા નહોતી થઇ રહી. પવન અને સુનેહા એકબીજાની નજીક આવે છે પરંતુ જગતાપ આજે સીધો જ જેરામ દેસાઈની કેબીનમાં કેમ આવી ગયો છે ...વધુ વાંચો

10

સુનેહા - ૧૦

જેરામ દેસાઈની કેબીનમાં જગતાપ બેઠો હોય છે અને ત્યાં જ સુનેહા અને પવન આવી ચડે છે. બંનેની પ્રેમકહાણી તો જ ગઈ છે, પરંતુ જગતાપના ગયા બાદ જેરામ દેસાઈ જે પહેલેથી જ પવન પર થર્ટી ફર્સ્ટની ઘટનાથી ગુસ્સે છે એ પવનને શું કહેશે અને ઘરે ગયા પછી જગતાપ સુનેહાના શા હાલ કરશે ...વધુ વાંચો

11

સુનેહા - ૧૧

જેરામ દેસાઈના બદલાયેલા સ્વભાવથી પવન આશ્ચર્યચકિત તો હતોજ અને હવે જેરામ એને બીજું સરપ્રાઈઝ આપે છે. આ તરફ સુનેહાને એના કેન્યા રહેવા સુધી એના માતા-પિતાને ત્યાં જોધપુર મૂકી આવે છે એમ વિચારીને કે ત્યાં પવન નહીં આવે. પણ આ સમય દરમિયાન સુનેહા પોતાનો પ્લાન અમલમાં પણ મૂકી દે છે અને જગતાપના કેન્યાથી આવ્યા બાદ એ અમદાવાદ પરત પણ આવી જાય છે. ...વધુ વાંચો

12

સુનેહા - ૧૨

પોતાનો પ્લાન સુનેહા એકદમ વિચારી વિચારીને આગળ વધારી રહી છે. પવનને ખુશખબર આપ્યા પછી હવે વારો હતો જગતાપને આ કોનું છે એ ન જણાવીને તેને માનસિકરીતે પરેશાન કરવાનો. જગતાપ પણ સુનેહાના વાકબાણ સહન કરે છે પરંતુ છેવટે જે થવાનું હતું એ થઈને જ રહે છે. ...વધુ વાંચો

13

સુનેહા - ૧૩

જગતાપે પોતાને ડિવોર્સ આપ્યા એ વાતથી સુનેહા ખુશ નથી. આ તરફ જગતાપ પણ પોતાની પત્નીનું બાળક પવનનું હોવાથી એ લેવાનું નક્કી કરી ચૂક્યો હોય છે. સમય ઝડપથી પસાર થાય છે અને સુનેહા એક બાળકીને જન્મ આપે છે. બાળકીના જન્મતાવેંત સુનેહા પવનનો સંપર્ક છોડી દે છે. પવન સુનેહાના માતાપિતાને ઘરે જોધપુર પહોંચે છે. ...વધુ વાંચો

14

સુનેહા - ૧૪

સુનેહાના માતાએ સુનેહાએ પવનને લખેલો પત્ર પવન બહાર આવીને પોતાની કારમાં વાંચવાનો શરુ કરે છે. પવન જેમ જેમ આ વાંચતો જાય છે તેમ તેમ એ સુન્ન થતો જાય છે. પોતાના પત્રમાં સુનેહાએ પવનને એની પાછલી જિંદગીનો જાણેકે અરીસો બતાવી દીધો છે. ...વધુ વાંચો

15

સુનેહા - ૧૫ (અંતિમ)

સુનેહાનો પત્ર વાંચીને પવન જગતાપ સાથે બદલો લેવાનું વિચારે છે અને સીધો જ તેને ઘેર જાય છે. સુનેહાના પ્રેમમાં અને પાગલ પવન શું કરી શકશે કારણકે સુનેહાએ એને એ ક્યાં જાય છે એની કોઇપણ માહિતી આપી નથી. પવન સુનેહા વગર પાગલ થઇ રહ્યો છે. શું હશે આ નવલકથાનો અંત વાંચો સિદ્ધાર્થ છાયાની નવલકથા ‘સુનેહા’ નું પંદરમું અને છેલ્લું પ્રકરણ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો