સન્નાટાનું રહ્સ્ય

(4.9k)
  • 252.9k
  • 264
  • 93.6k

હોરર સસ્પેન્સ જે આપને સરૂઆતથી અંત સુધી જકડી રાખશે,જેમા દરેક પ્રસંગે રોમાંચ રહેલ છે.જો...જો... હો ગભરાઇ ન જતા.ડરવાનુ તો હજુ બાકી જ છે.વાંચો,વિચારો અને હા....તમારા સારા કે નરસા પ્રતિભાવ આપવાનુ ભુલતા નહી.

Full Novel

1

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૧

હોરર સસ્પેન્સ જે આપને સરૂઆતથી અંત સુધી જકડી રાખશે,જેમા દરેક પ્રસંગે રોમાંચ રહેલ છે.જો...જો... હો ગભરાઇ ન જતા.ડરવાનુ તો બાકી જ છે.વાંચો,વિચારો અને હા....તમારા સારા કે નરસા પ્રતિભાવ આપવાનુ ભુલતા નહી. ...વધુ વાંચો

2

સન્નાટાનુ રહસ્ય ભાગ-2

શા માટે અદિતિને અવારનવાર અજીબોગરીબ અનુભવો થાય છે શું કાઇ અઘટિત ઘટના બનવાની છે દેસાઇ ફેમિલી સાથે આ તેનો ભ્રમ છે ખરેખર આ બધી અજીબોગરીબ ઘટનાઓ પાછળ ક્યુ કારણ છ્હુપાયેલુ છે જાણવા માટે જરૂરથી વાંચો અને તમારા અમુલ્ય પ્રતિભાવો આપો. ...વધુ વાંચો

3

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૩

આ વાર્તા છે દેસાઈ પરિવારની જે સુરત રહેવા માટે આવે છે અને જેને અજીબોગરીબ અનુભવો થાય છે. અને કોઈ છે જેને હોટેલ માલિક ખુબ જ ભયાનક રીતે ખૂન કરી નાખ્યુ છે. કોણ છે આ બધા પાછળ જાણવા માટે વાંચો સન્નાટા નુ રહસ્ય ...વધુ વાંચો

4

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૪.

કોણ છે ખૂની શુ ઇન્સ્પેક્ટર ગિરધારી લાલ ખૂની ને પકડી શકશે જાણવા માટે વાંચો સન્નાટા રહસ્ય ...વધુ વાંચો

5

સન્નાટાનું રહસ્ય ભાગ-૫

અરે બીજુ ખૂન !!!!!! વાપીમાં બીજુ ખૂન થઇ ગયુ.આ કોણ છે જે હિંસક રીતે બધાને પોતનો શિકાર બનાવી રહ્યો છે.જાણવા વાંચતા રહો અને પ્રતિભાવ આપતા રહો. ...વધુ વાંચો

6

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૬

એક પછી બે ખૂન થઇ ગયા શુ મેહૂલ સિરિયલ કિલરને શોધી શકશે કોણ છે તે ...વધુ વાંચો

7

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૭

શું મેહુલ ઇન્સ્પેક્ટર ગિરધારીલાલને સમજાવવામાં સફળ રહેશે કે કાંતિલાલ બેગુનાહ છે કે પછી ગિરધારીલાલ કાંતિલાલને સજા અપાવીને જ લેશે જાણવા માટે વાંચો ભાગ-૭. keep reading friends. ...વધુ વાંચો

8

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૮

ઓહ માય્ ગોડ, વળી એક ખુન થઇ ગયુ. કોણ છે આવો કૃર કાતિલ જે એક પછી એક હત્યાઓને અંજામ રહ્યો છે શું પોલીસ અને મેહુલ પટેલ ખુનીને શોધી શકશે કે હજુ તે ખુની ચોથા ખુનને અંજામ આપવામાં સફળ રહેશે જરૂરથી વાંચો રોમાંચથી ભરપૂર કહાની...... ...વધુ વાંચો

9

સન્નાટાનું રહસ્ય , ભાગ-૯

મેહુલના જીવનમા અચાંક નિહારીકાનું આગમન. શું નિહારીકા કેસ સોલ્વ કરવામાં મેહુલને મદદરૂપ થશે કે પછી આડખીલીરૂપ બનશે શું આ કેસ સોલ્વ કરી શકશે કે નહી એવું તે શું બન્યુ હોટેલ સરાયનામાં કે એ જાણી મેહુલ સ્તબ્ધ બની ગયો જાણવા માટે વાંચો પાર્ટ-૯ રોમાંચક સફર ...વધુ વાંચો

10

સન્નાટાનું રહ્સ્ય-૧૦

એકાએક થતા ખુનના રહસ્યથી મેહુલ બેબાકળો બની જાય છે. એક કળી મળે કે તે વધુ ગુંચવાઇ જાય છે. શું આ ખુન પાછળનું રહ્સ્ય શોધી શકશે કે પછી તે પણ ઇન્સ્પેક્ટર ગિરધારીલાલની જેમ ખોટા રસ્તે ડાઇવર્ટ થઇ જશે જાણવા માટે વાંચો સન્નાટાનુ રહ્સ્ય........ ...વધુ વાંચો

11

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૧

કોણ છે ખૂની શુ મેહૂલ શોધી શકશે બગીચામાં કોણ હતુ ...વધુ વાંચો

12

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૨

એક પછી એક આ ચોથુ ખૂન થઇ ગયુ શુ ખૂની પકડાશે કોણ છે તે ...વધુ વાંચો

13

સન્નાટાનુ રહસ્ય - ૧૩

કાજલના પિતા સુરજ સિંઘના અવસાનથી કાજલ ખુબ દુઃખી બની જાય છે... શું આદિત્ય તેને આ શોકમાંથી બહાર લાવવા હેલ્પફુલ મેહુલનુ હોટેલ સરાયના માં સઘન ચેકીંગ, શુ ત્યાંથી તેને કોઇ પુખ્તા પૃફ હાથ લાગશે જાણવા માટે વાંચો પાર્ટ - ૧૩ ...વધુ વાંચો

14

સન્નાટાનુ રહસ્ય - ૧૪

હે આ કોનો મેઇલ મેહૂલને આવ્યો શુ હવે ખૂની પકડાઇ જશે ...વધુ વાંચો

15

સન્નાટાનુ રહસ્ય - ૧૫

આ ફરી કોણ નવુ આવ્યુ ખૂની છે કે બીજુ કોઈ ...વધુ વાંચો

16

સન્નાટાનુ રહસ્ય - ૧૬

હવે બસ અંત તરફ જઈ રહી છે વાર્તા શુ થશે આગળ કોણ હશે ખૂની જાણવા માટે વાંચતા ...વધુ વાંચો

17

સન્નાટાનુ રહસ્ય - ૧૭

ફરી એક ખૂન કોણ છે હવે ઇઁત્જાર ની ઘડી પૂરી થઇ રહી છે અને રહસ્ય થી ઊઠી રહ્યો છે ધીરે ધીરે તો જરૂર થી વાંચજો આ અંતિમ પ્રકરણો. ...વધુ વાંચો

18

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૮

હવે રહસ્ય પર થી પડદો ઊઠી રહ્યો છે. શુ અદિતિએ ખૂન કર્યા છે જાણવા માટે વાંચતા રહો ...વધુ વાંચો

19

સન્નાટાનુ રહસ્ય - ૧૯

ખુલી રહ્યુ છે રહસ્ય જરૂર થી વાંચજો. ...વધુ વાંચો

20

સન્નાટાનુ રહસ્ય - ૨૦

મિત્રો સન્નાટાનુ રહસ્ય સ્ટોરીનો આ લાસ્ટ પાર્ટ છે. તમે વાંચકોએ આ સ્ટોરી વાંચી અને બીરદાવી તેના માટે હું આપ ખુબ આભારી છું. આપના પ્રતિભાવો મને જરૂર જણાવજો. થેન્ક્સ અગેઇન ટુ ઑલ રીડર્સ.... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો