ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના)

(42)
  • 53.4k
  • 9
  • 30.1k

દાદાજી....... "હું કેટલી વાર ટુર પર ગઈ છું. કહો તો જરા..?? " "હા, બેટા તું ગઈ છો.. પણ એટલા દુર નહી ને.. તે પણ લાંબો ગાળો ગાળવા માટે તો નહી જ ને?? " " દાદી હવે તમે જ કઈંક સમજાવો ને દાદાજી ને.. " "હા બેટા, હું કહું છુ ને તું તેનું કંઇ જ સાંભળ તી નહી.. હવે તેની ઉંમર થઈ ગઈ છે.... તેનું બહુ ધ્યાન મા નહી લેવાનું આપડે.." બંને હસી પડ્યા.. ટ્રીન... ટ્રીન...ન.. ....... ટિકુદી જોતો તારો ફોન વાગ્યો. હા મોમ... લઉં છુ.." હેલ્લો મયુર બોલ.." " હા ટીકુ મારી ગાડી મા કઈંક પ્રોબ્લેમ છે રિપેર નથી થાય એમ , શું કરું?? ૬ વાગ્યે તો નિકળી જવા નુ છે અને રીપેરીંગ કામ ૭ એ પુરું થાય એમ છે . હવે શું કરવા નુ છે????" " તારે તો ગમે તે નાની વાત મને કેહવા ની ટેવ પડી ગઈ છે નહી... મારી પાસે છે મોટી ગાડી???, હવે એક કામ કર રીની ને પૂછ તેની પાસે એક ગાડી હંમેશા એમજ પડી હોય છે. શાયદ તેના પપ્પા પરમિશન આપે તો??? ને હવે મને કોલ ના કરતો હુ નાસ્તો કરવા જાઉં છું. પછી લેટ થઈ જશે.. કોઈ બીજું નથી મળતું તને ટાઈમ પાસ કરવા?? પાગલ . નવરો.." " ના.. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. પેલા તારો હક છે. મારી પ્રોબ્લેમ સાંભળવા નો લે... હું તો કરીશ જ હેરાન ટિકુડી....."

Full Novel

1

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 1

પાત્રો: ટીકુ, મીના, આરતી બેન, તુષારભાઈ, મયુર, રીની, જયંતીકાકા , દાદી , દાદાજી, મોન્ટુ, નેમિશ, ક્રિષ્ના , મેહુલભાઈ, રીનાબેન, , રાજ , દીપક , સિદ્ધાર્થ, શાલિની, ઇન્સ્પેક્ટર , પીહુ , ધીરજભાઈ , ... ...વધુ વાંચો

2

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 2

ભાગ - ૨ " ટીકુ ,,, દીકરા ચાલ જમવાનુ રેડી છે .. ટીકુ ..... ઓ ટિકુદી ....... " - સાંભળતાં જ ટીકુની ઊંઘ ઊડી ગઈ .. અને ઘડિયાળમાં જોયું તો. .. ,,, " ઓહ ગોડ એક વાગી ગયો.. હવે તો એક્સાઇટિંગ વધતી જ જાય છે ... ફરી અવાજ આવ્યો .." ટીકુ .... કેટલી વાર પણ ... ઓ ટીકુ ...... " આવું પાપા..... કહેતાં ટીકુ સામાન પેક થઈ ગયો છે કે નહીં એ ચેક કરી નીચે જમવા ગઈ ... " હમમ ... ય .. મ્મી.. શુ સુગંધ છે., આજ તો પરોઠા અને પનીર ટિક્કા... મોજ જ મોજ છે... સુપર.. જલ્દી ...વધુ વાંચો

3

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 3

ભાગ - ૩ રીની નર્વસ થઈને બેઠી હતી એટલામા .... " ભાઉ ..... " ટીકુએ રીનીને જટકો આપ્યો . ગોડ , તો તુ છો .... હું તો સમજી ..." " તુ નહીં તમે કે ચશમિશ અમે કંઈ અદ્રશ છીએ ..?? " - મોન્ટુ એ મજાકમા ટપલી મારતા કહ્યું . " હા હવે તમે બધાં બસ . "- રીનીએ જવાબ આપ્યો . " પણ તું કેમ આમ નર્વસ થઈને બેઠી હતી .... ??? અમે તો ફુલ એક્સાઇટેડ છીએ ... " - ટીકુએ ગંભીરતાથી પુછ્યું . " ના ... ના ... મને ટેન્શન એટલું છે કે બધું ઠીક થઈ જશે ને ...વધુ વાંચો

4

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 4

ભાગ - ૪ વેલકમ્ વાચક મિત્રો ,, મને ખુશી છે તમે ૪ની રાહ જોતા હતાં વાચતા રહો ભાગ ૪ તો આગળના ભાગમા જોયું તેમમમ ....... ......મોન્ટુ : " તને ખબર છે કિસુ , એક દિવસ ૧૧ સ્ટાન્ડર્ડમાં તને ભારે તાવ આવ્યો હતો અને પાંચ દિવસ સુધી સ્કુલ નહતી આવી .. , ત્યારે તો રાજનુ મોં જોવા જેવું હતું હોં .... " નેમિશ હસતાં હસતાં : " તેને તો નાસ્તો - લંચ બધું છોડી દીધું તું તારી યાદ મા ... "થોડા અફસોસ સાથે ટીકુ : " ગાયસ્ ...... , એક વાત તો છે .. આ જુનિયર કૉલેજ જેવી મજા મને ...વધુ વાંચો

5

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 5

ભાગ - ૫ તો વાચક મિત્રો ,,,,, આપડે આગળના ભાગમા જોયું તેમ મયુર હેડફોન નાખી સોંગ ચાલુ કરી ડ્રાઇવિંગ કરી રહ્યો છે ......... જોત - જોતાંમા ત્રણ વાગી ગયાં ..રાજે મયુરને હાથ મારતાં ખુશ થઈને : " અરે જાગો ... જાગો બધાં .... ઓય મયુર ... મયુર ..... ઊઠ યાર ...... " બધાં ઊઠે છે......રાજ : " શું છે યાર ... ર .... સુવા દે ને .... " મોન્ટુ હજુ સુતો જ હતો ....નેમિશ : " ઓય .... મોન્ટુડા .. ઊભો થા ને એલા ભાઈ ... ઓય .... " મોન્ટુ નિંદરમા : " હા ભય , જાગી જ રહ્યો ...વધુ વાંચો

6

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 6

ભાગ - ૬ વેલકોમ વાચક મિત્રો .. આશા છે બધા મજા માં હશો ... !! આગળના ભાગ વાચી મને કરવાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર .... આગળના ભાગમા જોયું તેમ .... ચિસ સાંભળતાં જ વિશ્વા ઊભી થઈ ગઈ . ગભરાયેલા અવાજમા વિશ્વા : " ક્રિષ્ના .... તે અવાજ સાંભળ્યો ... ???? " વિશ્વા : " કઈ ચીસ .. ??? !!! મેં તો કોઈ ચીસ નહીં સાંભળી .... નકકી તારો વહેમ છે , એક તો તું નિંદરમાં છે અને નીચે જે અવાજ સાંભળ્યો હતો તે તારા મન માંથી ગયો નથી .. એટલે જ આ બધું થાય છે .. ,,, તું ...વધુ વાંચો

7

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 7

ભાગ - ૭ તો વાચક મિત્રો,, આગળના ભાગમા જોયું તેમ ,,, વિશ્વા જેવી બીજી વાર ફેશવોશ કરવા મિરર સામે છે એટલા માં ......... ..............વિશ્વા ગભરાયેલા સ્વરે : તો .. આ વખતે જોયું તો સાત - આઠના લોકો હતાં ... અને બિલકુલ મારી પાછળ જ .... ઓહ .. ગોડ ... !!!! કેવું ભયાનક તે દ્રશ્ય હતું યાર ..... એટલું કહેતાં તે ક્રિષ્નાને ભેટી પડી ..રાજે આશ્વાસન આપતાં : ઇટ્સ ઓકે વિશુ .... તું ચિંતા ના કર ... તું તો સાયન્સમાં બિલીવ કરે છે ને તો તું કેમ આમ ડરે છે ... તેવું કંઈ જ ના હોય ,,, ...વધુ વાંચો

8

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 8

ભાગ - ૮ વાચક મિત્રો નમસ્તે.... આગળના ભાગમાં જોયું તેમ વિશ્વા કોઈ સાથે એક ખાલી રોડ પર વાત કરતી ... એટલામા મયુર તેને જોઈ જાય છે ... આગળ વાચો .......આઠેક વર્ષનુ બાળક વિશ્વા સામે હાથ લંબાવતા : " દીદી .... ઓ દીદી ... નાસ્તો આલોને ... ,,૪ વર્ષથી કંઈ ખાધું નથી ........ "વિશ્વા : " પણ ચાર વર્ષ થી .... "વાતની વચ્ચે જ ટીકુ વિશ્વા પાસે આવી બોલી : " કોની સાથે વાત કરે છો વિશ્વા ..... ???? " બાળક : " દીદી જલ્દીથી નાસ્તો આલો ને .... હું ચાર વર્ષથી ભુખ્યો છું .... કંઈ જ જમ્યું નથી .......... ...વધુ વાંચો

9

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 9

ભાગ - ૯ આગળના ભાગમાં જોયું તેમ .... બધાંએ બીજી ચર્ચા સાંજે બેસીને કરવાંનું વિચાર્યું ......ક્રિષ્નાએ ગાર્ડન તરફ હાથ : " હાશ .... જુઓ ગાયસ ... પેલું જ એ ગાર્ડન લાગે છે જેની આપડે રાહ જોતાં હતાં ... જેના માટે એટલું ચાલીને આવ્યાં .... "પિહુ : " હા તે જ ગાર્ડન છે ... "મોન્ટુ : " એ તો બધું ઠીક પણ વોચ તો બધાં પાસે છે ને ..??? તો ટાઈમ .... "મોન્ટુની વાત અટકાવતા ટીકુ : " હા ,, હું તારી વાત સમજી ગઈ મોન્ટુ .... ચાલો સામે પેલી રેસ્ટોરન્ટ છે ત્યાં જમી લઈએ ... " બધાં સંમતિ આપતાં ...વધુ વાંચો

10

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 10

ભાગ - ૧૦ તો વાચક મિત્રો ,,,, નમસ્તે આશા છે કે તમને આગળની જેમ આ ભાગ પણ ગમશે જે રહસ્ય જાણવા માટે તમે રાહ જોઈ રહ્યાં છો તેનાં માટે આપ સૌનો આભાર ......... આગળના ભાગમા જોયું તેમ ......રાજ : " અરે ગોડ .. !!! એટલી જ વાત .... ??? લો.. તેમાં શું.. બેફીકર થઈને રહો .. અને ભાડાનું ટેન્શનના લો તે આપી દીધું છે ... "પિહુ : " થેંક યુ સો મચ ...." મોન્ટુ : " ઓકેકે ... હવે અહીં જ સાડા સાત થઈ ગયાં છે ... , જઈએ રેસ્ટોરન્ટમાં ... ???? "મયુર : " હા ભુક્ખડ ચાલ ...વધુ વાંચો

11

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 11

ભાગ - ૧૧ તો વાચક મિત્રો .. આગળના ભાગમાં જોયું તેમ ....... નેમિશ દરવાજો ખોલે અને સામે ...નેમિશ : અરે ... ઓહ ... ગોડ ... !!!!! તો તું છે એમ ને ...... !! " નેમિશ અંદર આવે છે .. અને તે બાળકને પણ બોલાવે છે .....નેમિશ : " જો તો મોન્ટુ .... આ છોકરો પેલો તો નથી જેની તું વાત કરતો હતો .... ????? " મોન્ટુ : " હા ,,,, આ એજ બાળક છે ... " નેમિશ બાળક પાસે જઈને બેસે છે ...નેમિશ થોડી બહાદુરી સાથે : " શું થયું ભાઈ તમને ... ???? આજ કેમ આમ ચુપ ચાપ ...વધુ વાંચો

12

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 12

ભાગ : ૧૨ આગળના ભાગમાં જોયું તેમ .. મોન્ટુ અને નેમિશ બંને બધાંને કહેવાનું નક્કી કરે છે ...મોન્ટુ : એ તો પછી કહીશું બધાંને પણ અત્યારે તારી સાથે જે કંઈ થયું છે તે તો કહી આવીએ .. ચાલ .. !!! " કહી મોન્ટુએ દરવાજો ખોલ્યો .. નેમિશે મોન્ટુને ખેંચીને અંદર લીધો અને દરવાજો બંધ કર્યો ..નેમિશ : " શું કરે છે ડફર ... અત્યારે ??? !!!! અત્યારે શું એવી ખોટી ઉતાવળ છે .. અને આમ પણ અત્યારે વાત કરશું તો બધાંની નિંદર પણ બગડશે ... સો ગુડ નાઈટ .. સુઈ જા અને સુવા દે મને ... " નેમિશે લાઈટ ...વધુ વાંચો

13

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 13

ભાગ - ૧૩ નમસ્તે વાચક મિત્રો .... આગળના ભાગમાં જોયું તેમ કોણ હશે તે લોકો એ વાત પર ત્રણેય કરતાં હતા .. એટલામાં પિહુંએ આંખ મારતાં મજાકમાં કહ્યું ....પિહુ : " ઘોસ્ટ ... ઘોસ્ટ .. બોલ એને ..,, તને હજુ લાગે છે તે ચાર વર્ષથી ભુખ્યો છોકરો માણસ હશે. ..?? !! .. "વિશ્વા : " બટ જે હોય એ હવે આ ઘોસ્ટ બોસ્ટથી બીક લાગતી નથી .... એક ફ્રેન્ડલી ફિલિંગ આવે છે એની સાથે .... એમ લાગે છે એ આપડા ફ્રેન્ડ બની જશે . હવે બહું મજા આવશે . અત્યાર સુધી બહુ ડર લાગતો હતો મને કે ભુત એવા ...વધુ વાંચો

14

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 14

ભાગ - ૧૪નેમિશે ગભરાતા અને થોડાં કન્ફયુસ થતાં : " અરે ..... !! કોણ રિધ્ધિ ????? હું કોઈ રિધ્ધિને ઓળખતો ... "રાજની વાતને સપોર્ટ કરતાં મયુર : " અરે .... !! એટલુ જલ્દી ભુલી પણ ગયો .... ???? પાંચમું ભણતાં હતા ત્યારે તે રિધ્ધિને રોઝ આપ્યું હતું ... અને એનાથી પણ ઉપર આઈ લવ યુ .... એ પણ કીધું હતું .... કર યાદ કર ... યાદ કર ... કીધું તું ??? કે યાદ નહી આવે ... ???? " રીની ઊભી થતાં થોડાં ચિડાઈને : " અરે !!!!! કોણ રિધ્ધિ ... ??????? અને તે એને આઈ લવ યુ પણ કીધું ...વધુ વાંચો

15

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 15

ભાગ - ૧૫ કેમ છો વાચક મિત્રો .. ?? તમે આ ધારાવાહિકનું રહસ્ય જાણવા માંગો છો અને ખુશી છે તમને આ ધારાવાહીક ગમે છે એટલે ... આશા છે બધાં ભાગની જેમ આ ભાગ પણ તમને વાચવો ગમશે ... વાચતા રહો ... _____________ આગળના ભાગમાં જોયું તેમ લોક નીચે પડી ગયો હતો .. મયુર : " અરે માહીર શું યાર .... !! લોક તો સરખો કર .. એ તો સારુ થયું આપડે જતાં ન રહ્યા નહીં તો શું થાત .... " મયુરે નિચે પડેલો લોક લીધો અને માહીરને આપ્યો ..માહીર થોડાં કન્ફયુસડ થતાં : મેં તો લોક સરખો કર્યો હતો ...વધુ વાંચો

16

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 16

ભાગ - ૧૬ બધાં જેમ તેમ કરી મ્યુઝિયમ પહોંચે છે ...રાજે મગજ ચસકાવતા : " અરે મોન્ટુડા ...એટલું બધું ક્યાં કરી નાખ્યું .. શું લેવા રસ્તામાં રોકાઈ ગયો હતો .. ??? જો કેટલા વાગી ગયાં ઘડિયાળમાં .. " મોન્ટુ નિર્દોષ ભાવે : " અરે પણ મારા લીધે કેમ .... ??? મેં શું કર્યું હવે .. ??? "રીની : " હા તો તારા લીધે જ ને .. !!! અમને બધી ખબર છે , તુ જ કયાંક રસ્તામાં નાસ્તો લેવાં રોકાઈ ગયો હશે .. બાકી લેટનો થાય .. હેં ને .. ક્યાં હતો બોલ .. ?? " મોન્ટુ : " અરે ...વધુ વાંચો

17

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 17

ભાગ - ૧૭ તો .. મને આનંદ છે કે તમને એ જાણવામાં રસ છે કે હોલમાં શું હતું ... વાચક મિત્રો ચાલો જાણીએ આગળનુ રહસ્ય ...ગાઈડ : " સોરી ચાઈલ્ડસ ,,, તમે આ હોલની મુલાકાત નહીં લઈ શકો .. " રાજ : " કેમ સર ..... ????? " ગાઈડ : " અહીં ચોખ્ખું લખેલું છે કે અઢાર ઉપરનાં જ એ હોલમાં પ્રવેશને યોગ્ય છે .. તો તમે એન્ટ્રી નહીં લઈ શકો .. " મોન્ટુ : " બટ એવું શું છે અંદર કે અમને ના છે ... ??? "ગાઈડ : " અંદર રૂમમાં હાડપિંજર ( કંગાળ) , અને થોડી ડરાવની ...વધુ વાંચો

18

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 18

ભાગ - ૧૮ ફાર્મ હાઉસમાં પહોંચીને જોયું તો મેઈન ગેટ કાલ ની જેમ જ ખુલ્લો હતો .. અને આજે ફાર્મ હાઉસનો ગેટ જે લોક કર્યો હતો એ પણ ખુલ્લો હતો .. અને તાળું નીચે પડેલું હતું .. બધાં ચોંકી ગયેલાં હતાં અંદર ગયાં અને જોયું તો ..... બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું , અને બુટના નિશાન પણ હતાં જે પેલી કિચનની બાજુની સ્ટોર રૂમ સુધી જતાં હતાં .. પણ અજીબની વાત તો એ હતી કે સ્ટોર રુમનો લોક બહારથી બંધ હતો તો વિચારવા જેવી અજીબ વાત એ હતી કે અંદર ગયું તો ગયું કોણ .. ??? અને કઈ રીતે ...વધુ વાંચો

19

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 19

ભાગ - ૧૯ નમસ્તે મિત્રો , આપડે આગળના ભાગમાં જોયું તેમ રાજે આન્ટીને હમદર્દી બતાવતા આશ્વાસન આપ્યું . મોટો લેતાં અંકલ : " મારો એક નાનો ભાઈ છે , મારા મોમ ડેડની ડેથ થયાં પછી તે ઓલવેઇસ પ્રોપટી માટે મારી સાથે જગડતો રહેતો . નાનો ભાઈ છે નાદાન છે એવું સમજીને અમે વાત જવા દેતાં હતાં . પણ એક દિવસની વાત છે ,, તે દિવસે જયારે અમે અહીં ફાર્મ હાઉસ પર આવવાનાં હતાં સમર વેકેશન ગાળવા , ત્યારે દિપકના મનને શાંતિ ન પડી . તેને થયું ફાર્મ હાઉસ બંને ભાઈનું છે તો હું આ ફાર્મ હાઉસ વેચવા ભાઈને કહી ...વધુ વાંચો

20

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 20

ભાગ - ૨૦ નમસ્તે વાચક મિત્રો ,, આશા છે બધું કુશલ મંગલ હશે .... આભાર આપનો તમે ભાગ - વાચી રહ્યાં છો ... આગળના ભાગમાં જોયુ તેમ ......મોન્ટુ : " તે દીપક અત્યારે અમને ક્યાં મળશે .. અ.. આઈ મીન એનું ઘરનું કોઈ એડ્રેસ વગેરે મળી જાય તો ... કામ થોડું સહેલું થઈ જાય એમ ... "આન્ટી બોલ્યા : " હા ,, અમે આંબાવાડી ચોક , ૫૦૪ - બંગલા નંબરમાં રહીએ છીએ .. તેઓ અમારી બાજુના જ બંગલામાં રહે છે ... "પિહુ : " ઓકે .. તો આપડે કાલ સવારે જ એ બંગલાની મુલાકાત લેશું અને એ દીપક અંકલને ...વધુ વાંચો

21

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 21

ભાગ -૨૧ નમસ્તે તમામ વાચક મિત્રોને ,, આગળના ભાગમાં આપડે જોયું કે બધાં દીપકના નવા એડ્રેસ પર પહોંચી ગયાં હવે શું થશે જાણવા માટે વાચતા રહો ભાગ - ૨૧ . માહીર : " હું શું કહું છું કે પહેલાં પોલીસને કોલ કરી દઈએ .. પછી અંદર જઈએ .. શું કેહવુ તમારું !! ??? " રાજ : " હા , એ સારો વિચાર છે . ન ધાર્યુંને કંઈ એવું થઈ જાયને દીપક અંકલનું નકકી નહીં સગા ભાઈને મારી નાખ્યાં એ આપણને શું મૂકવાંના .. " પોલીસને કોલ કરી એડ્રેસ આપ્યું અને બધાં ઘર પાસે પહોંચ્યા . વિશ્વાએ ડોર બેલ મારી ...વધુ વાંચો

22

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 22

ભાગ - ૨૨ આપડે આગળના ભાગમાં જોયું કે દીપકે કોઈના કહેવા પર આ કામ કર્યું હતું ચાલો જાણીએ કે હતું આ બધાં પાછળ ..પોલીસ : " પેલી !!! હવે આ પેલી કોણ .. ??? " દીપક વાતની ચોખવટ કરતા : " આ બધું કરવા પાછળ શાલિનીનો હાથ છે .. શાલિનીના કહેવા મુજબ જ મેં મારા ભાઈની બધી પ્રોપર્ટી વેચાવી અને એને મોતને ઘાટ ઉતાર્યા . પણ આ બધું કર્યા પાછળ અમારા લગ્ન થશે એવી શરત અમે રાખી હતી ... " મોન્ટુ : " શું ... ?? એની સાથે લગ્ન કરવાં માટે તમે તમારાં ભાઈના પરિવારને બરબાદ કરી નાખ્યો ??? ...વધુ વાંચો

23

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 23 (છેલ્લો ભાગ)

ભાગ - ૨૩ નમસ્તે વાચક મિત્રો .. , આપ સૌ એ મારી ધારાવાહીના આગળનાં ભાગનું રહસ્ય જાણવા માટે રાહ પડી એ બદલ માફી માંગુ ... આગળના ભાગમાં આપડે જોયું કે શાલિનીના ઘર સુધી બધાં પહોંચી ગયાં હવે જોઈએ શાલિની જ સાચી ગુનેગાર હતી .... ??? જો હા , તો કેમ ... ??? અને જો ના તો બીજું કોણ હોઈ શકે .... ???? .........રીની : " થેંક ગોડ ... શાલિની ઘર પર જ છે , મારે એ જાણવું છે કે એને એવી પર્સનલ શું દુશ્મની છે જેથી તેણે એક હસતો - ખેલતો પરિવાર બરબાદ કરી નાખ્યો . " ઇન્સ્પેક્ટરએ ડોર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો