ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 9 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 9









ભાગ - ૯



આગળના ભાગમાં જોયું તેમ .... બધાંએ બીજી ચર્ચા સાંજે બેસીને કરવાંનું વિચાર્યું ......

ક્રિષ્નાએ ગાર્ડન તરફ હાથ કરતાં : " હાશ .... જુઓ ગાયસ ... પેલું જ એ ગાર્ડન લાગે છે જેની આપડે રાહ જોતાં હતાં ... જેના માટે એટલું ચાલીને આવ્યાં .... "

પિહુ : " હા તે જ ગાર્ડન છે ... "

મોન્ટુ : " એ તો બધું ઠીક પણ વોચ તો બધાં પાસે છે ને ..??? તો ટાઈમ .... "

મોન્ટુની વાત અટકાવતા ટીકુ : " હા ,, હું તારી વાત સમજી ગઈ મોન્ટુ .... ચાલો સામે પેલી રેસ્ટોરન્ટ છે ત્યાં જમી લઈએ ... "

બધાં સંમતિ આપતાં તે રેસ્ટોરન્ટ પાસે પહોંચે છે .... અને લંચ કરવાં જાય છે ..... એક કલાક જેવું થાય છે ,,,... બધાં લંચ કરી બહાર આવે છે .........

રાજ : " બપોરનાં બે જેવું થઈ ગયું છે .. તો હવે થોડો આરામ કરીને ગાર્ડન જશું .. આ ટ્રી નીચે બેસી જઈએ ..... "

પિહુએ માહિરનો હાથ ખેંચતા : " ના યાર ... જેને આરામ કરવો હોય તે આરામ કરજો કોઈ એક જગ્યા ફિક્સ કરી લઈએ ... પેલું સામે મોટું ટ્રી છે ત્યાં તડકો પણ નહી લાગે અને પવન પણ ઠંડો આવશે .. ત્યાં ભેગા થઈએ ... "

બધાએ વાતની સંમતિ આપતાં " હા ચાલો ત્યાં જ જઈએ .. " બધાં ટ્રી પાસે જાય છે ..........

મોન્ટુ અને નેમિશ સુવાની તૈયારી કરવા લાગ્યાં .. બાકી બધા ગાર્ડનમાં ચાલવા નીકળ્યાં ..... ફરીને અહીં મળશું એવું બધાંએ નક્કી કર્યું ........

રીની , મયુર , અને ટીકી ડાબી બાજુ ગયાં .... ક્રિષ્ના , રાજ , વિશ્વા, જમણી બાજુ ગયાં ... અને પિહુ અને માહિર સાઇડમાં કોઈ બાકડે બેસી વાતો કરવા લાગ્યાં ... જોત - જોતાં માં ૫ વાગી ગયાં ... મોન્ટુ અને નેમિશ પણ ગાર્ડન જોવા માટે જતાં રહ્યાં ....

સાંજ પડવા આવી .......

ક્રિષ્ના : " બહુ ફરી લીધું આવું જક્કાસનુ ગાર્ડન તો મેં ક્યાંય ન હતું જોયું .... "

રાજ : " હા સુપર તો છે ..... પણ ભુલ - ભુલયા ટાઇપ છે .... !!! "

વિશ્વા : " સેમ એસ યુ ....... "

રાજ : " એ .. હે ... હે .... રેહને દે તુ ..... વિશુડી ..... "

બધાં હસી પડ્યાં .....

મયુર : " હાશ .. !!! બધાં સાથે પહોંચી ગયાં ... "

રાજે હસતાં હસતાં : " હા પણ ...... તમે તો ભારે ઉતાવળ કરી... હોં મયુર ..... "

રીનીએ ચારે બાજુ નજર કરતાં : " અરે બટ .. આ મોન્ટુ અને નેમિશ ક્યાં રહી ગયાં ... ?????? "

રાજ : " ખબર નહીં ....???? "

વિશ્વા : " તે સાચું જ કીધું તું રાજ આ આખું ભુલ - ભુલયા છે .... આ તે જ ટ્રી છે ને .... પાછું ..??? મને તો કંઈ સમજાતું નથી .... ?????? "

વિશ્વા પાછળથી માહિર : " હા ..,, આ તે જ ટ્રી છે .... "

મયુર : " હેય .. !!! તમે પણ આવ્યાં હતાં ગાર્ડન જોવા ... ????? "

પિહુ : " ના યાર ..... અમે તો અહીં જ બેન્ચ પર બેઠાં હતાં ..... સમય વાતોમા ને વાતોમા ક્યાં ખોવાઈ ગયો કંઈ જ સમજ જ ન પડી ..... "

મોન્ટુ : " હેય .., ગાયસ ,,,,,, તમે આ ગાર્ડન જોવામાં પાંચ કલાક કરી અમે તો બે કલાકમા આવી ગયાં જોયું ..... આને કેવાય જાદુ ......... યે .... "

વિશ્વા : " હા હવે ... જોઈ લીધી તારી તાકાત કાલ સાંજે જ .... "

મોન્ટુ : " અરે તું તે વાત ભુલી જા ઓકે .... તે ફર્સ્ટ ટાઇમ હતું ... હવે જરા પણ ન ડરું ... ઓકે ..... "

નેમિશ : " બધાં હવે ડીનર કરીને પાછા ફાર્મ હાઉસ જઈએ .... ચાલીને જતાં હજી વાર લાગશે ... "

વાત પુછવાના હેતુથી મહિર : " હા પણ ... હું કંઈક કહેવા માંગુ છું ..... "

નેમિશ : " હા બોલ ભાઈ .. કંઈ પ્રોબ્લેમ હોય તો બેફિકર થઈ ને બોલ ... "

રાજે ચોંકીને : " શું ..... ?????? આ તુ જ બોલ છો ને નેમિશ જ .... ?????? "

નેમિશે અફસોસ સાથે : " હા રાજ ,, મને મારી વાતનો બહુ પસ્તાવો છે .... સોરી હોં માહિર ... "

માહિર : " ઇટસ ઓકે નેમિશ ...... હું આ બધું ક્યારનો ભુલી ગયો .... એવું તો હું ધ્યાનમાં પણ ના લવ ..... પણ ... અમને શું તમારા ફાર્મ હાઉસમાં રહેવા મળશે ... ??????? હું થાય એટલુ ભાડું આપી દઈશ ... "



********


શું કારણ હશે માહિર અને પિહુને ફાર્મ હાઉસ પર રહેવાનુ ... ????

શું એ લોકો તેને રહેવા માટે પરમિશન આપશે ..... ???????



...........


આગળનો ભાગ વાચવા માટે જોડાયેલાં રહો .... "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૧૦ ....



To be continued.....