ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી અને આ રસ્તે ચાલવામાં સાથ આપ્યો.
Full Novel
ફક્ત તું ..! - 1
ફક્ત તું ..! ધવલ લીંબાણી મને નથી ખબર કે પ્રેમનો મતલબ શું ? પણ મારા માટે બસ ફક્ત “ “ ધવલ લીંબાણી ઋણ સ્વીકાર.. ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી ...વધુ વાંચો
ફક્ત તું ..! - 2
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨ વાહ ... શુ મસ્ત નામ છે ! અવની..! નીલ મનમાં ને મનમાં હસે અને ખુશ થાય છે. આ છોકરી સાથે જ કામ કરવાની છે તો હવે ક્યારેક સામે આવીને વાત કરી લઈશું એમ વિચારી નીલ પોતાના કામમાં લાગી જાય છે અને કામ કરવામાં મશગુલ થઈ જાય છે.હવે એ છોકરી એટલે કે અવની, તો નીલની સામે જ હતી પણ નીલે એની સાથે એક વાર પણ વાત ના કરી. જોતા જોતામાં પંદર દિવસો વીતી ગયા. નીલ અવની સામે જોતો તો ખરા પણ બોલવાની હિમ્મત ન કરતો. નીલ એવું વિચારતો કે થોડો સમય જવા દેવો જોઈએ. ...વધુ વાંચો
ફક્ત તું ..! - 3
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૩ સાંજ નો સમય છે.મંદ મંદ પવન લહેરાય છે.પંખીઓ પોતાના માળામાં પરત ફરી રહયા આજે પોતાના ઘરે આવ્યો છે, રૂમમાં બેસી પોતાનું કામ કરી રહ્યો છે. એટલી વારમાં નીલના મમ્મી નીલને જમવા માટે નીચે બોલાવે છે. નીલ જમવા ચાલ.નીલના મમ્મીએ કહ્યું. હા મમ્મી બસ આવું જ છું. નીલ જમીને એમના રૂમમાં જાય છે. ફરી પાછો પોતાના કામમાં લાગી જાય છે.થોડીવારમાં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે.ખૂબ ઝડપથી પવન ફેંકવા લાગે છે.ત્યારે એ જ સમયે નીલને અવનીની યાદ આવે છે. અવની આવા વાતાવરણમાં ઠીક હશે કે નહિ એ જાણવા માટે એ પોતાનો મોબાઈલ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 4
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૪ રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે. આપણો હીરો એટલે કે હેન્ડસમ અને હોશિયાર નીલ અને હિરોઈન ક્યૂટ, બ્યુટીફૂલ, હોંશિયાર અવની.એક બીજાની સામે સામે બેઠા છે. બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે. થોડીવાર માં બધાની ડીશ આવી જાય છે. ધીરે ધીરે બધા જમવાનું શરૂ કરે છે. એક બીજામાં ખોવાયેલા નીલ અને અવની એકબીજાના ચેહરા ને જુએ છે, એક બીજાની આંખો કંઈક વાત કરતી હોય એવું લાગે છે.બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે અને આમ જ સમય વીતતા જમવાનું પૂરું થાય છે. ઓયે પ્રેમી પંખીડા ઓ. અહીં અમે પણ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 5
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૫ આખરે ઘણું બધું વિચાર્યા બાદ અવની નીલને ‘ હા ‘ પાડે છે. ફરી નવા સંબંધની શરૂઆત થાય છે. નીલ અને અવનીના સંબંધમાં નવા વિચારોનું આગમન થાય છે, નવા સપનાઓની શરૂઆત થાય છે. બંને એક બીજાના પ્રેમની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે.બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ની મદદ કરે છે અને સાથે જ કામ કરી એક બીજાનુ ધ્યાન રાખે છે. અવનીનુ ઘર તેની ઓફિસ થી ૨૦ કીમી દૂર છે તો અવની દરરોજ અપ ડાઉન કરે છે. આજે નીલ અવની ને કહે છે કે હું તને આજે મુકવા આવીશ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 6
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૬ નીલ - અવની શુ થયું ? શા માટે તું આમ બોલે છે ? પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું. પ્લીઝ તું જે હોય એ મને કહે પણ આમ એકબીજાને છોડવાની વાત ના કર. અવની - ( ગુસ્સામાં ) નીલ પ્લીઝ . મારે તારા જોડે કોઈપણ પ્રકારની વાત નથી કરવી.તારા જેવા છોકરા જોડે વાત તો શુ, હું સામુ પણ ના જોવ. મને અત્યારે ખૂબ ખરાબ ફિલ થઈ રહ્યું છે કે મેં તારા જોડે પ્રેમ કર્યો અને તારી સાથે રહી . તારી તો ઘણી બધી ફ્રેન્ડ તો છે જ ને એની પાસે ...વધુ વાંચો
ફક્ત તું ..! - 7
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૭ સવારનો સમય છે, સુરજની કિરણ સીધી અવનીના ચહેરા પર પડે છે. અવની નિંદર જાગે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવાની મંદ મંદ લહેર અને પાડોશમાં વાગી રહેલા બૉલીવુડના ગીતો અવનીને હલકા હલકા સંભળાય છે. પોતાની પથારી પરથી ઉઠી પોતાનો મોબાઈલ શોધે છે.મોબાઈલ લઈને ચાર્જીંગમાં મુકવા જાય છે. ત્યાંજ એને નીલનો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે અને પથારી પર બેસી જાય છે ને વિચારમાં પડી જાય છે.હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવનીને સમજમાં નથી આવતુ કે હુ શુ કરું ? બસ નિલે આપેલા ટેડી ને ...વધુ વાંચો
ફક્ત તું ..! - 8
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૮ “ આમ તો હું પાગલ છું અને આમ હું ડાહ્યોપણ જે છું એ પ્રેમના થકી છુ. ભગવાને કદાચ તને મારા માટે જ મોકલી હશે. કેમ કે મારા જેવું આ ડિફોલ્ટ અને યુનિક પીસ કોઈનાથી સંભાળી શકાય તેમ નથી. આ પીસ કોઈ ના પલ્લે પડે તેમ નથી. હા મેં માન્યું કે હું થોડો ઘણો પાગલ છુ પણ જેવો છું એવો બસ તારો જ છુ. તું મારા લાઈફમા આવી એ મારા માટે સૌથી મોટું એક્સિડન્ટ છે. ખબર નહિ કેમ આપણા બંનેના દિલ કેમ અથડાઈ ગયા. તને વાગ્યું કે નહીં એ ખબર નહી પણ હું હંમેશ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 9
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૯ અવની - ( પોતાનુ બધુ કામ છોડી ઓફીસની બહાર આવે છે ) નીલ ફોન કરે છે.( ગુસ્સામાં ) અરે આ તું શુ વાત કરે છે ? નક્કી કરી નાખશે એટલે ?એમ કેમ નક્કી કરી નાખશે પાપા ? જો નીલ હું કઈ પણ નથી જાણતી ઓકે. તું બસ મારો છે અને મારો જ રહીશ. હુ બીજા કોઈપણ સાથે લગ્ન નહીં કરું અને ના તારા બીજા કોઈ જોડે થવા દઈશ સમજ્યો અને બીજું તું સાવ કેવો છે યાર. સાવ નૉર્મલ થઈને મને કહે છે કે પાપા મારુ પેલી છોકરી સાથે ફિક્સ કરી નાખશે.તને જરાય પણ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 10
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૦ એક દિવસ સવારના પહોરમાં નીલના મોબાઈલ માં રિંગ વાગે છે. સવારના આશરે ૬:૫૦ છે.નીલ પોતાના ફોન સીધો કાન પર રાખે છે અને હેલો કહે છે. અવની - અરે ઓ કુંભકરણ હવે જાગો. બોવ સુઈ લીધું. અહીં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી અને તમે હજી સુતા છો હે. ચાલો ચાલો મારા લાડકવાયા નીલજી હવે ઉઠો. નીલ - ( આંખો મિચતા મિચતા ઉભો થાય છે ) અરે અવની તું ? અત્યારે માં ? શુ થયું ? કઇ પ્રોબ્લેમ તો નથી ને ? કઇ હોય તો કહે હું ફટાફટ તારા પાસે પહોંચું !! અવની - અરે ના નીલ કશું નહીં ...વધુ વાંચો
ફક્ત તું ..! - 11
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૧ નીલ - બસ આજ પ્રોબ્લેમ છે અવની. તું સાચુ સાંભળી નથી શકતી. કોઈ જ્યારે કેહતું હોય ત્યારે એનું પૂરું સાંભળ. અને હા જ્યારે કોઈ લોકો આપણને કશું કહે છે તો એ આપણા સારા માટે કહે છે.કોઈ ને એવો ખોટો શોખ નહીં હોતો કહેવાનો. અવની - તો પછી એમ જ કહી આપને કે હું ખોટી જ છુ સાવ, મારામાં બુદ્ધી નથી, હું ખરાબ છુ. નીલ - અવની પ્લીઝ . વાતને એટલી બધી આગળ ના વધાર.. તારે વાત ના કરવી હોય તો ના પાડી દે. અવની - ( એક દમ ગુસ્સામાં ) હા તો નથી ...વધુ વાંચો
ફક્ત તું ..! - 12
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૨ ક્રિષ્ના અવનીને ફોન કરે છે. ફોનની રિંગ વાગે છે પણ ફોન ઉપડતો નથી. બીજી વાર કોલ કરે છે અને સામે અવની ફોનમાં જુએ છે તો ક્રિષ્નાનો ફોન છે. એ જોઈને ફોન સાઈડમાં મૂકી દે છે. ક્રિષ્ના ફરીવાર કોલ કરે છે અને અવની ફોનને કાપી નાખે છે. આમ ક્રિષ્ના પાંચ થી સાત વાર ફોન કરે છે અને અવની ફોન કાપી નાખે છે. ક્રિષ્નાને ગુસ્સો આવતા એ અવની મેં મેસેજ કરે છે. " અવની તારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તે મારો ફોન ન ઉપાડ્યો . થેંક્યું અને હવે સાંભળ ! નીલ એ મને બધી વાત કરી ...વધુ વાંચો
ફક્ત તું ..! - 13
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૩ આખરે નીલ અવનીને ફોન કરે છે પણ અવની ફોન નથી ઉપાડતી પણ મનમાં તો રહે જ છે કે અવનીએ મને બ્લોક નથી રાખ્યો.નીલ અવની ને વોટ્સએપમાં મેસેજ કરે છે અને મેસેજની રાહ જોવે છે પણ અવનીનો ઘણા સમય સુધી એક પણ પ્રકારનો મેસેજ આવતો નથી. નીલ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.સાંજે નીલ પોતાનો મોબાઈલ હાથમાં લઈને અવનીના મેસેજ જોવે છે કે મેસેજ આવ્યા છે કે નહીં. મેસેજ ફોલ્ડર જોતા અવનીના બે મેસેજ આવેલા હોય છે પણ મેસેજમાં ખાલી બે હાથ જોડેલુ ઇમોજી હોય છે. આ જોઇને નીલ અવનીને મેસેજ કરે છે.. “ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 14
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૪ અવનીને મેસેજ કર્યા બાદ નીલ મોબાઈલને સ્વીચ ઓફ કરી સુઈ જાય છે પણ ઊંઘ કેમ આવે ! એક વ્યક્તિ સાથેનો અનહદ પ્રેમ કઈ રીતે ભૂલી શકાય? નીલ બસ પથારીમાં આમ તેમ પડખા ફર્યા કરે છે અને આખી રાત બસ અવનીના વિચારો કરતા કરતા થોડીવાર હસે છે, રડે છે અને ગુસ્સે પણ થાય છે.આ બધુ થતા થતા થોડી નીંદર આવી જાય છે અને આંખ લાગી જાય છે.. સવારમાં પોતાની આંખો ચોળતા ચોળતા ઉભો થાય છે. બસ કશુ જ ન થયું હોય એમ પોતાનુ બધુ કામ કરે છે, સવારમાં નાસ્તો કરીને પોતાના કામ પર ચાલ્યો ...વધુ વાંચો
ફક્ત તું ..! - 15
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૫ સમયનું ચક્ર ધીરે ધીરે આગળ વધે છે.જોત જોતામાં બે વર્ષ નીકળી જાય છે. થોડા સમયબાદ પોતાની નોકરી છોડી દે છે. પોતાનું સપનુ સાકાર કરવામાં તનતોડ મહેનત કરવા લાગે છે. થોડા દિવસો બાદ નીલની સરકારી નોકરી લાગે છે અને ક્લાસ-૨ ઓફિસર બની જાય છે અને સાથે જ નીલનું પોસ્ટીંગ અમદાવાદમાં થાય છે. નીલ હવે બધી રીતે પોતાની લીઇફમાં સેટલ થઇ ગયો છે. નીલ પાસે પોતાનું એક ઘર, ગાડી એમ બધી જ વસ્તુઓ છે.આ બાજુ અવની પણ પોતાના જીવનની અંદર ઘણી આગળ વધી છે. અવનીનો ભાઈ વિદેશમાં ભણવા માટે ગયેલો છે અને સાથે નોકરી કરવા ...વધુ વાંચો
ફક્ત તું ..! - 16
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૬ સિયા અવનીના ભાઈ સાથે ? કઇ રીતે ? નીલ વિચાર કરવા લાગે છે એના મગજમા અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે. સિયા અહીં મારું અને અવની વચ્ચે જે કઈ પણ ચાલે છે એ બધા વિશે કરવા માટે આવી હતી ને અહીં તો કંઈક અલગ જ જોવા મળ્યું. હમણાં સિયા ફોન મૂકે એટલે પુછુ કે આ બધુ શુ છે ? થોડી વાર પછી સિયા ફોન મૂકે છે અને નીલના રૂમમાં નીલની પાસે આવે છે. નીલને જોતા જ સિયાને કઈક નીલનું અલગ જ વર્તન લાગે છે. સિયા : ઓ હેલો. શુ વિચાર કરે છે બોસ? ક્યાં ખોવાઈ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 17
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૭ નીલ : હા ચાલો કઈક તો સારું ખાઈએ.આમ પણ દુનિયામાં સારી વસ્તુ બોવ છે. અવની : હા સાચું કહ્યું નીલ. સારી વસ્તુ બધાને નથી દેખાતી. સિયા : હા અવની. હું પણ એ જ કહું છુ કે સારી વસ્તુની કોઈને કદર હોતી પણ નથી અને દેખાતી પણ નથી તો હવે કઈક જમવાનું ઓર્ડર આપીએ ? અવની : મોઢું બગાડતા. હા કેમ નહીં ! થોડી વાર પછી બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે અને આમ તેમ વાતો ચાલ્યા કરે છે. નીલ અને અવની એક બીજાને ટોન્ટ મારતા હોય છે. સિયા પણ ક્યારેક ક્યારેક વચ્ચે ...વધુ વાંચો
ફક્ત તું ..! - 18
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૮ દિવ્ય : પણ બણ કહી નહીં. બસ મેં જેમ કહ્યું એમ કર બસ. : હા બાબા હા. સિયા અને દિવ્ય સ્થળ અને સમય નક્કી કરે છે. થોડી વાર બાદ વાત કરીને સુઈ જાય છે. સવારનો સમય છે. નીલ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હોય છે. એટલી વારમાં સિયા આવે છે. સિયા પહેલા દૂરથી નીલનો મૂડ જોવે છે કે કેવો મૂડ છે. નીલનો મુડ સારો જોતા સિયા નીલની પાસે જાય છે. સિયા : ચલ ભાઈ મારા સાથે. નીલ : ઓ હેલો. સવાર સવારમાં ક્યાં જવુ છે મેડમ. સિયા : અરે ચાલતો ખરા મારા ભાઈ મારા સાથે. ...વધુ વાંચો
ફક્ત તું ..! - 19
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૯ નીલ : હા હજી હું અવનીને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા છું પણ હવે આ વાત નો ફેર અવનીને પડે એમ નથી. અમે જ્યારે છૂટા થયા ત્યારે એમને મેં બોવ જ સમજાવી હતી પણ એ સમયે એ સમજી ન હતી. મને નથી લાગતું કે હવે અવનીને મારા પ્રત્યે પ્રેમ હોય, તે પ્રેમ કરતા વધુ નફરત કરે છે મને. તે મારી સાથે રહેવા જ નથી માંગતી બાકી એટલો સમય ગયો છે મને એક મેસેજ તો કરી જ શકે ને ? મેસેજની વાત તો દૂર રહી એક વાર મને એને સરખો જોયો પણ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 20
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૦ દિવ્ય : આ.... લે....લે......આ બધું તારા લીધે જ થયું ગાંડી. ઉતાવળમાં ખબર જ પડી કે શું પહેર્યું છે એ હા હા હા. સિયા : અરે મારા ભોલુરામ કઈ નહીં. મને ખબર તો પડી કે તું મને કેટલો ચાહે છે અને મારી કેટલી ચિંતા છે. દિવ્ય ઓહ એવું એમને સરસ લ્યો પણ આવું બધુ શા માટે કર્યુ ? સિયા : અરે ગાંડા એ જ બતાવવા કે તને જો મારી એટલી ફિકર છે તો પછી કદાચ આવી ફીલિંગ નીલ ભાઈ અને અવનીમાં પણ હોઈ શકે ને.? તો કદાચ આપણે આવું કઈ કરીએ અને એ બંને ...વધુ વાંચો
ફક્ત તું ..! - 21
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૧ એક દિવસ રવિવારના રોજ સિયા નીલના ઘરે જાય છે.થોડીવાર ઘરે બેસી નીલ અને બહાર ફરવા માટે જાય છે.ફરતા ફરતા બંને અલક મલકની વાતો કરતા જાય છે. નીલ : સિયા શું કરે છે દિવ્ય આજકાલ ? સિયા : બસ જો ભાઈ એની તો નોકરી લાગી ગઈ છે એટલે એના કામમાં પડ્યો હોય છે અને જયારે પણ ફ્રી થાય એટલે મને ફોન કે મેસેજ કરી આપે છે. નીલ :ખુબ સરસ લ્યો. સિયા : હા ભાઈ પણ તમે કેમ પૂછો છો ? નીલ : સિયા હું એટલા માટે પુછુ છું કે તમે બંને એ આગળનું કઈ ...વધુ વાંચો
ફક્ત તું ..! - 22
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૨ હું અવની નીલ. મને ઓળખે છે કે પછી ભૂલી ગયો ? અવની એ નીલ : ઓહ અવની તું ! તને કેમ ભૂલી શકાય. તું ભૂલવા જેવી વ્યક્તિ થોડી છે. અવની : ઓહ હો. હજી પણ ડાયલોગ મારવામાં ઉસ્તાદ જ છે એમને ? નીલ : શું કરવું ? સામે એવું વ્યક્તિ હોય તો આપોઆપ ડાયલોગ બહાર આવી જાય પણ તું મને એમ કહે કે તે કેમ આજે મને ફોન કર્યો ? કોઈ ખાસ કારણ ? અવની : હા બસ એટલું જ કહેવું હતું કે તું તારા પ્લાનમાં સફળ રહ્યો. નીલ : પ્લાનમાં સફળ એટલે ...વધુ વાંચો
ફક્ત તું ..! - 23
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૩ નીલ ફટાફટ તૈયાર થઇ ને નીચો આવ. સિયાની સગાઈમાં જવાનું મોડું થઇ જશે. મમ્મીએ કહ્યું. નીલ : અરે આવું જ છું મમ્મી. શું તમે પણ. નીલના મમ્મી : શું હું પણ. આ ઘડિયાળમાં જો સાંજના છ વાગી ગયા છે અને આઠ વાગ્યે સગાઈનું મુહરત છે.તું ફટાફટ નીચે આવ. નીલ તૈયાર થઇ નીચે આવે છે. નીલ ને જોતા જ નીલના મમ્મી બોલે છે. “ આ શું પહેર્યું છે તે ગાંડા “ આવું પહેરીને તું સગાઈમાં આવીશ હે ! નીલ : અરે મમ્મી મસ્ત છે. આપણે સગાઈમાં જવાનું છે. મેરેજમાં નહિ તો આવા કપડા તો ...વધુ વાંચો
ફક્ત તું ..! - 24
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૪ આ અવની કેમ અહિયાં ? એ શા માટે અહી બેઠી છે ? અવની છે તો સિયા ક્યાં ? સગાઇ તો સિયાની છે તો આ બધા અવની માટે કેમ આવું બધું કરે છે ? આવા જાત જાતના પ્રશ્નો નીલના મનમાં ઉદ્ભવે છે. નીલ આમ તેમ જુએ છે અને સીધો દિવ્ય પાસે જાય છે. નીલ : આ શું ભાઈ ? અવની કેમ ઉપર બેઠી છે ? સિયા ક્યાં છે ? દિવ્ય : ભાઈ શાંત થઇ જાવ. તમને હમણાં ખબર પડી જશે. તમે પેલા આ બાજુ આવતા રહો સાઈડમાં . નીલ : ખબર પડી જશે એટલે ...વધુ વાંચો
ફક્ત તું ..! - 25 - છેલ્લો ભાગ
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૫ નીલ અને અવની ચાલતા ચાલતા સ્વીમીંગ પુલ પાસે જાય છે. ઘણી વાર એકબીજા રહે છે. નીલ : કેવું કહેવાય નહિ અવની ? અવની : શું નીલ ? નીલ : જે વસ્તુ વિચારી જ ના હોય એવું જ બને. અવની : હા નીલ. એ તો છે જ. નીલ : જે વસ્તુ પાછળ કેટલાય દિવસથી હું વિચારતો હતો, દોડતો હતો અને દુઃખી હતો આજે એ વસ્તુ આપણા પરિવાર થકી શક્ય બની. અવની : હા યાર. આઈ એમ સો સોરી. મારી બોવ બધી ભૂલ છે. મેં જ તને ક્યાંક ને ક્યાંક સમજવામાં ભૂલ કરી હતી. નીલ ...વધુ વાંચો