Majhab nahi sikhata book and story is written by Bindiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Majhab nahi sikhata is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મજહબ નહીં સિખાતા. - નવલકથા
Bindiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વાર્તા ના પાત્રો, સિચ્યુએશન બધી રીતે કાલ્પનીક છે.પણ આપણી આજુ બાજુમાં આવું ઘણું બનતાં આપણે જોતાજ હોઇએ છીએ. ધર્મ. હિન્દુસ્તાન મા એક ખુબ સેન્સીટીવ સબ્જેક્ટ છે. પ્રજા ના ઇમોશન્શથી રમવા માટે. ધર્મના નામે લડાઇ ઝગડાં. રાગદ્વેષ ઓછા થવા ને બદલે વધતા થયાં છે.જયારે એક પણ ધર્મગ્રંથો મા આવું લખવામાં આવ્યું નથી. ઇશ્ર્વર,અલ્લાહ કે ઇશુ આપણને પ્રેમ ભાવથી રહેવાનું જ કહ્યુ છે. આ વાર્તા પણ એવાજ બે વ્યક્તિઓ ની છે . જે અલગ અલગ ધર્મ ના થઇ ને પણ એક છે. હોપ કે મારો આ પ્રયાસ વાચકો ને મારી પ્રથમ વાર્તા જેટલોજ ગમશે. ...
વાર્તા ના પાત્રો, સિચ્યુએશન બધી રીતે કાલ્પનીક છે.પણ આપણી આજુ બાજુમાં આવું ઘણું બનતાં આપણે જોતાજ હોઇએ છીએ. ધર્મ. હિન્દુસ્તાન મા એક ખુબ સેન્સીટીવ સબ્જેક્ટ છે. પ્રજા ના ઇમોશન્શથી રમવા માટે. ...વધુ વાંચોનામે લડાઇ ઝગડાં. રાગદ્વેષ ઓછા થવા ને બદલે વધતા થયાં છે.જયારે એક પણ ધર્મગ્રંથો મા આવું લખવામાં આવ્યું નથી. ઇશ્ર્વર,અલ્લાહ કે ઇશુ આપણને પ્રેમ ભાવથી રહેવાનું જ કહ્યુ છે. આ વાર્તા પણ એવાજ બે વ્યક્તિઓ ની છે . જે અલગ અલગ ધર્મ ના થઇ ને પણ એક છે. હોપ કે મારો આ પ્રયાસ વાચકો ને મારી પ્રથમ વાર્તા જેટલોજ ગમશે. ...
ગયા એપીસોડ મા અફઝલ અને અપરા મળે છે. અફઝલ ને એ ગમી જાય છે .પણ ઉમર નો તફાવત અને અલગ અલગ ધર્મ. અફઝલ ને રોકે છે .અપરા પણ એને ચાહે છે કે નહી એ જાણવા એ કહ્યા વગરજ ...વધુ વાંચોજતો રહે છે.અપરા પણ અંતે એના ખબર પૂછવા એના ઘરે પહોંચે છે.ત્યા અફઝલ ના ફાધર બીમાર છે . અપરા એમની સેવા કરે છે.બીજા દિવસે અચાનક અફઝલ આવી જાય છે . બંને એકસાથે ઓફીસ જાયછે.
અફઝલ અપરા ને કહ્યાં વગરજ હૈદરાબાદ નીકડી જાય છે .અપરા પણ એને કોન્ટેક્ટ કરવા ની ટ્રાય કરેછે. અંતે એ અફઝલ ના ઘરે પહોંચી જાય છે જ્યાં અફઝલ ના પિતા આબીદઅલી બીમાર છે .અપરા એની સંભાળ લે છે. બીજા ...વધુ વાંચોઅફઝલ આવી જાય છે . અને અપરા ને ઘરમાં જોઇને ખુશ થાય છે . અને બંને સાથે ઓફીસ જાયછે .
અફઝલ અપરા ને અંતે હૈદરાબાદ લઇ જાય છે . બંને મીટીંગ મા જાયછે. અને પછી હૈદરાબાદ ફરવા માટે .પણ રસ્તા માં જ અફઝલ અપરા નો હાથ પકડતાં અપરા ગુસ્સે થાયછે . અને બંને હોટલ પર પાછા આવે છે. અફઝલ ...વધુ વાંચોતબીયત ખરાબ થતા એ બીજા દિવસે મીટીંગ એટેન્ડ નથી કરતો. સાંજે અપરા ને અફઝલ વધુ બીમાર છે ખબર પડતાં એ ત્યા પહોંચી જાય છે અને અફઝલ એની પાસે જવાબ માંગે છે.
અફઝલ બીમાર છે .અપરા એને સાજો કરવા માટે ખુબ મહેનત કરે છે . અને અફઝલ ઉંઘતો હોત જે ત્યારે એના માટે ના પ્રેમ નો સ્વીકાર પણ કરેછે. અફઝલ અપરા ને પુછે છે. પણ પ્રેમ કરેછે એવુ કહેતા અપરા સાફ ...વધુ વાંચોકરી દે છે.અફઝલ ને ચક્કર આવે છે અંતે એ અપરા ના મનની વાત અપરા ના માથે જાણી જ લે છે. બંને બહારથી પાછા હોટલ આવે છે.અફઝલ થોડો સમય સાથે ગાળવા કહેછે. પણ અપરા અચાનક ગસસે થાયછે.અફઝલ રુમ મા થી બહાર જતો રહે છે.