mara thoth vidyarthio book and story is written by Sagar Ramolia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mara thoth vidyarthio is also popular in બાળ વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારા ઠોઠ વિદ્યાર્થીઓ - નવલકથા
Sagar Ramolia
દ્વારા
ગુજરાતી બાળ વાર્તાઓ
વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્યો. શેરીમાંથી મુખ્ય રસ્તે પહોંચ્યો. ત્યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...! મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્યાં ગયો. તે બોલ્યો,
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1(માથા વગરની ઢીંગલીઓ)** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે ...વધુ વાંચોલે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્યો. શેરીમાંથી મુખ્ય રસ્તે પહોંચ્યો. ત્યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...! મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્યાં ગયો. તે બોલ્યો,
વાર્તાનું પેટા શીર્ષક : સાહેબ! હું ભીખ માગતી નથીવાર્તાનું શીર્ષક : (મારા ઠોઠ વિદ્યાર્થીઓ-ર)(શિક્ષકના શબ્દો વિદ્યાર્થીઓ ઉપર કેવા અસર કરતા હોય છે તેની વાત. લાંબા સમયે વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે કેવો અહોભાવ હોય છે તેની વાત. શિક્ષક તરીકે આપણું ...વધુ વાંચોકેવું હોવું જોઈએ? એવી વાત છે આ.) એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા : ‘‘હાલો...! બટેટાં ર0ના કિલો, ટમેટાં 30ના કિલો, ચોળી પ0ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને
ડૉકટર હું, કે તમે?(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3) શિક્ષક માટે એક વાત એ બનતી હોય છે કે તેની પાસે ભણેલ વિદ્યાર્થી અચાનક મળી જાય છે. હું શિક્ષક છું. આવા ઘણા અનુભવો મને ...વધુ વાંચોછે. કયારેક તો આવો અનુભવ આશ્ચર્યમાં મૂકી દે છે. એક દિવસની વાત છે. મને પેટમાં થોડી તકલીફ થવા લાગી. ત્યારે હું જામનગરથી બહાર હતો. એટલે બીજાને પૂછીને દવાખાના વિશે માહિતી મેળવી અને ત્યાં ગયો. ત્યાં જઈ વાત કરી. એટલે એક પથારી ઉપર સુવડાવી નર્સ અને બ્રધર ચેકઅપ કરવા લાગ્યાં. આવી તકલીફ પહેલા પણ મને થયેલી. ત્યારે જે
સાહેબ અમારા ગબ્બરસિંગ(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-4) એક વખત હું કાપડની દુકાનમાં ગયો. મારા પહેલા ત્યાં બીજા લોકો પણ ખરીદી કરવા આવેલ. દુકાનમાં એક યુવાન મલકાતો-મલકાતો જુદી-જુદી જાતનાં કાપડ દેખાડી રહ્યો હતો. ...વધુ વાંચોપરવાર્યો ત્યારે તે યુવાનનું ઘ્યાન મારા તરફ ગયું. મને જોઈને તે થોડો ગંભીર થઈ ગયો. હું બોલ્યો, ‘‘કેમ ભાઈ! અત્યાર સુધી તારા મુખ ઉપર જે મલકાટ હતો તે કયાં ગાયબ થઈ ગયો!'' તે તૂટક - તૂટક બોલ્યો, ‘‘રામોલિયા..... સાહેબ..... હું મનાલ... મણિમલ....... માલજાણી..... તમે નિબંધ..... મેં... ગબ્બરસિંગ.....'' એ મારા પગે પડી ગયો. તે
ઈ તમને ખબર ન પડે(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-પ) એક વખત રસ્તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ. ચાલતાં-ચાલતાં અટકી ગઈ. ચાલુ કરવા ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. બધી બાબતમાં આપણું ...વધુ વાંચોચાલતું હોયને! એમ ગાડી પાસે પણ મારું કંઈ ન ચાલ્યું. હવે જે ગાડી રોજ મને ખેંચી જતી, આજ એને ખેંચીને હું ચાલ્યો. આવી ટેવ ન હોય, એટલે થાક લાગવા માંડયો. થોડું ચાલ્યો, ત્યાં એક યુવાન મારી પાસે આવીને ઊભો રહી ગયો. તે બોલ્યો, ‘‘શું થયું?'' મેં તેની સામે જોયું. પછી કહ્યું, ‘‘આ બંધ