Soorsamraat book and story is written by Arti Purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Soorsamraat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૂરસમ્રાટ - નવલકથા
Arti Purohit
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા રેશમી વાળ,મોટી કામણગારી આંખ....કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના
ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા ...વધુ વાંચોવાળ,મોટી કામણગારી આંખ....કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના
આભાર મિત્રો મારી કહાની વાંચવા બદલ અને પસંદ કરવા બદલ......પ્રથમ ભાગ મા આપણે કહાની ના મૂખ્ય પાત્ર વિશે માહિતી મેળવી હવે આગળ...ભાગ-૨સૂર કોલેજ થી ઘરે આવે છે...કેવો રહ્યો બેટા કોલેજ નો પહેલો દિવસ...સ્મિતા બહેન એ પૂૂૂૂછ્યુસરસ મમ્મી.....કોલેજ સારી છે...પ્રોફેસર ...વધુ વાંચોસારા છે....સૂૂર એ કહ્યુંઅને સ્ટુડન્ટ કેવા છે બધા...કોઈ સાથે મિત્રતા થઈ... સ્મિતા બેેનના મમ્મી હજુ માત્ર બધા ના ઈન્ટ્રો જ થયા છે...સૂર...એ તો ધીરે ધીરે મિત્રો પણ થઈ જશે મારી દિકરી છે જ એવી કે બધા ને તેની મિત્રતા ગમે...... મારી મિઠુડી.... સ્મિતા બેન પ્રેમ થી ક્યારેક મિઠડી કહેતા સૂર ને...મધર ઈન્ડિયા હવે આમ જ વાતો ના જ વડા ખવડાવીશ
આભાર મિત્રો કહાની વાંચવા અને પસંદ કરવા બદલ...આગળ ના ભાગમાં જોયુ કે સૂર વેલકમ પાર્ટી માટે શોપિંગ કરવા માટે જાય છે.....હવે આગળ...ભાગ-૩સમ્રાટ પણ ઘરે પહોંચે છે...Hi... દિવ્યા...Hi...my dear brother...મમ્મી ક્યાં છે?ત્યાં જ રસોડા માંથી દક્ષાબેેન નો અવાજ આવે છે.... ...વધુ વાંચોછું બેટા....તારા માટે પૌંઆ બનાવું છું....તું ફ્રેશ થઈ જા સમું.... દક્ષાબેન પ્રેમ થી સમ્રાટ ને સમું કહેતા....અરે મારી વ્હાલી મા.....મારે નાસ્તા ની ઉતાવળ નથી તું થોડીવાર બેસ મારી સાથે...વાતો કર... સમ્રાટ...હા... બેટા વાતો પણ કરીશું...પણ તું અત્યારે પહેલા નાસ્તો કરી લે....આટલી મહેનત કરે છે.... ભૂખ તો લાગે જ ને.... દક્ષાબેન....માં......તું કેટલું ધ્યાન રાખે છે મારૂં.. સમ્રાટ...માં છું તારી.... હું ના
આગળ ના ભાગમાં જોયું કે સૂર પાણી પૂરી ખાઈ કાર માં બેસવા જાય છે ત્યાંરે તેની સાથે કોઈ ટકરાઇ છે....વાચક મિત્રો જ્યારે મે મારી પહેલી કહાની સૂર સમ્રાટ શરૂ કરી ત્યારે મારા મગજ માં કહાની નો કોઈ પ્લોટ ના ...વધુ વાંચોબસ જેમ જેમ મગજ મા કહાની આવતી ગઈ તેમ તેમ લખતી ગઈ...તમારા અભિપ્રાયો અને કહાની ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર....ભાગ ૪ઓહ...,I'm so sorry......It's ok..... અરે... બરખા??? સૂૂર...ઓહ..સૂર??? ... બરખા.ઓહ....કેેમ છે..તુું? સૂર..બસ fine.. બરખા...તું કેમ છે? બરખાFine...સૂર...કેટલા સમય પછી મળ્યા...ક્યાં છે તું શું કરે છે અત્યારે?સૂરહું અત્યારે ટી વાય માં છું ...બરખાઓકે...સૂરપછી બાય કહી બંને છુટા પડે છે...સૂર ઘરે
આગળ ના ભાગ માં આપણે જોયું કે સૂર અને સમ્રાટ બંને મોડી રાત સુધી જાગે છે બંને એક ખુશી ની લાગણી અનુભવે છે પણ સમજી નથી શકતા કે શું કારણ છે....હવે આગળભાગ ૫બીજા દિવસ નો સુર્યોદય થાય છે... આ ...વધુ વાંચોબંને માટે નવી જિંદગી લઈ ને આવશેે......બંને પાર્ટી માટે તૈયાર થાય છે....બ્લેક સાડી, ડાયમંડ એરિંગ,એક હાથ ડાયમંડ બ્રસ્લેટ,એક હાથ માં બ્રાન્ડેડ વોચ,ખુલ્લા હૈર,એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક,આંખ માં ડાર્ક કાજલ,બ્લેક બિંદી.....સૂર બ્લેક સાડી મા જાણે કે ધરતી પર ની અપ્સરા.....સમ્રાટ પણ બ્લેક શર્ટ બ્લૂ જીન્સ માં કોઈ હીરો થી કમ નથી લાગતો....સૂર તૈયાર થઈ દિયા