game of dark secrets - truth ane dare book and story is written by Herat Virendra Udavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. game of dark secrets - truth ane dare is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ - ટ્રૂથ એન્ડ ડેર - નવલકથા
Herat Virendra Udavat
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"પ્રકરણ ૧: "કોંચાટૂરો..." "નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે, તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. " મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો. નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી, તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી. તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ. સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી. અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને
ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"પ્રકરણ ૧: "કોંચાટૂરો..." "નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે, તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. " મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો. નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં ...વધુ વાંચોલગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી, તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી. તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ. સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી. અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને
ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૨: "ડાયવૉર્સ" બોટલ ધીરે ધીરે સ્પિન થઈ રહી હતી, બધાના મનમાં સવાલ અને લાગણીઓનો કંટ્રોલ કોંચા ટૂરાના નશાના લીધે તૂટી રહ્યો હતો. બોટલ સ્થિર થઈ ગઈ. "ટ્રૂથ કે ડેર?" વિશાલે અંકિત ...વધુ વાંચોસામે જોઇને પૂછ્યું. ટ્રૂથ ભાઈ, તારાથી આમ પણ કંઈ છૂપું નથી. અંકિતે કહ્યું. "છે એક વાત જે કેટલાય દિવસથી પૂછવી છે,જે આજે કહેવી પડશે તારે", વિશાલ બોલ્યો. "કઈ વાત? "અંકિતે પૂછ્યું. "24મી ની રાતે, આજથી ચાર મહિના પહેલા તે ૫૦ લાખ રૂપિયાની મદદ માંગવા મને કોલ કર્યો હતો, તે શેના માટે હતો??!" વિશાલે પૂછ્યું. અંકિતે પોતાના ખિસ્સામાંથી સિગાર કાઢી. એક
ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર" પ્રકરણ ૩: "માસ્ટર સ્ટ્રોક" વિશાલ નો બધો નશો એક જ સેકન્ડમાં ઉતરી ગયો, "વોટ ધ ફક પાયલ .....! તું શું બોલે છે ,તને ભાન છે એનું?? તને કોંચા ટોરાનો કંઈક વધારે ...વધુ વાંચોપડતો નશો ચડી ગયો હોય એમ લાગે છે..!" "કોલેજમાં તને એક છોકરી બહુ જ ગમતી હતી જેના માટે તું કંઈ પણ કરી શકવા તૈયાર હતો હવે બાકીની વસ્તુ તું બોલીશ કે હું જ આ વાત પૂરી કરું..!!" પાયલ બોલી... અંકિત અને નિકિતા એકસાથે બોલ્યા, "એવી કઈ છોકરી છે જે તે અમારા થી છુપાઈ વિશાલ....!!?" વિશાલ બધી બાજુથી ફસાઈ ચૂક્યો હતો, તેણે