vahalam avo ne. book and story is written by Kanha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vahalam avo ne. is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વ્હાલમ્ આવોને.. - નવલકથા
Kanha
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રણયનાં પૂર્વાર્ધે : રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં અવિરત જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે. કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે નાં દ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે. કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં
પ્રણયનાં પૂર્વાર્ધે : રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં અવિરત જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે. કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે ...વધુ વાંચોદ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે. કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં
યાદોનું પતંગિયુ : વડોદરાનાં વેદ અનેં સૂરતની વિદિશા નાં પ્રણય પુષ્પો નેંં પાંગરવા તમારો સાથ કાલે મેં માંગ્યો જ ને, આજે, એમનાં વ્હાલનું વૃંદાવન જોનેં આપસૌનાં પ્રેમનાં સથવારે મહેંકી પણ ઉઠ્યું. વેદ,વિદિશા અનેં હું આવી પહોંચ્યાં અમારી લાગણીઓનેં વહેંચવા ...વધુ વાંચોસાથે.... !! સપ્તપદીનાં સથવારે !! અરે, વિદિ બેટા આટલી જલદી કેમ ઉઠી ગઈ આજે? તનેં છે,ને જરાય જપ નથી. આરામ અનેં શાંતીની થોડીક પળો માણી લે, એમ કહી કહી નેં થાકી પણ, આખરે દિકરી તો મારી જ ને? સાસરીની જવાબદારી ઓ માં પછી તો તનેં કદાચ શાંતી શબ્દે પણ, વિચારવા નહીં મળે!!! મા-બાપ નાં ઘરે અલ્લડતાં અનેં અણસમજ ઘરનેં
યાદો નું પતંગિયું : સપ્તપદીનાં સથવારે અનેં લગ્નનાં માંડવે આવીને ઉભેલી પળો સાથે ભૂતકાળમાં સહેલી વિદી નાં આંસુ કેમ સરે છે? પ્રથમ મુલાકાત વેદ સાથે ની છે ત્યારે એ કેમ ડરે છે? પ્રથમ મુલાકાત ની એ અનોખી યાદ : ...વધુ વાંચોથોડાક જ કલાકો બાકી છે અને વિદિશા કેમ આંસુ સારે છે એનો જવાબ માધવ પછી વાચા ભાભી જ જાણે છે. એ ખુશીનાં આંસુ છે કે દુ:ખનાં? વિદી ની વેદ સાથેની એ પ્રથમ મુલાકાત નો દિવસ?????! વેદના મોટી બહેન તિતિક્ષા દીદી નાં ધરે આ પ્રથમ મુલાકાત નું આયોજન સુરત માં કરવામાં આવ્યું હતું. જન્માક્ષર નાં બત્રીસ ગુણ મળ્યે બંને પરિવાર માં
યાદોનું પતંગિયુ : વેદ અનેં વિદી ની મુલાકાતો એ બંને નાં જીવનનેં મેઘઘનુષી રંગોથી ભરી દીધું છે. પ્રણયનેં દુનિયાથી છુપાવીનેં જાણેં એકબીજા માં સમાવી લીધું છે. પ્રણય ફાગ આવ્યો રી સખી: પત્રો, ફોન અનેં મુલાકાતોથી વેદ અનેં વિદિશા ની ...વધુ વાંચોઅનોખી સુગંધે મહેંકી રહ્યો હતો. વેદનું આખું કુટુંબ આ સુગંધને માણવામાં એમની સાથે હતું. અનેં પ્રણયરાગનાં સાતે સૂર એકમેક માં ભળી એક અનોખી ખુશીનો અનેરો રાગ આલાપી રહ્યાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પોતાનાં રૂટીન સાથે આ બધી હલચલ માં બે પ્રેમી પંખીડા બરાબર ગોઠવાઈ ગયાં હતાં. એક નવી આશાએ વિદી રોજ ઓફીસ જતી અનેં એનાં વેદ સાથે
યાદો નું પતંગિયું : નવરાત્રીમાં દુર્ગાષ્ટમી નાં પાવન પર્વ નાં દિવસે વિદી નેં પપ્પા એ બુમ પાડી નેં બોલાવી.... કે, પછી, કાંઈક કિંમતી ભેટ આપવા નો અનોખો પ્રયાસ હતો એમનો વિદી માટે..... નવરાત્રી નાં મંગલ દિવસોમાં: વિદી એમતો કાંઈ ...વધુ વાંચોન્હોતી એમ કોઈનાં અવાજ નેં જાણીજોઈનેં સાંભળતી પણ ન્હોતી. પણ, આજે, પપ્પા નાં અવાજ માં કંઈક અલગ જ સૂર હતો. ઈચ્છા કે અનિચ્છા નો પણ, કાંઈક અલગ આનંદ નિતરતો હતો. જાણે, માતાજી નાં આશિષનો સમંદર હિલોળે હતો. અને, સમય નોં પણ એમાં જીવંત શ્વાસ હતો. જાણે, શરદની શરણાઈ એ આનંદ નો આસ્વાદ હતો. દિકરી માટેનો પિતા નો અવિરત એ નવ