Khuni book and story is written by Het Vaishnav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khuni is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ સ્ટોરી માં એક સીધો સાદો લાગણી સીલ છોકરો જેને ખૂની બનવા મજબુર થવું પડે છે અને સબંધો ની મર્યાદા સાચવવા આ પગલું ભરે છે . એના જીવન વિશે અહિયા લખવામાં આવ્યું છે આશા ...વધુ વાંચોછુ કે વાચકોને ગમશે
પહેલા ભાગ ના અંતમાં આપે વાંચ્યું જેલર જીદ કરે છે રાજુની પાછલી જિંદગી વિષે જાણવા રાજુ ને કહેછે કે મને તારો મોટો ભાઈ સમજી વાત કહી શકે છે . જેલર રાજુ વિશે બધુજ જાણવા માંગતા હતા ...વધુ વાંચોકારણ કે જેલરને લાગતું હતું કે રાજુ નીર્દોસ છે જેલર વર્ષો
થી નોકરી કરે છે પણ પહેલીવાર કોઈ અપરાધી મોતની સજા સાંભળી ને પણ દુઃખ ના થયું
પાછલા ભાગ માં વાચ્યુ કે રાજુને મળવા માટે એના માં બાપ આવે છે . રાજુની માં રાજુને જોઇને રડવા લાગે છે . આં જોઇને રાજુના પિતાજી એની માં ને કહે છે કે શા માટે રડે છે તનેતો ...વધુ વાંચોહોવો જોઈએ કે રાજુ આપણો દીકરો છે . આગળ ના બે ભાગ મા રાજુ વિશે ઘણું જાણ્યું . વધુ અંદર વાચો.... આભાર ....
હુ અને રાજુ બંને કાજલને મળવા તેની ની કોલેજ જવા નીકળ્યા રસ્તામાં રાજુ ના મનમાં ઘણા વિચારો આવતા અને મને કહેતો ભાવલા કેમ કાજલ આને મળવા ગઈહસે ? શું કાજલ આપણી મદદ કરી રહી છે ? કઇ સમજાતું ...વધુ વાંચોશુ થઈ રહિયું છે આ વાતો વાતો મા કોલેજ પહોંચી ગયા ત્યાં જઈને ખબર પડી કે કાજલ થોડા દિવસો થી કોલેજ નથી આવી આ વાત સાંભળી મને અને રાજુ બંને ને જટકો લાગ્યો મે સાથે સાથે મનોજ વિશે પણ પૂછી લીધું એ પણ એટલાજ દિવસ થી કોલેજ નથી આવેલો . હવે તો મને પણ શંકા થવા લાગી કે સાચેજ મનોજ અને