Evergreen Friendship book and story is written by Gopi Kukadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Evergreen Friendship is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એવરગ્રીન ફ્રેન્ડશીપ - નવલકથા
Gopi Kukadiya
દ્વારા
ગુજરાતી વાર્તા
એવરગ્રીન ફ્રેન્ડશીપ પાર્ટ-1 હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ??? સ્ટોરીનું નામ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ સ્ટોરી છે ફ્રેન્ડશીપ વિશે, હવે તમે વિચારશો કે કોઈ કોલેજ ફ્રેન્ડસની વાતો હશે અથવા કોઈ પાકા મિત્રો કે સાહેલીઓની વાતો હશે અહીં.. ના, હું અહી વાત કરવાની છું બે એવા ફ્રેન્ડસની જેઓ ના તો બાળપણના ફ્રેન્ડ્સ છે ના તો સ્કૂલ કે કોલેજના, અહીં વાત છે પ્રગતિ અને વૈશ્વની, જેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે...
એવરગ્રીન ફ્રેન્ડશીપ પાર્ટ-1 હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ??? સ્ટોરીનું નામ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો ...વધુ વાંચોકે આ સ્ટોરી છે ફ્રેન્ડશીપ વિશે, હવે તમે વિચારશો કે કોઈ કોલેજ ફ્રેન્ડસની વાતો હશે અથવા કોઈ પાકા મિત્રો કે સાહેલીઓની વાતો હશે અહીં.. ના, હું અહી વાત કરવાની છું બે એવા ફ્રેન્ડસની જેઓ ના તો બાળપણના ફ્રેન્ડ્સ છે ના તો સ્કૂલ કે કોલેજના, અહીં વાત છે પ્રગતિ અને વૈશ્વની, જેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે...
એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2 સવારે ઉઠીને રેડી થઈને મેં અને નીકકીએ સાથે નાસ્તો કર્યો, નીકકીએ મારા ફેવરિટ બટેટાપૌઆ બનાવ્યા હતા."સોરી નીક્કી, તે એકલા બધું કામ કરી નાખ્યું, મેં તને કોઈ હેલ્પ પણ ના કરી.""કઈ ...વધુ વાંચોનહિ, ધીરે ધીરે તને પણ આદત પડી જશે."નાસ્તો કરીને હું કોલેજ જવા નીકળી ગઈ, કોલજનો પહેલો દિવસ હોવાથી હું ખૂબ જ એક્સાઇટેડ હતી કોલેજ જવા માટે, નવી કોલેજ જોવા માટે, હું બીઆરટીએસ માં યુનિવર્સિટી પોહચી ગઈ, મારો ડિપાર્ટમેન્ટ અને કલાસ શોધીને હું ક્લાસમાં જઈને બેઠી, ધીરે ધીરે બીજા સ્ટુડન્ટ્સ પણ આવવા
એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3મારી સામે લેપટોપમાં માથું નાખીને બેસેલા યુવકે જ્યારે તેનું ફેસ ઉપર કર્યું ત્યારે હું તેને જોઈને ચકિત થઈ ગઈ, આમને તો ક્યાંક જોયેલા છે પણ ક્યાં તે યાદ નોહતું આવી રહ્યું, તે યુવકે પણ મને જોઈ ...વધુ વાંચોમને બેસવા માટે કહ્યું."આજે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે જ છે." તેની વાત સાંભળીને મને નવાઈ લાગી."સોરી, હું કઈ સમજી નહિ." મેં અસમંજસમાં કહ્યું."તે રાત્રે રોડ ક્રોસ કરતી વખતે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે હતું જેના કારણે તમે મારી બાઇક સાથે અથડાતા અથડાતા બચી ગયા હતા, આજે પણ તમે કઈક વિચારમાં
એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4હું રડમસ ચહેરે સર સામે ઉભી રહી અને મારી જાતને તૈયાર કરતી હતી કે જેથી સર ખીજાય તો હું તેને સાંભળી શકું, હું થોડીવાર એમ જ ઉભી રહી પણ સર કઈ બોલ્યા નહિ આથી હિંમત કરીને ...વધુ વાંચોકહ્યું," લાવો હું મારી ભૂલ છે એ સુધારી લઉં અને કરેકશન કરી આપું.""તમે અત્યારે આ કરી આપશો?" તેમના આવા સવાલથી મને નવાઈ લાગી."હા" મેં પ્રત્યુતર આપ્યો."તમે વોચમાં ટાઈમ જોયો કેટલો થયો એ?" તેમને વોચ તરફ ઈશારો કરતા કહ્યું.મેં સામે લટકતી વોલક્લોક પર નજર ફેરવી, તેના કાંટા સાત વાગ્યાનો સમય દર્શાવી રહી
એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5ઓફિસથી લેટ થવાથી હું બહાર આવી ઓટોની રાહ જોતી ઉભી હતી, ત્યાં જ એક બાઇક ફૂલ સ્પીડમાં મારી સામે આવી ઉભી રહી.થોડીવાર માટે તો હું ડરી ગઈ, પરંતુ જ્યારે બાઇક સવારે તેનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે મેં ...વધુ વાંચોશ્વાસ લીધો."ઓહહ વૈશ્વ તમે?, હું તો ડરી જ ગઈ""હું ઓફિસમાં તને શોધતો હતો, તું તો મને સરે બોલાવ્યો એટલી વાર માં ગાયબ પણ થઈ ગઈ""મને લાગ્યું સર ને તમારું કામ હશે તો તમને વાર લાગશે""તું ઓટોમાં જાય છે?""ના, ડેઇલી તો હું મારી ફ્રેન્ડ નીક્કી સાથે જ જાવ છુ, આજે ઓફિસમાં લેટ