Magnetic Storm book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Magnetic Storm is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચુંબકીય તોફાન - નવલકથા
Jigar Sagar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું નામ લે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો.
1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું ...વધુ વાંચોલે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો.
2. ગરમ પાણીના ઝરા ૭મી જુલાઇ, ૨૦૩૦ની એ વરસાદી સાંજ ઢળવા આવી હતી. નેપાળમાં આવેલા ૮.૬ રિક્ટર સ્કેલના ભુકંપના સમાચારે અર્જુનને બેચેન બનાવ્યો હતો એટલે ધોધમાર વરસતા વરસાદમાં અર્જુન ...વધુ વાંચો(Vikram Sarabhai Global Warming Research Institute) જવા નીકળ્યો. અર્જુન રસ્તામાં ઠેર ઠેર ભરાઇ ગયેલા પાણી આશ્ચર્યથી જોઇ રહ્યો. ગાંધીનગર જેવા સારામાં સારી ડ્રેઇનેજ સિસ્ટમ ધરાવતા અને વિશ્વના ટોચના સ્માર્ટ સીટીસમાં સ્થાન પામેલા શહેરમાં આમ પાણી ભરાવું એ ભુતકાળ થઇ ગયો હતો, પરંતુ આજે એ ભુતકાળ ફરીથી તાદ્દશ થઇ ગયો. અર્જુનના ઘરેથી VSGWRI બહુ દુર ન હોઇ એ ઓછી તકલીફે ઓફીસ પહોંચી ગયો. VSGWRI માં એક ઇમર્જન્સી
3. યલોસ્ટોન નેશનલ પાર્ક VSGWRI પહોંચીને અર્જુને વિડીયો કોન્ફરન્સીંગથી VSGWRIની સહયોગી સંશોધન સંસ્થાઓના ભારતભરમાં ફેલાયેલા સંશોધકોને ભારતના અલગ અલગ રાજ્યોના કુલ ૧૪ ભુગર્ભ ગરમ પાણીના ઝરાઓના અવલોકનો લેવાનું કામ ...વધુ વાંચોદીધું હતું. અર્જુનને એમના ડેટાનો ઇંતેજાર હતો. અર્જુન VSGWRI પહોંચ્યો ત્યારે ૧૪ માંથી ૨ ઝરાઓના ડેટા આવ્યાં હતાં. એમાંનો એક હતો ગુજરાતના ગીરમાં આવેલ તુલસીશ્યામનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધ્યું હતું. બીજો હતો ઓરીસ્સા રાજ્યમાં આવેલો તપ્તાપાનીનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં લગભગ ૧૦ ડીગ્રી વધ્યું હતું. બંનેમાં ગરમ પાણીના ઝરાનું તાપમાન ખાસ્સું વધ્યું હોવાનું સ્પષ્ટ થતું હતું. અર્જુનના મગજમાં હવે એ બાબતે શંકા ન
4. ચુંબકીય ધ્રુવોનો પલટો આજે ૧૩ જુલાઇ, ૨૦૪૦નો દિવસ હતો. અમેરિકાના પ્રેસિડન્ટ સાથે દુનિયાના ટોચના ૧૦૦ વૈજ્ઞાનિકોની મીટિંગ ચાલુ હતી. અમેરિકાના પ્રેસિડન્ટ એમની સ્પીચ આપવા ઉભા થયા. પ્રેસિડન્ટ ઉભા ...વધુ વાંચોકે તરતજ તેમની આજુબાજુની ત્રણેય બાજુની દિવાલો પર મોટી સાઇઝની ૨૫ થી વધુ સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન ઝબકી ઉઠી. પ્રેસિડન્ટ અને બધા વૈજ્ઞાનિકો એક વિશાળ કોન્ફરન્સ રૂમમાં હતાં. અચાનક બધી સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન્સ પર વિશ્વના ટોચના ૨૫ દેશોના પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર હાજર હતાં. અર્જુને ફટાફટ બધી સ્ક્રીન્સ પર નજર નાખી. તેના જમણા હાથની દિવાલે ત્રીજા નંબરની સ્ક્રીન પર ભારતના પ્રાઇમ મિનિસ્ટર પણ આ વિડિયો કોન્ફરન્સીંગમાં હાજર હતાં. હજી
5. તબાહી પરના મંતવ્યો ‘ચુંબકીય ધ્રુવોનો પલટો’ (Geomagnetic Reversal) એ શબ્દ સાંભળતા જ કોન્ફરન્સ હોલમાં હાજર તમામ વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા. અર્જુનની ચુંબકીય ધ્રુવોનો પલટો સમજાવતી થિયરીનું લોજીક પર્ફેક્ટ હતું ...વધુ વાંચોહજી સુધી નાસાના કે બીજી કોઇપણ અવકાશી સંસ્થાના ઉપગ્રહોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હલચલ માપી ન હતી. જોકે ઋતુપ્રવાસી પંખીડાઓ વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત ગોથે ચડતાં હતાં એટલે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોને વૈજ્ઞાનિકો નકારતાં ન હતાં. પરંતુ વાન-એલન બેલ્ટમાં હજી નોંધપાત્ર ફેરફાર પકડાયો ન હતો. વૈજ્ઞાનિકોની અંદર અંદરની થોડી ચર્ચાઓ પછી અર્જુને ફરીથી બોલવાનું શરૂ કર્યું. “ચુંબકીય ધ્રુવોના પલટા (Geomagnetic Reversal) માં પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ