Ek hata Vakil book and story is written by Kaushik Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek hata Vakil is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક હતા વકીલ - નવલકથા
Kaushik Dave
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો.
એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી.
નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો.
એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા લખી રહ્યો છું.
વકીલ ચંદ્રકાંત..
વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા.
એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.
"એક હતા વકીલ"( ભાગ -૧)બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો.એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી.નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો.એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા ...વધુ વાંચોરહ્યો છું.વકીલ ચંદ્રકાંત..વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા.એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.જે પણ વકિલાત ભણી રહ્યો હતો અને મોટાભાઈને મદદરૂપ થતો હતો.પોતાના મોટાભાઈ અને ભાભીની દરે
"એક હતા વકીલ"( ભાગ -૨)રમાબેન ખાલી ખાલી રિસાઈ ગયા.વકીલ ચંદ્રકાંત બોલ્યા:-' સારું વિનોદને આરામ કરવા દે.પછી ચર્ચા કરીશ. પણ મને ચા પીવાની તલપ લાગી છે.'બોલીને વકીલને કંઈક યાદ આવતા હસી પડ્યા.રમાબેન:-' તમે કેમ હસ્યા? દાળમાં કાળું લાગે છે. ને ...વધુ વાંચોસવારથી જોયો નથી. ચાલો પહેલા તમારા માટે ચા બનાવી લાવું. નહિતર તમારું માથું દુઃખવા લાગશે. સાંભળ્યું છે કે બહુ ચા પીવાથી ડાયાબિટીસ થાય છે. આ ડાયાબિટીસ એટલે શું?'વકીલ:-' ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ.. જો આપણે મીઠી ચા પીતા નથી.ને ડોક્ટર ને પણ ખબર પડતી નથી કે એનો ઈલાજ કેવી રીતે થાય. આપણે દર અઠવાડિયે કારેલા જેવા શાકભાજી ખાઈએ છીએ. ને થવાનો હોય
એક હતા વકીલ"(ભાગ -૩)વકીલ ચંદ્રકાંતની એક કહાની..પતિ ચંદ્રકાંતની વાત સાંભળી ને રમા બહેન વિચારમાં પડ્યા.પણ રમા બહેન ચતુર હતા.એ સમજી ગયા કે ચોક્કસ કોઈ કેસ માટે સવારે ગયો છે એના ફોનની જ રાહ જોતા હશે.મારો વિનોદ ચોક્કસ કોઈ કારણસર ...વધુ વાંચોગયો છે.રમા બહેન:-' ચાલો ચા બની ગઈ છે. ચા સાથે નાસ્તો તો કરવાનો જ હશે.'વકીલ ચંદ્રકાંત:-' ઓહ..યસ..ચા સાથે નાસ્તો કરવો જ પડશે જ.પણ પણ ..'રમા બહેન વાત સાંભળી ને હસી પડ્યા.બોલ્યો:-' બોલો તમને વિનોદ વગર ફાવતું પણ નથી. એની સાથે ચા નાસ્તો કરવાની ટેવ છે.બોલો હું સાચું કહું છું ને!'ચંદ્રકાંત:-' ઓહ..યસ..પણ ક્યારે ક્યારે એના વગર ચા નાસ્તો કરીએ તો પણ
"એક હતા વકીલ"( ભાગ -૪)રમા બહેન રસોઈ ઘરમાં ગયા.જલ્દીથી ચા અને નાસ્તો લેતા આવ્યા.વકીલ સાહેબે જોયું તો બે કપ ચા અને નાસ્તાની એક ડીશ હતી.નાસ્તાની ડીશમાં પાર્લે જી બિસ્કીટ મુક્યા હતા.વકીલ સાહેબ મનમાં હસી પડ્યા.બોલ્યા:-' ચાલો મને પણ ભૂખ ...વધુ વાંચોછે.એ સારું છે કે તું મને ચા અને નાસ્તામાં સાથ આપવા માંગે છે.પણ તારો ફેવરિટ નાસ્તો સેવમમરા લાવી નથી તેમજ સક્કરપાલા તને બહુ ભાવે છે.'રમા બહેન:-' નાસ્તો તમારા માટે છે. તમે બિસ્કીટ ને પણ નાસ્તો કહો છો એટલે સાથે બીજું નામ લાવી.કહેતા હો તો સેવમમરા અને સક્કરપાલા લાવું. હું ચા પીશ. વિનોદ વગર નાસ્તો ખવાશે નહીં.'વકીલ સાહેબ:-' સારું પણ પછી
"એક હતા વકીલ"( ભાગ-૫)વકીલ ચંદ્રકાંતે બોલતા તો બોલી કાઢ્યું કે નાનો ભાઈ વિનોદ ચંડોળા તળાવ બાજુ ગયો છે.એટલે રમા બહેનનું ધ્યાન બીજે કેવી રીતે ખેંચવું એ વિચાર કરવા લાગ્યા.ચંદ્રકાંત મનમાં..બોલી તો કાઢ્યું પણ વાત બીજા પાટે લઈ જવી પડશે.. ...વધુ વાંચોકરવું શું..એમ વિચારતા હતા.. ત્યારે...જ..રમા બહેન:-' મને લાગે છે કે તમે વિનોદને કોઈ કારણસર જ ચંડોળા તળાવ મોકલી દીધો છે.પણ એ સાયકલ સવારી કરીને થાકી જશે. આટલે દૂર સુધી સાયકલ પર મોકલી દીધો?બહાર જ ઈને આવું..એની સાથે શું હશે..'વકીલ ચંદ્રકાંત હસી પડ્યા.બોલ્યા:-' તું ખોટી મહેનત કરે છે.હવે એ મોટો છે એની ચિંતા કરવાની ના હોય.એને જે મરજી હોય એ પ્રમાણે