Prem ke Aakarshan book and story is written by Dhaval Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ke Aakarshan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ કે આકર્ષણ. - નવલકથા
Dhaval Joshi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી પણ એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો બીજું કરે પણ શું ?
વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું પુરે પૂરો અજાણ હતો..ગ્રુપ માં બધા જોડે વાત થતા થતા ખબર પડતી કે આ કોણ છે. મારી ભાઈ ની ફિયોન્સી સાથે આનો શું રિલેશન છે. વગેરે વગેરે...
ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી પણ એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો ...વધુ વાંચોકરે પણ શું ?વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું
(પાછળ ના ભાગ માં આપણે જોયું કે....રોઝ એ ધ્રુવલ ને પ્રથમ વખત મળવા માટે મોડાસા થી અમદાવાદ આવે છે.)(રોઝ એસ.ટી. બસ માં થી ઉતરે છે અને હું એની રાહ જોઈ ને ઉભો હોઉં છુ.) (ઉતરી ને ફોન કાઢી ને ...વધુ વાંચોકોલ કરવા નો પ્રયત્ન જ કરતી હોય છે.ત્યારે જ મેં એને ઓળખી લીધી અને તરત જ કીધું....) ધ્રુવલ : રોઝ ?? રોઝ : ધ્રુવલ ?ધ્રુવલ : હા...હું જ છુ. (બંને એક બીજા ની આંખો માં આંખ પરોવી ને જોતા જ રહ્યા....બંને ની નજર એક બીજા થી દૂર થવાનું નામ જ લેતી નથી. અને પછી...) રોઝ : ઓહ્હ હેલો... હવે મને
(બીજે દિવસે સવારે હું એસ.ટી. બસ સ્ટેન્ડ પરમોડાસા થી અમદાવાદ જવા માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો.....મેં રોઝ ને મેસેજ કર્યા પણ એને મને એનો કોઈ જવાબ ના આપ્યો. ફોન પણ કર્યા એને ઉપાડ્યો નહીં. મારુ મન અંદર ...વધુ વાંચોઘભરાવા લાગ્યું કે એવું તો શું બન્યું હશે કે એ મને કોઈ જવાબ નથી આપતી ?હું બસ માં બેસી ગયો અને થોડી વાર રહી ને એનો રિપ્લાય આવ્યો.) ધ્રુવલ : કેમ કોઈ જવાબ નતી આપતી તું ? રોઝ : બસ એમ જ....ધ્રુવલ : શું એમ જ...તને ખબર છે મને કેટલું ટેન્સન થઇ ગયું હતું. રોઝ : કાલે જે પણ થયું
(પાછળ ભાગ માં આપણે જોયું કે હવે રોઝ ના ઘરે ધ્રુવલ અને રોઝ ની વાત કરવાની હતી. જેથી બંને ને રેડ સિગ્નલ મળી જાય.) (ઘણા દિવસો થઇ ગયા કોઈ વાત એના ઘરે પહુંચી નહિ. છેવટે રોઝે એના પપ્પા ને ...વધુ વાંચોકરી કે....) રોઝ : પપ્પા....એક છોકરો છે આપણી જ્ઞાતિ નો જ છે. અને આપણા ફેમિલી રિલેશન માં જ છે.રોઝ ના પપ્પા : છોકરો આપણી જ્ઞાતિ નો છે...એતો બરોબર છે. પણ ફેમિલી બેકગ્રાઉન્ડ કેમનું છે એ બધું જાણવું બૌ જ જરૂરી છે. રોઝ : હા.....તો તમે એના માટે આપણે ભાભી ના બહેન છે ને એમની સાસરી માં પૂછી શકો છો. એ
(પાછળ ભાગ માં જોયું કે ધ્રુવલ અને રોઝ બંને વાત કરી રહ્યા હતા....) ધ્રુવલ : તું જ વિચાર હું શું કરીશ ? તારી સાથે વાત કર્યા વગર હું રહી પણ નહિ શકું. મારો દિવસ જ નહિ જાય. રોઝ : ...વધુ વાંચોપડશે તારે મારા વગર રહેતા.ધ્રુવલ : તું શીખી લઈશ ? રોઝ : મારે પણ શીખવું પડશે. ધ્રુવલ : મને તો તારી સાથે કાલ થી વાત નથી કરવાની એ વિચાર માત્ર થી જ શરીર ના અંગ ઢીલા પાડી રહ્યા છે. તો તારા વગર ની આદત હું કેમનો પાડીશ ? રોઝ : મારે તને એક વાત પુછવી છે. ધ્રુવલ : ટોપિક ચેન્જ