safar na sathi book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. safar na sathi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફરના સાથી - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
વિવાન આજે બહુ ખુશ હતોકારણ કે આજે તેનો કોલેજ માં પહેલો દિવસ હતો. સાથે થોડી ચિંતા પણ હતી કોલેજ ના નવા વાતાવરણ મા સેટ થવાનું અને ઘર થી દુર પણ રહેવાનું. એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગ મા આણંદ માં એક ફાર્મસી કોલેજ માં એડમિશન લીધું હતુ. એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય. આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો. જો કે ત્યાં એક તેના સંબંધી નો દિકરો હતો એટલે હોસ્ટેલ માં તો વાધો ના આવ્યો. તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી
વિવાન આજે બહુ ખુશ હતોકારણ કે આજે તેનો કોલેજ માં પહેલો દિવસ હતો. સાથે થોડી ચિંતા પણ હતી કોલેજ ના નવા વાતાવરણ મા સેટ થવાનું અને ઘર થી દુર પણ રહેવાનું. એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગ મા ...વધુ વાંચોમાં એક ફાર્મસી કોલેજ માં એડમિશન લીધું હતુ. એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય. આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો. જો કે ત્યાં એક તેના સંબંધી નો દિકરો હતો એટલે હોસ્ટેલ માં તો વાધો ના આવ્યો. તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી
(વિવાન અને સુહાની ની દોસ્તી હવે ગાઢ બની ગઈ છે. બંને એક બીજા સાથે બહુ જ સારૂ ફીલ કરે છે.) એક્ઝામ નજીક હતી. ઈન્ટરન્લ એક્ઝામ હતી પણ તેના માકસૅ ફાઈનલ માં ગણાતા હતા તેથી બધાં મન લગાવી ને મહેનત ...વધુ વાંચોલાગ્યા હતા. બંને લાયબ્રેરી માં બેસી વાચતા એકબીજા ને ના આવડે તો શીખવતા. વિવાન ને મેથ્સ માં થોડી તકલીફ પડતી. જયારે સુહાની નુ મેથ્સ પાવરફુલ હતું. તેથી તે વિવાન ની સાથે બેસી ને તેને શીખવતી . એક વાર સુહાની એને એક દાખલો શીખવાડતી હતી ત્યારે વિવાન તેને એકીટશે જોઈ રહ્યો હતો. જાણે આખો તેના માં ખોવાઈ જ ગયો હતો. સુહાની
ફાઈનલી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી ગયો છે. બધા બહુ જ ખુશ છે બધા સ્ટુડન્ટસ અને લેક્ચરરસ પણ આવી ગયા છે. અને બધા પાર્ટીસિપન્ટ પણ લગભગ તૈયાર થઈ ગયા છે. ત્યાં જ માઈક માં હેલ્લો... હેલ્લો... નો અવાજ ...વધુ વાંચોછે અને પ્રોગ્રામ શરૂ થાય છે!! પહેલા પ્રેયર ને શરૂ થાય છે અને વારાફરતી એક એક બધા પ્રોગ્રામ શરૂ થાય છે. .......હવે બે ઈવેન્ટ પછી વિવાન એ લોકોનો કપલ ડાન્સ હોય છે એટલે બધા બહાર આવે છે. ત્યાં વિવાન સુહાની ને જુએ છે તો તેનું દિલ જાણે એક મિનિટ માટે ધડકવા નુ બંધ થઈ જાય છે. તેની આંખો એક
સુહાની હજુ સુધી બધું શાંતિથી સાભળતી હતી પણ પછી તે એકદમ રડવા લાગી. અને તેને વિવાન ના ખોળામાં માથું ઢાળી દીધું. વિવાન થોડો ગભરાઈ ગયો. એને થયું મે કહ્યુ એટલે તે રડવા લાગી. મારા કારણે તે રડી. પછી તેને ...વધુ વાંચોઆપીને શાંતિ થી પુછે છે. તેના અચરજ ની વચ્ચે સુહાની કહે છે "વિવાન આઈ લવ યુ ટુ સો મચ...." મારું પણ તારા વિના રહેવું શક્ય નથી..... પણ ....આપણુ સાથે રહેવું શક્ય નથી...મતલબ આપણા મેરેજ શક્ય નથી બકા. સુહાની કહે છે મારા ઘરેથી ક્યારેય આ મેરેજ માટે તૈયાર નહીં થાય...ખાસ કરીને મારા પપ્પા અને મારો ભાઈ. તે લવ મેરેજ અને એ
......બે મહિના પછી, આજે બધા ને છેલ્લુ પેપર છે. પેપર પતે એટલે બધા ઘરે જવા માટે તૈયારી સાથે આવ્યા છે. બધા ને સાથે દુઃખ પણ છે કોલેજ લાઈફ એન્જોય ની લાઈફ હવે પુરી જશે. અને ફરી હવે બધા ફ્રેન્ડસ ...વધુ વાંચોમળશે કે નહી એ પણ કોઈને ખબર નથી. આ બધા વચ્ચે વિવાન અને તેનું ગૃપ બધા પેપર પુરૂ થાય એટલે મળવાના છે. પેપર પુરુ થતા બધા મળે છે અને છુટા પડે છે. છેલ્લે સુહાની અને વિવાન એકલા મળે છે. બંને થોડા અપસેટ હોય છે કારણ કે હવે બે મહિના પછી સુહાની નુ લંડન જવાનું ફિકસ થઈ ગયું છે. જ્યારે વિવાન