The secret of heart, the feeling of love book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The secret of heart, the feeling of love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"બોલને... શું થયું તને? કેમ આમ અચાનક ઉદાસ થઈ ગયો?!" આટલા બધા લોકો વચ્ચે પણ સૂચિ તો પ્રભાતને જ નોટિસ કરી રહી હતી.
"કઈ નહિ... કઈ ખાસ નહિ..." પ્રભાતે ઉદાસીનતા થી જવાબ આપ્યો.
"ચાલ તો આપને હોટેલ એ જઈએ..." હળવેકથી એણે પ્રભાતને કહ્યું અને થોડીવાર માં તો બંને બાઈક પર હતા.
મંડપવાળા એ ઘરથી બંને ખાસ્સા દૂર આવી ગયા હતા, તો પણ પ્રભાત તો હજી પણ ચૂપ હતો. જાણે કે કોઈ વાત એણે બહુ જ લાગી ગઈ હતી.
"કોઈ પ્રોબ્લેમ છે?! કેમ આમ તું ઉદાસ છે?!" સૂચિ થી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું.
"કઈ નહિ..." પ્રભાત વાત ટાળવા માંગતો હતો.
"હા હવે, ના કહીશ. એમ પણ હું છું જ કોણ જે તું મને આમ તારી બધી વાતો કહે..." સૂચિ એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો.
"અરે, એવું કઈ જ નહિ. યુ આર ઓલ્સો માય બેસ્ટ ફ્રેન્ડ!" પ્રભાતે તુરંત જ કહી દીધું.
"એક વાત નો જવાબ આપ તો..." પ્રભાતે પૂછ્યું.
"બોલને... શું થયું તને? કેમ આમ અચાનક ઉદાસ થઈ ગયો?!" આટલા બધા લોકો વચ્ચે પણ સૂચિ તો પ્રભાતને જ નોટિસ કરી રહી હતી. "કઈ નહિ... કઈ ખાસ નહિ..." પ્રભાતે ઉદાસીનતા થી જવાબ આપ્યો. "ચાલ તો આપને હોટેલ એ જઈએ..." ...વધુ વાંચોએણે પ્રભાતને કહ્યું અને થોડીવાર માં તો બંને બાઈક પર હતા. મંડપવાળા એ ઘરથી બંને ખાસ્સા દૂર આવી ગયા હતા, તો પણ પ્રભાત તો હજી પણ ચૂપ હતો. જાણે કે કોઈ વાત એણે બહુ જ લાગી ગઈ હતી. "કોઈ પ્રોબ્લેમ છે?! કેમ આમ તું ઉદાસ છે?!" સૂચિ થી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું. "કઈ નહિ..." પ્રભાત વાત
કહાની અબ તક: સૂચિ અને પ્રભાત લગ્નથી થોડા દૂર બાઈક પર આવી જાય છે, સૂચિ પ્રભાતની ઉદાસીનું કારણ પૂછે છે તો જાણે છે કે એને કોઈ લવ કરે છે, પણ એને પ્રભાત લવ નહિ કરતો. ફ્લો માં એ બોલી ...વધુ વાંચોછે કે પોતે સૂચિ ને તો ક્યારેય લવ થયો જ નહિ તો સૂચિ ગુસ્સે થાય છે અને પૂછે છે કે બીજું શું શું તારી બેસ્ટી એ કહ્યું છે. બંને પ્રભાતની બેસ્ટી ના લગ્નમાં જ આવ્યા હતા. ખરી ધમાલ તો બંને નો વેટ ઘરે કરી રહી હતી! હવે આગળ: "તું કેમ આમ અચાનક જ જતો રહ્યો હતો?!" ગીતા બહુ જ ગુસ્સામાં
કહાની અબ તક: સૂચિ અને ગીતા બે બહેનો છે, બંને નો પાડોશી પ્રભાત છે, ગીતાના લગ્ન થઈ રહ્યા છે અને પ્રભાત સૂચિ સાથે થોડે દૂર બાઈક લઈ ને આવે છે. એ સૂચિ ને કહે છે કે પોતે જેને લવ ...વધુ વાંચોનહિ કરતો એ વ્યક્તિ એને લવ કરે છે. સૂચિ એને ઈશારામાં પૂછે છે કે એ વ્યક્તિ એની ગાયુ દી તો નહિ ને. જવાબ ના મળે છે. કાલે કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે ચાલ્યો જાય છે અને આવે છે ત્યારે એ બધા વચ્ચે થી સૂચિ ને ટેરેસ પર લઈ આવે છે એ નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું હોય
કહાની અબ તક: સૂચિ અને ગીતા બંને નો પાડોશી પ્રભાત છે. ગીતા પ્રભાતની બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રભાતે સૂચિ સાથે કંઇક વાત કરવી છે, કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે જાય છે તો એને સોડાનું કહીને દોસ્તો વાઇન પીવડાવી ...વધુ વાંચોછે. પરિણામે એ સૂચિ ને બધા વચ્ચે લઇ ને ટેરેસ પર આવી જાય છે. ગીતાને સૂચિ કોલ પર બધું કહી દે છે ત્યારે ગીતા એને રૂમમાં લાવવા મદદ કરે છે. એને લીંબુ વાળું પાણી પીવડાવવા બાદ થોડીવાર માં એનો નાશો દૂર થઈ જાય છે, એ સૂચિ ને માફી માંગવા કહે છે, સૂચિ પેલી વાત પૂછે છે એને નવાઈ લાગે એવું
કહાની અબ તક: ગીતા અને સૂચિ એના પાડોશી પ્રભાત સાથે બહુ જ સારા સંબંધ ધરાવે છે. સૂચિ ને પ્રભાતે કંઇક કહેવું છે પણ વચ્ચે જ એના દોસ્તો એને સોડાનું કહીને વાઇન પીવડાવે છે થોડી વારમાં એને હોશ પણ આવી ...વધુ વાંચોછે. સૂચિ એને પેલી વાત પૂછે છે તો પ્રભાત ને જે લવ કરે છે પ્રભાત એની તારીફ કરે છે તો સૂચિ પૂછી બેશે છે કે શું તે બંને એમની જેટલા ક્લોઝ છે તો પ્રભાત કહે છે ના પોતે તો સૂચિ સાથે બહુ જ કલોઝ છે! સૂચિ પૂછે છે કે આખરે કેટલા?! હવે આગળ: "બસ ટુંકમાં કહું કે તું નહિ તો