Zankhna book and story is written by Nayana Viradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zankhna is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઝંખના - એક સાચા પ્રેમની.. - નવલકથા
Nayana Viradiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. પ્રેમ શું છે? દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ,પ્રેમ માં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની, બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને?? પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે. કહેવાય છે કે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ માં થતો એ ખાસ અહેસાસ ગમે બહુ છે.સા
(આ ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. ઝંખના - એક સાચા પ્રેમની.... પ્રસ્તાવના :- પ્રેમ શું છે? દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ...વધુ વાંચોમાં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની, બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને?? પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે. કહેવાય છેકે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ
ગતાંકથી...... એક્ટિવા ની સીટ પર બેસતા ની સાથે જ હેલી વરસી પડી: "વાયડી,નકામી, આ તારૂં રોજ નું થયું કાયમ એક્ટિવા ભગાવવાનું !!! "મેડમ ,અઠવાડિયા ના ત્રણ દિવસ તો મોડું જ હોય?ને પછી એક્ટિવા હવા માં ઉડતું હોય, એ તો ...વધુ વાંચોછું કે બેસું તારી પાછળ બાકી તો વિમો હોય તો જ રિસ્ક લેવાય." હેલી એક શ્વાસે બોલી ગઈ ; "હા હવે આજ નો દિવસ હો"નિત્યા બેધ્યાનપણે બોલી; "શું ? શું ? કે તો ફરી" "કંઈ નહીં"એક્ટિવા ને લીવર દેતા નિત્યા ધીમે થી બોલી. ઓ મેડમ લાગણી હવે જો આજે ટ્રેન ગઈ ને તો તારૂં આવી બન્યું સમજ." હેલી ; ખાટી
ગંતાક થી... ટ્રેન માંથી ઉતરી ને એ શાળા એ જવા નીકળી ત્યારે રસ્તા માં એકલી પડતા જ એના થી રડી જવાયું. એક વષૅ માં તેને શાળા પરિવાર ને આ ગામ જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ગામ માં પણ એનુ ...વધુ વાંચોજ માન હતું .શાળા ના બાળકો ને એણે ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવામાં ખુબ જ મદદ કરેલી ગામ માં સહાય યોજના હેઠળ મળતી સગવડો લાવવા માટે તેમજ સ્રી ઓને પગભર થવા સિવણ ના નિઃશુલ્ક વગૅ પણ એ ગામ સુધી લાવી હતી.ગામ ના ના મુક કામ એની સલાહ લઈ ને કરતા.વાદી લોકો કે જેને ભણતર નું મહત્વ ન હતું ને બાળકો
રાત પડી છતાં નિત્યા (લાગણી) ને ડાયરી યાદ આવી નહીં.. ટ્રેન માં પણ ડાયરી એમની એમ સીટ પર પડી હોય છે. ટ્રેન વાંકાનેર સ્ટેશન છોડી આગળ વધે છે.આગળ ના સ્ટેશન પર થી એક દસ બાર વષૅ નો છોકરો એની ...વધુ વાંચોસાથે ટ્રેન માં ચડે છે.ટ્રેન માં ચડતા ની સાથે જ એ મમ્મી નો મોબાઈલ ખેંચી ઉપર ની સીટ પર બેસે છે.મોબાઈલ માં મગ્ન હોય તેને ખુણા માં પડેલ ડાયરી તરફ ધ્યાન પણ જતું નથી. અમદાવાદ આવવાની તૈયારી હોય છે.અચાનક જ એ છોકરા નું ધ્યાન આકષિતૅ ગુલાબી રંગ નુ કવર પેજ ધરાવતી એ ખુણા માં પડેલી ડાયરી દેખાય છે.તે કંઈક વસ્તુ
"નિત્યા કાલે જ પેકિંગ શરૂ કરી દે .શનિવારે આપણે ત્યાં શિફ્ટ થવાનું છે.રવિવારે શાંતિ થી સામાન ગોઠવાય જશે .તારે સોમવારે તો જોબ પર હાજર થવાનુ છે.મારે પણ સોમવારે ત્યાં પહોચી જવુ અનિવાયૅ છે.ત્યાં ફ્લેટ રેડી જ છે.બધો સામાન પણ ...વધુ વાંચોગયો છે.ને આજે સફાઈ પણ કરાવી દીધી છે એટલે જઈને તરત અગવડ ન પડે. આપણે માત્ર આપણા કપડા ને જરૂરી ચીજવસ્તુ જ લઈ જવાની છે." જમતા જમતા પ્રથમ બોલ્યો; નિત્યા એ વાત સાંભળી ન સાંભળી ને હકાર માં માથુ હલાવ્યું.તેનુ મન અને મગજ ડાયરી ના વિચારો માં જ હતુ. થોડીવાર બધા જોડે ટી.વી.જોઈ ને તે પથારી માં પડી.થાકીને લોથ થયેલી