Thherav book and story is written by CA Aanal Goswami Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Thherav is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઠહેરાવ - નવલકથા
CA Aanal Goswami Varma
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ.
વીરા: હું તો કહું જ છું કે આમ મરી- મરીને જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના કે આમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા.
સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે.
વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું થઇ ગયું હતું મને કે મેં તારી સાથે લગ્ન કર્યા? મારી જીંદગી બરબાદ થઈ ગઈ. મને તો એ પણ નથી સમજાતું કે તારી સાથે વાત કરીને હું મારો સમય શું કામ બરબાદ કરું છું. I just need a break, infact, I need to break, what is already broken.
વીરા પોતાની જીપની ચાવી લઈને પગ પછાડતી ઘરની બહાર નીકળી ગઈ. સાઈઠની ઝડપે ગાડી હંકારતી એ ઘરથી દૂર નીકળી ગઈ, સમયથી દૂર તો ક્યારનીય થઈ ગઈ હતી! પોતાના માનીતા કેફે પર પહોંચીને, એના માટે હમેંશા રિઝર્વ રહેતી જગ્યા પર બેઠી. બેસ્યા પછી એને નોટિસ કર્યું કે પોતે ઘરના ટ્રેક અને ટી- શર્ટમાં જ આવી ગઈ હતી. રેડ ટી-શર્ટ અને સફેદ ટ્રેકમાં સજ્જ વીરા, ત્રીસની ઉંમરે પણ માંડ પચ્ચીસની લાગતી હતી.
સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ. વીરા: હું તો કહું જ છું કે આમ મરી- મરીને જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના ...વધુ વાંચોઆમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા. સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે. વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું
પ્રથમ ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, વીરાના ગયા પછી, સાહિલ વીરાની સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળે છે. ચાલો વાંચીએ...... સાહિલને વીરા સાથે થયેલી પહેલી મુલાકાત આવી ગઈ. આ કાફે માટે જ એ વીરાને પહેલી વાર મળ્યો હતો. એને ...વધુ વાંચોએ મુલાકાત એટલી જ બારીકાઈથી યાદ છે. જાણે બંને કાલે જ ના મળ્યા હોય! સાહિલ અમદાવાદમાં પોતાનો હોસ્પિટાલિટી બિઝનેઝ શરૂ કરવા માંગતો હતો, જેથી એણે સમય અને વીરાના ફર્મનો સંપર્ક કર્યો હતો. બે ત્રણ વાર સેક્રેટરી મારફતે વાત કર્યા પછી એ આજે સમયને અહીંયા મળવાનો હતો. છેલ્લી ક્ષણે ખૂબ અગત્યનું આવી જતાં સમયની જગ્યાએ વીરા આવી. સાહિલ પહેલાં એ આવી
સાહિલ વીરા સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળતો હોય છે અને વીરાના આમ પોતાને છોડીને જવા પર દુઃખી હોય છે ત્યારે, માં સાથે થયેલ વાત એને કેવી રીતે શાંતિ આપશે જે જોવા ચાલો વાંચીયે ઠહેરાવ- 3. ફોનની રીંગ વાગતા સાહિલનું ...વધુ વાંચોતૂટ્યું. સ્ક્રીન પર "માં"નું નામ વાંચતા જ એણે ફોન ઉપાડીને કહ્યું 'જય શ્રી કૃષ્ણ, મમ્મી'. સાહિલના મમ્મી, મેઘા, ગુજરાતી છે અને પપ્પા, વિશાલ, પંજાબી. માં બાપ અને સંતાનનો નહિ પણ ત્રણેય મિત્રો હોય એટલો પારદર્શી સંબંધ છે મહેરા પરિવારનો. મેધા અને વિશાલને, સાહિલ અને વીરા વિશે, રજેરજની માહિતી હતી, . સાહિલ પણ પોતાના પેરેન્ટ્સને બધું જ, કોઈ પણ ફિલ્ટર વગર,
ઠહેરાવના આગળના ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, સાહિલ અને વીરાએ સાથે સમય ગાળ્યો અને પછી વીરા, ફરી એક વાર સાહિલને મૂકીને જતી રહી. સાહિલનું વ્યથિત મન, એની માં સાથે વાત કર્યા પછી શાંત થયું. સાહિલ હવે વિરાની સાથે ...વધુ વાંચોજીવવા માટે મક્કમ થઇ ચુક્યો છે. વિરા, ઠહેરાવ પરથી નીકળી પછી એની સાથે શું થયું એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 4. ઠહેરાવથી નીકળીને, ઘરે પહોંચી ગયેલ વીરાએ, ગાડી પાર્ક કરીને, સાહિલને મેસેજ કરી દીધો અને પછી જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય એમ મનથી તૈયાર થઇ ગઈ. જ્યારે -જયારે એ સાહિલની પાસેથી પાછી ફરતી ત્યારે કાયમ એને સમય સાથે પોતે
ઠહેરાવના આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ અને વીરા બંને ભૂતકાળને વાગોળે છે. સાહિલ, વીરા સાથેની પહેલી મુલાકાત યાદ કરે છે અને મેધા માં સાથે વાત કર્યા પછી વીરાને પોતાની બનાવા માટે મક્કમ બને છે તો વીરા, કેવી રીતે ...વધુ વાંચોમોમ અને સમયે, ગિરશ પપ્પાની ઈચ્છાનું નામ દઈ પોતાને સમય સાથે લગ્ન કરવું મનાવી લીઘી એ વાત વાગોળે છે. વીરા અને સમયનો ફરી એક વાર મહેતા હાઉસમાં રહેવાનો પ્રસંગ, કેટલો નિર્ણાયક સાબીત થશે એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 5. વીરા ના છૂટકે, તૈયાર થઈને, હા, એજ ડ્રેસમાં તૈયાર થઈને મહેતા હાઉસ પહોંચી. શહેરના લગભગ બધા જાણીતા વ્યક્તિ અહીંયા હાજર