Modern Mahabharatno Arjun book and story is written by Suresh Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Modern Mahabharatno Arjun is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મોર્ડન મહાભારતનો અર્જુન - નવલકથા
Suresh Patel
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાનો થાય ત્યારે અચૂક તેને આ મહાયુદ્ધ એવા મહાભારત સાથે શરખાવે છે. અને આજ તો છે એ મહાભારત ની ખાસિયત કે આટલા વરસો પછી પણ આ યુદ્ધ બંધ નથી થયું.... હા, હજુ પણ આ મહાભારત નું યુદ્ધ ચાલુજ છે ચાલુજ છે બસ બંધ થવાનું નામ જ નથી લેતું..! અને લે પણ કેવી રીતે કેમ કે જે મહાભારત ના શાંતિદુત બનીને સ્વયં ભગવાન શ્રી ક્રિષ્ના જો આ યુદ્ધને રોકી ન શક્યા તો બીજા તો કેવી રીતે રોકી શકે?
હા, આ મહાન યુદ્ધ ‘મહાભારત’ આજે પણ ચાલુ છે અને એ પણ ફક્ત ભારત માંજ નહિ પણ હવે તો એ પુરા વિશ્વ માં ફેલાઈ ગયું છે.! મહાભારત ના સમયમાં જેટલા અદભૂત સંબંધો હતા લાગણીયો હતી, જેટલા અદભૂત શાસ્ત્રો હતા વિદ્યાઓ હતી, જેટલી અદભૂત કળા કારીગરી અને સમૃઘ્ધિ હતી એટલાજ એ સમયમાં ગુનાહો પણ હતા..! હા, ત્યારે પણ ચોરી- લુંટફાટ, દાદાગીરી- ગુંડાગીરી, મદિરા પાન- કાળા બજારી, અને સ્ત્રી અત્યાચાર અને બાળ હત્યાઓ પણ થતી હતી. જેમ આજના આ મોડર્ન યુગમાં છે તેમ.!
સુરેશ પટેલ (1) મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાનો ...વધુ વાંચોત્યારે અચૂક તેને આ મહાયુદ્ધ એવા મહાભારત સાથે શરખાવે છે. અને આજ તો છે એ મહાભારત ની ખાસિયત કે આટલા વરસો પછી પણ આ યુદ્ધ બંધ નથી થયું.... હા, હજુ પણ આ મહાભારત નું યુદ્ધ ચાલુજ છે ચાલુજ છે બસ બંધ થવાનું નામ જ નથી લેતું..! અને લે પણ કેવી રીતે કેમ કે જે મહાભારત ના શાંતિદુત બનીને સ્વયં ભગવાન
(2) અંજાન અર્જુન (અન્જાન સપનાઓ) રાત્રી ના લગભગ ૧.૩૦ વાગે અર્જુન એની પથારીમાં ઓશિકા સાથે તેની ચાદરમાં માથું લપેટીને આખા પલંગ પર જાણે જોગીંગ કરતો હોય તેમ પલંગના આ એક ખૂણે થી બીજા ખૂણે આળોટતો હતો, અને શું કરે ...વધુ વાંચોરોજની જેમ આજે પણ તેની ઊંગ હરામ થઇ ગયી હતી પેલા સ્વપ્નના લીધે..!! હા ‘સ્વપ્ન’ જે એને લગભગ બાળપણ થી હેરાન કરી રહ્યું છે કે પછી કઇંક કેહવા મથી રહ્યું છે ! ક્યારેક ક્યારેક તો અર્જુન એવું પણ અનુભવવા લાગે છે કે જાણે તેનામાં સ્વયમ ભગવાન આવી ગયા છે અને જેવો તેના એ રૂપને નિહાળવા અરીશા પાસે જાય છે કે
(3) (બચપણ ની યાદોમાં) રેમોનું બાઈક સડસડાટ રોડ પર ચાલી રહ્યું હતું, ચાલુ બાઈકે વારંવાર તે અર્જુન સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો પણ, અર્જુન બસ ખાલી હા કે ના થી જવાબ આપતો હતો, જાણે કોઈ વિચારોમાં ખોવાયો હોય ...વધુ વાંચોઅવિરત વેહતી ઠંડી હવાની લેહરોમાં અર્જુન પાછો વિચારોમાં ગરકાવ થઇ ગયો. અને વિચારો માં તેને એ નાનકડું ગામ આવે છે, જ્યાં તેનું બચપણ વીત્યું હતું. તેની આંખ સામે અમસ્તાંજ ગામ આખું તરવા લાગે છે. છેક બનાસકાંઠાના છેવાડે આવેલું ભીલડી નામનું નાનું ગામ તેની નઝર સામે દેખાવા લાગે છે. અર્જુન ફક્ત ૩-૪ વરસ નો હતો ત્યારે તેના પિતાજીની સરકારી નોકરી ની
(4) (મસ્તી નો અડડો) સાંજ ના ૬.૩૦ થયી રહ્યા છે, સુરજ તેના પ્રકાશને સમેટી રહ્યો છે, અર્જુનના ઘરના ધાબા પર બધા ફ્રેન્ડસ મસ્તી,ગોસીપ અને ટાઇમ પાસ કરવા રોજની જેમ ભેગા થયા છે. ‘અરે ફ્રેન્ડસ આપણે આ વિકેન્ડમાં પિક્ચર નો ...વધુ વાંચોબનાવીએ તો?’ સર્જન એકદમ બોલ્યો. ‘હા, યાર કંઈક તો કરીએ નહિ તો આ પીકનીક કેન્સલ થયા ના ટેન્સનમાં હું તો બોર થયી ગયો છું.’ રેમો ટેન્સન માં હોય તેમ બોલ્યો. ‘ઓકે, તો હું ટીકીટો બુક કરાવી લાવું’ સર્જન. ‘અરે, નહિ પિક્ચર નહિ, બીજું કંઈક કરીએ તો?’ અર્જુને પ્રસ્તાવ મુક્યો. ‘યેસ, કંઈક નવું કરીએ અને આમેય અત્યારે કોઈ સારૂં મુવી પણ
(5) સવારમાં ૬.૦૦ વાગે અર્જુનની મમ્મી દૂધ લેવા જાગી હોય છે, અને રસોડા માંથી બધું કામ પતાવીને જેવી હોલમાં આવે છે એવીજ અર્જુનના બેડરૂમ તરફ નઝર પડી. ‘હજુ સુધી લાઈટ ચાલુ છે?’ ‘અર્જુન ...અરે ઓ અર્જુન’ રૂમ નો દરવાજો ...વધુ વાંચોમમ્મી બોલી. ‘અરે આતો સુઈ ગયો છે...! લાવ લાઈટ બંધ કરી દઉં’ આજે શનિવાર છે અને આજના દિવસે અર્જુનના મમ્મી-પપ્પા નો ઉપવાસ હોવાથી ખાસ કઈ કામ હોતું નથી એટલે અર્જુનની મમ્મી થોડી વાર માટે સુઈ જવા તેના રૂમ તરફ જાય છે. જેવા સવારના ૭.૦૦ વાગે છે કે અર્જુનના પપ્પાના મોબાઈલમાં સેટ કરેલા અલાર્મ નો કુકડો કુકડે-કુક, કુકડે-કુક કરી બધાની સવાર