Dhuleti book and story is written by Raj Shewale in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhuleti is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધૂળેટી - એક પ્રેમ કથા - નવલકથા
Raj Shewale
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ.
પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે થયુ હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ
પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ તેવુ નક્કી કરેલુ
મારુ નામ દિવ્યાંગ,
હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની ફ્રેન્ડ ની આખો જ ત્યારે પણ દેખાતી હતી એ આખો તો ગજબ હતી સાચે જાણે મને કઈ કહી રહી હોય તેવુ લાગતુ હતુ.
કારણકે તેણી એ ઓઢણી બાંધી હતી.તેથી હુ તેનો ચહેરો નજોઈ શક્યો.
રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ.પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે થયુ હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ ...વધુ વાંચોનક્કી કરેલુ મારુ નામ દિવ્યાંગ, હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની
ત્યારે નેહા મને બોલી કે એ તો તારા જેવી ખુબજ હોશિયાર છે ત્યા મને પાછો તેને યાદ કરવા માટે નો એક ઓર કારણ મળી ગયુ તેટલુ કહી ને તે તેના ક્લાસ માટે નીકળી ગઈ પછી હુ પણ મારા બુક્સ ...વધુ વાંચોને ભણવા બેસી ગયો ત્યા મામી એ મને ચાં-નાસ્તો આપ્યો અને મામા-મામી જોબ માટે નીકળી ગયા.થોડીવાર પછી ડોરબેલ નો અવાજ આવ્યો હુ એ બુક્સ મુક્યા અને દરવાજૂ ખોલ્યુ તો સામે નેહા હતી, અને સાથે આંકાક્ષાં પણ હતી અને તેઓ અંદર આવ્યા અને મે દરવાજો બંધ કર્યો, ત્યા તો નેહા બોલી કે આ રહ્યો દીવ્યાંગ તુ તેને જ પુછી જો, હુ
પછી તેને તેના રૂમમાં બેસાડી દીધી, અને હુ બહાર થોડૂ અવેરવા ગયો ત્યા તો નેહા ના ફોન ની રિંગ વાગી જોયુ તો આંકાક્ષા નો ફોન હતો,મે ઉચક્યો કઈ બોલુ ત્યા તો સામેથી તે પુછવા લાગી કે ક્યા છે હજૂ ...વધુ વાંચોનથી ક્યારની હુ આઈ ગઈ છું, ત્યા તો હુ બોલ્યો હેલો હુ દીવ્યાંગ બોલુ છૂ, નેહા અત્યારે પડી ગઈ છે તેથી તે આજે ક્લાસ મા નહી આવે તે બોલી કે તેને કહેજો કે હુ આવતા આવતા મળતી જઈશ હુ બોલ્યો સારૂ તેને કહી દઈશ,અને ફોન કટ કરી નેહા ને માહીતી આપી દીધી આંકાક્ષા ના ફોન હતો અને હુ નહાવા જતો
થોડીવાર પછી મામા થોડાક વહેલા આવ્યા તેથી હુ નિકળી ગયો મામા ને જ કહીને. કારણકે તેના રૂમમા નેહા અને આંકાક્ષા બંન્ને જણ સુતા હતા. હુ ઘરે પહોંચ્યા બાદ ફોન કર્યો ત્યારે મામા, આંકાક્ષા,નેહા અને મામી એ બધા નાસ્તો કરતા ...વધુ વાંચોતેથી વાત જ ન થઈ. પછી પાંચ વાગી ને વીસ મિનિટે આંકાક્ષા નો મેસેજ આવ્યોઆંકાશા:હેલોદિવ્યાંગ:હાયઆંકાશા:તમે જતા રહ્યા, જતા જતા મળીને તો જવાનુ હતું ને દિવ્યાંગ:કેમ કહી કહેવુ હતુઆંકાશાં:તમારી લાડલી બહેનને કામ હતુ, મને કશુજ કામ ન હતુદિવ્યાંગ: હુ તેને ફોન કરીને પુછી લઇશ ઓકે આંકાશાઃભલે,બાયદિવ્યાંગ:બાય પછી હુ મારા સ્ટડીઝ મા વ્યસ્ત થઈ ગયો થોડી થોડી વાત તેમના સાથે થતી જ
આટલી સવાર સવારે ખુશી:હા થોડી ઉતાવળ હતીપછી ખુશી જતા સુધી એ ત્યાંજ બેસી રહી અને પછી ખુશી ગઈ પછી હુ તો રૂમની બહાર જતાબોલ્યો ચાલોબહાર જઈએ, કારણકે ઘરમા મામા મામી બન્ને હતા પછી તે પણ આવી,પછી ના દીવસે અમે ...વધુ વાંચોપર જતા હતા ને પગ મા ચોરસો આવવાથી દાધરા પર થી નીચે પડી જવાયુ, ત્યારે મે તો નેહાને જ કીધુ કે મને થોડો બરફ લાવી આપ અમણા હુ પડ્યો તેથી સોજી ગયુ છે, ત્યા તો આંકાક્ષા એ જ જઈ ને બરફ લાવી આપ્યો, લગાવી ને હુ સુઈ ગયો, પછી ના દીવસે તેનો સામેથી મેસેજ આવ્યો આંકાક્ષા: હાય, કેમ છે હવે